દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે એવો જ એક વિચિત્ર કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી ધાનેરામાંથી સામે આવ્યો છે અહીં ધાનેરા ની એક મહીલા પાણીપુરી વારા યુવકના પ્રેમ માં પડી હતી પાનીપુરી નું તીખું પાણી પ્રેમ ભર્યા ગળ્યા પાણીમાં ફેરવાયું હતું બંને ની મુલાકાત અવારનવાર પાણીપુરી ની.
રેંકડી પર થવા લાગી પકોડીવારો એ પકોડી ખવડાવીને આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પરંતુ આ પકોડી લારાએ જ્યારે પ્રેમસંબંધો માં દગો આપ્યો ત્યારે ધાનેરા બસસ્ટેશન ત્રિકોણીયા શોપિંગ સેન્ટર પાસે પાણીપુરીની લારી લઈને આ યુવક ઉભો હતો એ દરમિયાન મહિલા ક્રોધિત થઈને આવી અને તેની સાથે ઝગડો કર્યા બાદ રણચંડી બની અને.
પાનીપુરીનો કાચનો ડબો ઉંચકી રોડ પર નાખી દિધો પાણીપુરી રસ્તા પર વરસાદની જેમ વેરાઈ રહી હતી એક પછી એક સામાન ફેકંતી આ યુવતી એ રોકવા આજુબાજુ ના લોકો પણ અસમર્થ હતા યુવતી પર પ્રેમમા મળેલો દગો હાવી હતો તેને આજુબાજુ ના લોકોએ સમજાવતા તે અત્યંત કોધ્રીત બની હતી અને આજુબાજુ ની દુકાનો માંથી.
સામાનની પણ તોડફોડ કરવા લાગી આ જોઈને મહીલા પોલીસને બોલાવવી પડી પોલીસે આવતા આ મહીલાને રોકી અને એને એટલી હદે તોફાન મચાવેલુ કે આજુબાજુ હજારો લોકો ઉમટી પડ્યા હતા પોલીસે ટ્રાફિક જામ ને વિખેરી ને આ મહીલા ની હરકતો અને એનો આક્રોશ જોતા તેનુ નશાનુ સેવન નથી કર્યું એના માટે બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેક અપ કર્યું પરંતુ મહીલા એ.
કોઈ ન!શીલા પદાર્થો નું સેવન નહોતું કર્યું તેના પર માત્ર પ્રેમમા મળેલા જગાનો નશો સવાર હતો તે પાનીપુરી વારા યુવક ને સબક શીખવાડવા માગંતી હતી પોલીસે પાણીપુરી વારા યુવકને પણ કસ્ટડીમાં લીધો અને મહીલા અને પાણીપુરી વારા યુવકને પોલીસ સ્ટેશન માં લઇ જઈ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.