જેઓ આ પહેલા ક્યારેય નથી થયું એ થવા જઈ રહ્યું છે લોકપ્રિય કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ ભલે આપણી વચ્ચે થી આજે ચાલ્યા ગયા છે પરંતુ આજે તેઓ કોમેડી જગતના વચ્ચે ભેદભાવ વેરઝેર ભુલાવી બધાને એક કરીને ગયા છે એમના અચાનક ની નિધને આ બધા કોમેડીયન ને એક કરી દિધા છે હવે રાજુ શ્રીવાસ્તવ ની.
યાદમાં ફેમસ ટીવી શો ધ કપિલ શર્મા માં એવું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેને લોકોએ ક્યારેય જોયું કે સાંભળ્યું પણ નહીં હોય દેશના સૌથી મોટા શોમાં દેશના બધા જ કોમેડિયન પહોંચી ચૂક્યા છે અને આ બધા કોમેડી સ્ટારોની એવી મહેફિલ જામી કે એક તરફ લોકો હસી પડ્યા કે બિજી તરફ ચોધાર આંશુ એ રડી પડ્યા.
ન કપીલ શર્મા શોમાં સુનીલ પાલ રાજીવ નિગમ રાજીવ ઠાકુર વિઆઈપી અહેસાન કુરેશી સુરેશ અલવેલા જેવા ઘણા બધા કોમેડીયન ધ કપીલ શર્મા શોમાં પહોંચી ગયા છે જે લોકોને હસાવતા હસાવતા ભૂતકાળમાં લઈ જશે અને રાજુ શ્રીવાસ્તવ ના એવા કિસ્સાઓ પણ સંભળાવસે જેનાથી લોકો અજાણ હસે.
આ ખાશ પ્રોગ્રામ ને કપીલ શર્મા હોસ્ટ કરી રહ્યા છે જેમનો વિચાર હતોકે તે રાજુ શ્રીવાસ્તવ ને ખાશ શ્રધ્ધાંજલિ આપે એમના જીવન ચરિત્ર ને લોકોની વચ્ચે બધા કોમેડિયન કલાકારો ની સાથે મળીને લાવે જેમાં દેશના બધાજ નાના મોટા કોમેડિયન હોય સાથે આ શોનો એક પ્રોમો પર.
રીલીઝ કરવામાં આવ્યો છે જેમાં હસતા હસાવતા કોમેડીયન ભાવુક થતા રડતા આપને જોવા મળે છે કોઈની આંખોમાં આંસુ આવી જાય છે તો કોઈ હતાશ થઈ જાય છે કોને ખબર હતી કે 58 વર્ષની ઉંમરે 40 દિવસોની સારવાર દરમિયાન લોકોના ચહીતા રાજુ શ્રીવાસ્તવ આ દુનિયા.
છોડી ને ચાલ્યા જાસે રાજુ શ્રીવાસ્તવ ના લાખો ચાહકો ખુબ દુઃખી થયા હતા આ વચ્ચે કપીલ શર્મા ફરી એમની યાદોને ફરી બેઠી કરતા જોવા મળશે વાચંક મિત્રો આપનો રાજુ શ્રીવાસ્તવ અને કપીલ શર્મા વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.