ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે ગુજરાતી કલાક્ષેત્રનો પણ મહત્વનો ફાળો છે ગુજરાતી લોકસાહિત્યકાર અને ગુજરાતી સિંગરો નો હંમેશા ગુજરાતી ધરતી પર દબદબો રહ્યો છે લોકો લોક સાહિત્ય અને ગુજરાતી ગીતો અને પ્રાધાન્ય આપીને આજે કલાકારોને એક અલગ ઊંચાઈ પર પહોંચાડી રહ્યા છે જેનાથી કલાકારો.
પણ પગ પર થઈને આજે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે દેવાયત ખવડ જીગ્નેશ કવિરાજ કિંજલ દવે કાજલ મહેરીયા જેવા ઘણા બધા કલાકારોએ મોંઘીદાટ ગાડીના સપના પૂરા કર્યા છે તાજેતરમાં કિર્તીદાન ગઢવી એ પોતાની નવી ગાડી ની તસ્વીરો શેર કરીને ફેન્સ ને દેખાડી હતી આજે એકબીજાથી.
સ્પર્ધા કરવાની હોડ લાગી છે અને દરેક કલાકારો મોંઘી દાટ ગાડીઓની તસ્વીરો શેર કરતા રહે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતની જાણીતી સિંગર તેજલ ઠાકોરે નવી મોંઘીદાટ ફોરચ્યુનર કાર ખરીદી છે જેની કિંમત લાખો માં છે તેજલ ઠાકોર પોતાના સોગં અને સ્ટેજ પ્રોગ્રામ થી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.
તેના ઘણા બધા વિડીઓ આલ્બમ સોગં પર મીલીયન વ્યુ છે તેના સ્ટેજ પ્રોગ્રામ ગુજરાત માં ખાશ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખુબ જ જોવા મળે છે તેજલ ઠાકોરે પોતાના સિંગિંગ કેરિયર દરમિયાન ખૂબ જ નામના મેળવી છે તેજલ ઠાકોરના સોગં પર તેના પતિ રાજ ઝાલાએ વિડીઓ રીલ શેર કરી ને.
ફેન્સ ને નવી નક્કોર ગાડી દેખાડી છે તેજલ ઠાકોરે પોતાના પરીવાર સાથે પોતાની નવી ગાડી ની પુજા આરતી કરતી તસવીરો પણ શેર કરી છે જેના પર ચાહકો તેજલ ઠાકોર ને શુભેચ્છાઓ આપી ને લાઈક કમેન્ટથી થી પ્રેમ વરસાવી રહ્યા છે ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છેકોમેન્ટ થકી જરૂર જણાવજો.