અંકિતા લોખંડે એ પોતાના અભિનયની શરુઆત પવિત્ર રીસ્તા સીરિયલ થી કરી આ સીરિયલ સાથે જોડાઈને પોતાની ઓળખ ઘર ઘરમાં બનાવી એમના અભિનય સાથે એમના ચાહકો એમની ફેસન ને પણ ખુબ પસંદ કરે છે હાલમાં થી એમની એક વિડીઓ વાઈરલ થતાં જ લોકો એમને ચાદંની કહી રહ્યા છે.
એમના કેરીયર વિશે જણાવીએ તો એમના પતી વિક્કી જૈન સાથે સ્માર્ટ જોડી માં પણ દેખાઈ હતી સાથે એમને ફીલ્મો માં પણ અભિનય કર્યો છે લોકો એમના અભિનય ને ખુબ જ પસંદ કરે છે તાજેતરમાં સફેદ સાડી માં વાઈરલ વિડીઓ ને સેલીબ્રીટી ફોટોગ્રાફર વિકી ભયાણી એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ.
પર શેર કરતાની સાથે લોકોએ લાઈક કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો છે આ વિડીઓ ને ઘણા બધા લોકોએ શેર કરી કોમેન્ટ આપી કે ચાદંની ને પણ સરમાવે એવી ચાદંની છો તમે તો એક યુઝરે તમને જોતા દીલ કાબુ માં નથી રહેતુ તો એક ચાહકે લખ્યું કે તમારા પતિ ભાગ્યશાળી છો.
કાશ અમારા નશીબ માં તમે હોતા આમ ઘણા બધા ચાહકો પોતાની દીલની વેદનાઓ સહીતનો પ્રેમ વરસાવી રહ્યાછે આ પહેલા પણ એક વિડીઓ અંકીતા લોખંડે નો વાઈરલ થયો હતો જેના એમનું સ્કટ જાહેર સ્ટેજ પર ઉડી જાતા શરમાઈ ગયા હતા આમ સોસીયલ મિડીયા પર અંકીતા હંમેશા ચર્ચામાં રહે છે