મિત્રો ઉપર જે ફોટો જોવા મળી રહ્યોછે તે ફોટો હમીદા બાનુંનો છે જેઓ આજથી 20 વર્ષ પહેલા કામ માટે દુબઈ ગયા હતા પરંતુ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા તેમનો પૂરો પરિવાર મુંબઈમાં રહે છે હમીદ બાનુના પરિવારે તમામ સંબંધીઓ અને ઘણા શહેરોમાં શોધ કરી પરંતુ બધાને લાગ્યું કે ભારત પાછા ફરતા સમયે કદાચ ખોવાઈ ગયા હશે.
પરંતુ ત્યારબાદ એમની પુત્રી યાસ્મીન સોશિયલ મીડિયાનો સહારો લીધો સોસીયલ મીડિયાના ચમત્કારથી એમની માં પાકિસ્તાનમાં થી મળી આવી છે મિત્રો અત્યારે સોસીયલ મીડિયાનો દુરુપયોગ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક તેનો સારી જગ્યાએ પણ ઉપયોગ થઈ રહ્યો છે યાસ્મીન શેખે મીડિયાથી વાત કરતા જણાવ્યુ કે તેઓ દુબઈમાં.
રસોઈ બનાવવા નું કામ કરવા ગયા હતા પરંતુ ત્યાં ખોવાઈ ગયા તેઓ ભારત પાછા ફર્યા જ નહીં પુત્ર યાસ્મિને કહ્યું મને મારી માં વિષે 20 વર્ષ બાદ પાકિસ્તાનના સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું જેમણે એક વિડિઓ પોસ્ટ કર્યો હતો પુત્રી યાસ્મીને મીડીયાથી વાત કરતા જણાવ્યું કે એમની માં બે ચાર વર્ષ માટે કતાર જાતિ અને પાછા આવતી.
પરંતુ આ વખતે એજન્ટ દ્વારા ગઈ હતી અને ક્યારેય પાછી વળીને ન આવી અમે એજન્ટને પૂછતાં ત્યારે કહેતા તેઓ સારું કામ કરે છે વાત કરવાનું કહેતા ત્યારે એજન્ટ કહેતો તેઓ કોઈથી વાત કરવા નથી માંગતી 20 વર્ષ વીત્યા છતાં માંનો કંઈ પતો ન મળ્યો પરંતુ પાકિસ્તાની સોસીયલ મીડિયા પોસ્ટ દ્વારા આખરે એમની ખોવાઈ ગયેલ માં અમને મળી ગઈ.