Cli

એક્ટર ધીરજ ધુપરે પ્રેગ્નેટ પત્ની સાથે શેર કરી પુલ સાઈડ ફોટો, કુંડળી ભાગ્યની આ સ્ટારે વધાર્યો ગરમીનો પારો…

Bollywood/Entertainment Breaking

જીટીવી પર વર્ષોથી પ્રસારિત થતી સુપરહિટ ટીવી સિરિયલ કુંડળી ભાગ્યના લીડીંગ સ્ટાર ધીરજ ધૂપરે હાલમાં જ પોતાના સોસીયલ મિડિયા અકાઉંટમાં પત્ની વિન્ની અરોડા સાથે એક તસ્વીર શેર કરીને હલબલી મચાવી દીધીછે આ તસ્વીરમાં ધીરજ ધુપર ગુલાબી કલરની શોર્ટમાં પોતાની પત્ની વિન્ની અરોડા સાથે જોવા મળી રહ્યા છે.

અદાકાર વિન્ની અરોડા આ ફોટોમાં ગુલાબી કલરની બિકીનીમાં જોવા મળી રહી છે સામે આવેલ ધીરજ ધૂપર અને એક્ટર વિન્ની અરોડાની આ તસ્વીરે સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે અને બધાનું ધ્યાન આ તસ્વીર ખીંચી રહી છે મિત્રો જણાવી દઈએ ધીરજ ધૂપર અને વિન્ની અરોડા બહુ જલ્દી.

પોતાના ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કરવાનાછે આ કપલ પોતાના પહેલા બાળકના સ્વાગત માટે બહુ ઉત્સાહિત છે વિન્ની અરોડાની ડિલિવરી ઓગસ્ટ મહિનામાં ડ્યું છે થોડી દિવસો પહેલાજ આ કપલે બેબી શોવર એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું તસ્વીર સામે આવતા જ ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *