બોલીવુડ અભિનેતા અલી ફઝલ અને રુચા ચડ્ડા દિલ્હી એરપોર્ટ પર સપોર્ટ થયા હતા તેઓ સાત વર્ષના પ્રેમ સંબંધો બાદ એકબીજાથી લગ્ન કરવા જઈ રહ્યા છે જે દિલ્હીમાં સાત ફેરા લઈને મુંબઈમાં લગ્ન રિસેપ્શન ગોઠવશે એવું જાણવા મળ્યું છે અલિ ફઝલ લોકપ્રિય અભિનેતા છે તેમને પોતાના ફિલ્મી કરિયરની.
શરૂઆત ફિલ્મ 3 ઈડિયટ્સથી કરી હતી અલી ફઝલ તેની ફિલ્મ ખામોશિયાં થી ખુબ ચર્ચા માં આવ્યો હતો ફિલ્મો સિવાય અલી ફઝલ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં જોવા મળ્યો છે મિર્ઝાપુરમાં તેના અભિનય ને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો ફિલ્મ 3 ઈડિયટ્સમાં જોયનું પાત્ર તેને ભજવ્યું હતું.
તેને ઓલવેઝ કભી કભીમાં મુખ્ય અભિનેતા તરીકે પ્રયત્ન કર્યો હતો આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બની હતી પરંતુ તેની એ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી તે પછી ફઝલ ફુકરે બોબી જાસૂસ જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો તેને ફિલ્મ ખામોશીયા થી પોતાની.
આગવી ઓળખ મેળવી અને હોલીવૂડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફુરીયસ ૭ સાથે ઘણા અગ્રેજી એપીસોડ માં પણ અભિનય કર્યો એને ૭ વર્ષ પહેલાં ગેગં ઓફ વાસેપુર ની ફિલ્મ ફેર આલોચક એવોર્ડ થી સન્માનિત અભિનેત્રી રુચા ચડ્ડા થી પ્રેમ થયો હતો આ બંને ના સંબંધો જાહેર હતા આજે.
તેઓ ૭ વર્ષ બાદ લગ્ન કરવા જઈ રહ્યા છે જેમાં બંને ના પરીવારજનો પણ ખુશ છે દિલ્હીમાં લગ્ન કરી મુંબઈ માં લગ્નપાર્ટી ના આયોજન માં હોલીવૂડ બોલીવુડ ના ઘણા લોકો જોવા મળશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.