બોલીવુડના સૌથી હેન્ડસમ હીરો ઋત્વિક રોશન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે એમના ઘરેથી એક એવી ખબર આવી છે જેણે ઋત્વિકનું દિ!લ તોડી દીધું છે ઋત્વીકને સૌથી વધુ પ્રેમ કરનાર એમની દાદીનું નિધન થઈ ગયું છે મહશુર ડાયરેક્ટર જે ઓમપ્રકાશની પત્ની પદમા રાનીનું ગઈ રાત્રે દુઃખદ નિધન થયું ૠતિકના.
દાદા ઓમપ્રકાશનું ત્રણ 3 વર્ષ પહેલાજ નિધન થઈ ગયું હતું અને હવે દાદી ઋત્વીકને હંમેશા માટે છોડીને ચાલી ગઈ છે ઋત્વિક પોતાની નાના નાની બંનેની ખુબજ નજીક હતા ઋત્વિકનું પૂરું બાળપણ એમની દાદી ની ગોદમાં વીત્યું દાદીએ ઋતિક પર ખુબજ પ્રેમ વર્ષાવ્યો હતો પરંતુ આજે ઋત્વિક ધૂસકે ધ્રુસકે રડી રહ્યા છે.
કારણ કે એમની પ્રિય નાની હવે માત્ર એમની યાદોમાં રહી ગઈ છે ઋત્વિક પોતાના દાદાના નિધન સમયે જ દુઃખમાં ચાલ્યા ગયા હતા અને હવે ઋતિકની નાનીનું નિધન થયું છે જેમને ઋત્વિક એમની માંથી પણ વધુ પ્રેમ કરતા હતા આજે ઋત્વીકને ખુદને સંભાળવા મુશ્કેલ બની ગયા છે પદમા રાનીના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.