રાજકોટ સરેશ્વર ચોક પાસે છ ડિસેમ્બરના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ સ્વિફ્ટ કાર માં આવીને બિલ્ડર મયુરસિંહ રાણા પર જાન લેવા હુમલો કર્યો હતો જેમાં મયુર સિંહ રાણા પર ધોકા અને પાઇપો વડે માર મારવામાં આવ્યો હતો મયુર સિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને.
હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મયુરસિંહ રાણા નો પરિવાર સતત ન્યાયની માંગણી કરી રહ્યો હતો પરંતુ છેલ્લા દસ દિવસોથી દેવાયત ખાવડ પોલીસ ની નજરોથી દૂર ફરાર હતા પરંતુ વાત પીએમઓ ઓફિસ સુધી પહોંચતા દેવાયત ખાવડ દસમા દિવસે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
અને સરેન્ડર કર્યું હતું રાજકોટ એ ડીવીઝનલ પોલીસ અધિકારી એ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા અને પત્રકારોને જણાવ્યું હતું કે દેવાયત ખવડે 16 તારીખે પોલીસ પાસે સરેન્ડર કર્યું છે અને ક્રાઈબ બ્રાચ માંથી તેને રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે તેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
સાથે આટલા દિવસો સુધી ક્યા હતો અને તેની સાથે કેટલા આરોપીઓ સામેલ છે આ ગુનો કરવામાં તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અમે રીમાન્ડની રજુઆત પણ કરી દિધી છે સાથે પોલીસે જણાવ્યું કે જે સ્વિફ્ટ ગાડી માંવીને હુમલો કર્યો હતો એ ગાડી ની નબંર પ્લેટ વિડીયો ફૂટેજમાં દેખાતી નથી તે ગાડી કોની છે.
અને કોણ લઈને આવ્યું હતું સાથે દેવાયત ખાવડ સાથે જે વ્યક્તિ હુમલામાં સામેલ હતો તેની ખાસ પૂછપરછ દેવાયત ખવડ સાથે કરવામાં આવી રહી છે પરંતુ હજુ તેને પકડીને લાવીએ છીએ અમે જ પૂછપરછ કરીશું પછી મીડિયા અને પત્રકારને તમામ માહિતી આપીશું સાથે પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ.
આરોપીઓને બક્ષવામાં નહીં આવે દેવાયત ખાવડ સાથે જેટલા પણ લોકો આ ઘટનામાં સામેલ છે તે લોકોની ધરપકડ કરવા માટે પોલીસ સક્રિય છે અને કાર્યવાહી હાથ ધરી રહી છે દેવાયત ખવડ છેલ્લા દસ દિવસથી પોલીસથી નાસ્તો ફરતો હતો એ દરમિયાન તેને કોને કોને મદદ કરી છે તે પણ.
માહિતી દેવાયત ખવડ પાસેથી મેળવવામાં આવી રહી છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને આપની પાસે દેવાયત ખાવડ ની કબુલાત પછી અમે વિસ્તારમાં આ ઘટના માં સામેલ આરોપીના નામ સાથે ખુલાસા કરીશું વાચંક મિત્રો આગળ પોલીસ શું કાર્યવાહી હાથ ધરેલ છે એ જાણવા માટે અમને ફોલો કરતા.