આજકાલ સોશિયલ મીડિયા પર થી ઘણા બધા લોકો પ્રેમમાં પડે છે અને સોશિયલ મીડિયા ના મારફતે એકબીજાથી ઓળખાણ કેળવીને લગ્ન પણ કરતા જોવા મળે છે ભારતમાં એવા ઘણા બધા યુવાનો છે જેવો વિદેશી યુવતીઓને લગ્ન કરીને ઘેર લાવી ચૂક્યા છે તાજેતરમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ના યુવક.
અવિનાશ દોહરે એ મોરેક્કો ની મુસ્લિમ યુવતી ફાદવા લૈમાની ને પોતાની ધર્મપત્ની બનાવી છે અને ગ્વાલિયર કોર્ટમાં લગ્ન કર્યા હતા ભારત થી 8 હજાર કિલોમીટર દુર મોરેક્કો માં રહેતી 24 વર્ષની ફાદવા લૈમાની સાથે આ અવિનાશ દોહરે ને સોશિયલ મીડિયા થી પ્રેમ થયો અને પોતાના પ્રેમ ને મેળવવા તે મોરેક્કો.
પણ ગયો ફાદવા લૈમાની એ આ લગ્ન માટે ના કહી અને જો લગ્ન કરવો હોય તો પોતાનો ધર્મ છોડી ધર્મ પરિવર્તન કહીને મુસ્લિમ ધર્મ અને અંગીકાર કરો અને અહીં જ ઘર જમાઈ તરીકે રહો એવી વાત કરી આ સમયે અવિનાશ દોહરે એ જવાબ આપ્યો કે ભારત દેશમાં દરેક વ્યક્તિને પોતાના.
ધર્મને અનુસરવાની પરવાનગી છે હું તમારી દીકરીને મારા ઘરની રાણી બનાવીને રાખીશ તેનો ધર્મ પરિવર્તન હું નહીં કરાવું કે હું પણ નહીં કરું તે અલ્લાહની બંદગી કરશે તો હું રામનું ભજન કરીશ પરંતુ તેના ધર્મ કે તેના રીતે રિવાજને સહેજ પણ આચં આવવા નહીં દઉ એવી હું ખાતરી આપું છું.
ફાદવાના માતાપિતા એ સમયે આનાકાની કરી પરંતુ આખરે દિકરીની જીદ સામે હારી ગયા અને દિકરીને લગ્ન કરવા પરવાનગી આપી મોરેક્કો થી ફાદવા લૈમાની ભારત આવી અને અવિનાશ દોહરે સાથે કોર્ટમાં લગ્ન કરી હિન્દુ રીતી રિવાજ સાથે લગ્ન કર્યા અને આ દરમિયાન ગ્વાલિયર માં.
ફાદવા લૈમાની ના પરીવારજનો પણ મોરેક્કો નું લાંબુ સફર કરીને પહોંચ્યા હતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં આ લગ્ન જોવા એકત્રીત થયા હતા આ કોઈ ફિલ્મી નહીં પણ વાસ્તવીક કહાની બની મોરેક્કો એક રાજાશાહી ધરાવતો મુસ્લિમ દેશ છે જેની આબાદી 99% મુસ્લિમ છે જેમાં.
કોઈ મુસ્લિમ ધર્મનો વ્યક્તિ જ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી શકે તેના કાયદા ખૂબ જ કડક છે તેના કારણે યુવતી ભારત પહોંચી હતી અને ભારત આવીને તેના મનપસંદ જીવનસાથી સાથે ગ્વાલિયરની એસએમડી કોર્ટમાં લગ્ન કર્યા હતા જે લગ્ન બાદ તેને ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.