બનાસકાંઠા જિલ્લામાં થી પ્રેમ સંબંધને લઈને એક કરુણ ઘટના સામે આવી છે પાલનપુર ની આદર્શ સંકુલમાં અભ્યાસ કરતા
આર્યન મોદીને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો જેનાથી કેટલાક શક્સોએ તેનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેને માર મા રવામાં આવ્યો હતો ત્યારબાદ તેને છોડી દીધો હતો.
તે ઘેર આવી ગયો હતો પરંતુ ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનો મો!ત નીપજ્યું હતું આ મામલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતુ કે આર્યનના મેડીકલ રીપોર્ટ અનુસાર તેને આર્યનને માર મારી દ!વા.
પણ પીવડાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ આ મામલે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોદી સમાજમાં રોષ જોવા મળ્યો છે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે આર્યન મોદીના પરિવારજનોએ મૃ!તદેહને સ્વીકારવાની ના પાડી દીધી છે.
તેઓ એ માંગ કરી છે કે જ્યાં સુધી તેના હત્યારા પકડાઈ નહીં ત્યાં સુધી પોતાના દીકરાનો મૃ તદેહ તેવો સ્વીકારશે નહીં આમાં મળે મોદી સમાજ એ ઉચ્ચતર અપીલ કરી અને ન્યાયની માગણી કરી છે ત્યારે મહિલાઓ એ એસ પી હાય હાય ના નારા પણ લગાવ્યા હતા આમ અમને આર્યનના
પરિવારજનો જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેને માર મા રવામાં આવ્યો હતો તે ઉલટી કરી રહ્યો હતો આ દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ રાત્રિના 2:00 વાગે તેનુ હોસ્પિટલમાં દેહાંત નીપજ્યું હતું પોલીસને જાણ કરી હતી પરંતુ 9:00 વાગ્યા સુધી પોલીસ ઘટના સ્થળે.
આવી નહોતી અને હજુ 24 કલાક બાદ પણ પોલીસ એક પણ આરોપીને ઝડપી શકી નથ આર્યન ના પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યારે પોલીસ આરોપીની ધડપકડ કરશે ત્યારે જ અમે આર્યનના મૃ!તદેહ ને સ્વિકારીશુ આ મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે મિત્રો આ પર તમે શું કહેશો.