ટેલિવિઝન ના સૌથી હેન્ડસમ એક્ટર પ્રિયંકા શર્મા પર હુ!મલો થયો છે અને આ બનવ એક હોસ્પિટલમાં બન્યો પ્રિયાંકે આની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવી છે જેના બાદ પોલીસની ટિમ ફટાફટ તપાસમાં લાગી ગઈ છે લોકો કોણ હતા અને પ્રિયાંક પર હુ!મલો કેમ કરવમાં આવ્યો એ વિશે હજુ કોઈ જાણકારી નથી મળી.
પરંતુ આ હાઈપ્રોફાઈલ કેસે પોલિસની ઊંઘ ઉડાવી દીધી છે પોલીસ લગાતાર હુ!મલાખોરને પકડવા તપાસ કરી રહી છે હકીકતમાં પ્રિયંકા શર્મા ગાઝિયાબાદ ન એક હોસ્પિટલમાં પોતાના માતા પિતાને લઈને પહોંચ્યા હતા જયારે પ્રિયાંક હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે એક વ્યક્તિએ એમના પર અચાનક વાર કરી દીધો.
તેણે કંઈ પણ વિચાર્યા વગર પ્રીયાંકને મારવાનું શરૂ કરી દીધું હટ્ટાકટ્ટા પ્રિયાંક ખુદને સંભાળી ન શક્યા અને જમીન પર પડી ગયા તે વ્યક્તિ લગાતાર પ્રીયાંકને વાર કરતો રહ્યો ત્યારે અચાનક હોસ્પિટલના 2 કર્મચારી દોડીને પ્રીયાંક શર્મા જોડે આવ્યા અને એમણે પ્રિયાંક શર્માને બચાવ લીધા એટલામાં મારનાર વ્યક્તિ ભાગી ગયો.
પ્રિયાંક સમજી જ નહીં શક્યા કે એમની સાથે અચાનક આ બધું શું થઈ ગયુ પ્રીયાંકને આ મામલે વાગ્યું પણ હતું આ મામલાને ગંભીરતાથી લેતા પ્રીયાંકે તેની ફરિયાદ તરત જ પોલીસ સ્ટેશનમાં કરાવી પ્રીયાંક પોતાના માતા પીતા સાથે ગાઝીયાદબાદમાં રહે છે એટલે પ્રીયાંક તેને લઈને ખુબ ડરેલ છે પરંતુ પોલીસે પ્રીયાંકને આશ્વાશન આપ્યું છેકે તે આરોપીને પકડી પાડશે.