Cli
આશ્રમ વેબસીરીઝમાં લોકોનો પરસેવો છોડાવનાર એક્ટર ઈશા ગુપ્તા બોલ્ડ અંદાજમાં જોવા મળી...

આશ્રમ વેબસીરીઝમાં લોકોનો પરસેવો છોડાવનાર એક્ટર ઈશા ગુપ્તા બોલ્ડ અંદાજમાં જોવા મળી…

Bollywood/Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા તેના બોલ્ડ અંદાજથી સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે સોસીયલ મીડિયામાં આ એક્ટરનું અકાઉંટ બોલ્ડ ફોટાથી ભરેલ જોવા મળે છે ઇન્સ્ટાગ્રામમાં ફોટો અને વિડિઓ શેર કરતી રહેતી એક્ટર ઘણીવાર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયો પોસ્ટ કરતી જોવા મળે છે.

ફેન્સ તેના વિડિઓ અને ફોટોને ખુબ પસંદ કરતા હોય છે પરંતુ હાલમાં તેનો એક વધુ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં એક્ટર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે હકીકતમાં શુક્રવારે રાત્રે અભિનેત્રી ઈશા ગુપ્તાએ મુંબઈમાં રેમ્પ વોક કર્યું હતું મુંબઈમાં લોન્ડ્રી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન આશ્રમ વેબસીરીઝની એક્ટર ઈશા ગુપ્તા બ્લેક સાટિન સિલ્ક ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી ઈશા ગુપ્તા બ્લેક સિલ્ક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે રેમ્પવોક દરમિયાન એક્ટરની સ્ટાઇલ લોકોએ ખુબ પસંદ કરી હતી તેના ગ્લેમર લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *