ઉત્તર પ્રદેશ ના ગાઝીયાબાદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે અહીં એક મહીલાની એના જ બોયફ્રેન્ડે મળવા બોલાવી ગળુ દબાવી પતાવી દીધી છે ત્યારબાદ હોટલમાંથી એટીએમ માં રૂપિયા કાઢવાના બહાને આરોપી ફરાર થઈ ગયો હતો મહિલા ત્રણ દિવસથી લાપતા હતી.
આરોપી સાથે તે વોટ્સએપ ના માધ્યમથી સંપર્કમાં આવી હતી આ ઘટના મુરાદ નગર થાના વિસ્તાર મેરઠ હાઇવે પર હોટેલ ઓયો માંથી સામે આવી છે ગાઝીયાબાદના નિવાડા ગામમા ઈંટના ભઠ્ઠામાં મંજુરી કરતા રાજકુમાર નામના વ્યક્તિ ની પત્ની રચના અમરાલા ગામના ગૌતમ સાથે વોટ્સએપ ના.
માધ્યમથી પ્રેમ માં પડી હતી શાદીશુદા હોવા છતાં તેના ગૌતમ સાથે અવૈધ સંબંધો હતા રચના એક એનજીઓ સાથે જોડાયેલી હતી અને બાગપત એક ઓફીસ માં જતી એ વારંવાર ગૌતમને મળતી હતી 23 ડીસેમ્બર નારોજ ઘેર પાછી ના ફરતા 25 ડીસેમ્બર ના રોજ બાગપત કોતરવાડી પોલીસ સ્ટેશનમાં રાજકુમારે.
ગુમસુધાની ફરીયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી જેમાં ઓયો હોટલ માંથી રચનાની મૃ તદેહ મળી પોલીસે આ મામલે તપાસ કરતા ગૌતમનુ નામ સામે આવતા ગૌતમની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે તેને રચનાને હોટલમાં મળવા માટે બોલાવી હતી પરંતુ એક વાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ બીજી વાર.
રચનાને ગૌતમે દબાણ કરતા રચના આનાકાની કરી રહી હતી અને ગુસ્સે થઈને ગૌતમે તેનું ગ!ળું દબાવીને પ તાવી દિધી રચના ને પ તાવી દીધા બાદ તે હોટેલ ગયો માંથી ફરાર થઈ ગયો છે બાદ હોટેલ મેનેજમેન્ટે પોલીસ ને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવતા ગૌતમ પર ગુનો દાખલ કરી પોલીસે જેલ ના સળીયા પાછળ ધકેલી દીધો છ.