આમિર ખાનની ગરિબ મિત્રની પત્નીએ એમના પર ગભીર આરોપ લગાવ્યા છે આમિરના આ મિત્રની પત્ની બીડી બનાવીને બાળકોનું ગુજરાન ચલાવે છે ગયા વર્ષે પતિ કમલેશનું કો!રોનાથી મોત થઈ ગયું હતું આમિર ખાન 2009 થ્રિ ઇડિયટનું ફિલ્મનું શૂટિંગ કરવા મધ્યપ્રદેશના અશોકનગર પહોંચ્યા હતા આમિર ખાને.
અહીં કમલેશને મિત્ર બનાવ્યા હતા અમીરે કમલેશ જોડેથી એક ચંદેરીની સાડી પણ ખરીદી હતી જે એમને કરીના કપૂરને ગિફ્ટ કરી હતી કરીનાએ એજ વિડિયો થોડા સમય પહેલાજ પોતાના ઇન્સ્ટાગ્રામ શેર કર્યો હતો અમીરે આ દરમિયાન કમલેશના ઘરનું ખાવા પણ કાધૂ હતું દોસ્તીના અમે અમીરે પોતાની એક વીંટી.
પણ કમલેશને આપી હતી અમીરે કમલેશને પોતાનો પર્શનલ નંબર પણ આપ્યો હતો અને કહ્યું હતું કે મિત્ર ક્યારેય પણ જરૂર પડે તો મને આ નંબર પર ફોન કરજે દૈનિક ભાસ્કરની ટિમ જયારે આ મિત્રના ઘરે પહોંચી તો એમના હોશ ઉડી ગયા કમલેશની પત્ની કમલાએ જણાવ્યું કે 12 વર્ષથી અમીરના મદદની રાહ જોઈ રહી છે.
એમણે કેટલીયે વાર અમીરને ફોન કર્યો પરંતુ ફોન ન ઉઠાવ્યો કમલેશ જયારે જીવતા હતા ત્યારે એક વાર મુંબઈમાં અમીરને મળીને આવ્યા હતા પરંતુ તેના બાદ કયારેય એમની અમીરથી વાત ન થઈ શકી કમલેશનું જયારે ગયા વર્ષે કો!રોનથી નિધન થયું ત્યારે એમની પત્નીએ તંગીથી કંટાળીને અમીરને ફોન કર્યો પરંતુ એજ ફોન ન લાગ્યો.
કમલેશની પત્ની કમલા પોતાના 9 વર્ષના પુત્ર આશિષ 11 વર્ષની પુત્રી કરિશ્મા અને 21 વર્ષની સંતોષી સાથે રહે છે સંતોષી માનસિક રીતે બીમાર છે કમલાનું કહેવું છે આમિર જો મિત્રતાની ફરજ નિભાવતા મદદ કરે તો તેઓ બાળકોનું ભણતર સાથે પુત્રીનો ઈલાજ કરાવી શકે હવે કમલાની આશા ક્યારેય પુરી થઈ શકશે કે નહીં.