ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિર જોવા મળે છે તેવામાં કચ્છની ધરતી પર પાકિસ્તાનથી નજીક કાળો ડુંગર આવેલોછે આ કાળો ડુંગર ભગવાન દત્તાત્રેય નો ઇતિહાસ ને આવરેછે આ ડુંગર પર એક અનોખી ચુંબકીય શક્તિ છે જે ઢાળ માં પણ વ્યક્તિને પોતાની તરફ ખેંચે છે બંધ બાઇકને.
પણ ઢાળ ના ચઢાણ તરફ લઈ જાય છે ડુંગરપર ભારતીય સૈન્ય પણ તેનાત છે દંતક કથા મુજબ ભગવાન દત્તાત્રેય આ ડુંગર પર આવ્યા હતા એ સમયે ભુખ્યા શિયાળો ને ખવડાવવા એમની પાસે ભોજન ન હોવાથી એમને પોતાના અંગોને કાપીને શિયાળોને ખવડાવ્યા હતા બીજી દંડ કથા.
અનુસાર ભગવાન દત્તાત્રેયના શિષ્ય એ પોતાના અંગોને લે અંગ કહીને શિયાળોને કાપીને ખવડાવતા ત્યાં એક ઓટલો બનાવેલોછે જે ઓટલા પર અપભ્રંશ થતાં લોંગ પ્રસાદ ઓટલો લખેલું છે ભગવાન દત્તાત્રેયની આરતી બાદ આ ઓટલા પર ચોખા રાધીને શિયાળોને ખવડાવવામાં.
આવે છે આજે પણ શિયાળો ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ લેવા માટે આવેછે આ ડુંગરથી આગળ કોઈપણ વ્યક્તિઓને જાવાની પરમિશન નથી માત્ર ભારતીય સૈન્ય જઈ શકે છે કારણ પાકિસ્તાનની બોર્ડર ખૂબ જ નજીક છે મિત્રો આપને અમારો અહેવાલ કેવો લાગ્યો એ જરૂર જણાવજો.