બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ મિલી ના શાનદાર અભિનય થકી ખુબ લાઈટમલાઈટમાં આવી છે તેના બોલ્ડ અને ગ્લેમર અંદાજથી તે ફેન્સ ના દિલ જીતી લે છે જાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાની હોટ અને સુંદર તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
તાજેતર માં જાનવી કપૂરે કેટલીક બોલ્ડ લુક મા તસવીરો શેર કરી છે જેમા તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે તેના કપડાની ડિઝાઇન ફેમશ ડિઝાઇનર અમિત અગ્રવાલ એ તૈયાર કરી છે જે લુક મા તાજેતરમાં હૈદરાબાદ માં આયોજિત રેમ્પ વોક દરમિયાન જાનવી કપૂર શાનદાર અંદાજમાં જોવા મળી હતી.
શો સ્ટોપર તરીકે જાનવી કપુર ને એપ્રોચ કરવામાં આવી હતી જાનવી કપૂર નિયોન ઓરેન્જ ચણીયાચોળી માં જોવા મળી હતી જાનવી કપૂર ના ડીપનેક બ્લાઉઝ માં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને મદહોશ કરી રહ્યા હતા લાઈટ મેકઅપ અને હોઠ પર.
ગુલાબી લાલી તેના લુકને ખૂબ જ સુંદર અને આકર્ષક બનાવી રહ્યા હતા ખુબ જ બોલ્ડ અને હોટ અંદાજમા મદમસ્ત ચાલ સાથે તેને રેમ્પ વોક કર્યો હતો ડીપનેક બ્લાઉઝ માં વચ્ચે લગાવેલી રીગં પર ફેન્સ ઘાયલ થયા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર.
ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર ની સુપુત્રી અવારનવાર પોતાની બોલ્ડ નેશ અને માદક અદાઓ થી ટ્રોલ પણ થતી રહે તેના આ લુક પર યુઝરો ટ્રોલીગ કરવાનું પણ ભુલી ગયા હતા અને મદહોશ બની ને આ પળો નો અહેસાસ માણી રહ્યા હતા.