Cli
લગ્ન ના થોડા દિવસો બાદ પતિ થી લડતી જોવા મળી દેવોલિના ભટ્ટાચાર્ય, જબરો ફટકાર્યો...

લગ્ન ના થોડા દિવસો બાદ પતિ થી લડતી જોવા મળી દેવોલિના ભટ્ટાચાર્ય, જબરો ફટકાર્યો…

Bollywood/Entertainment Breaking

ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી એ 14 ડિસેમ્બર ના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્નન કર્યા છે સીરીયલ ની સંસ્કારી ગોપી એના બોલ્ડ લુક ને લઈન ચર્ચા માં છે હવે લોકો ને નવો મુદ્દો મળ્યો છે તેને એક મુસ્લિમ સાથે લગ્નન કર્યા છે માન્યું કે લોકો એ એને અભિનંદન ને સાથે બેસ્ટ જોડી પણ કહી છે.

લગ્નન ના થોડા દિવસો પછી તે પોતાના પતિ સાથે કંટાળી ગઈ એવો વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આ વીડિઓ માં એક ડાઈલોગ છે તે વધારે ગુંજી ઉઠ્યો છે સાથ નિભાના સાથિયા સિરિયલ માં ગોપી ની સાસુ કોકિલા બેન ના ભારે અવાજ માં છે તમે બીજા ની વાતો માં વચમાં આવતા પેલા.

તમારું સાંભળો મોટા ભાભી આ વીડિઓ સોશિયલ મીડિયામાં વધારે વાઇરલ થયો છે
દેવોલીના એ તેના પતિ શાહનવાઝ ખાન ની જોડે એક કૉમેડી વીડિઓ બનાવ્યો છે ટીવી શિરિયલ એવી સાથ નિભાના સાથીયા માં એમને ખુબ મોટી ઓળખ બનાવી છે.

સાથ નિભાના સાથિયા માં ગુસ્સા વાળો સ્વભાવ નું પાત્ર ભજવનાર શ્રી કોકિલા બેન નો આ ડાઈલોગ માં ગોપી એ એક કૉમેડી વીડિઓ બનાવ્યો છે જેમા ગોપી ની એકટિંગ ના વખાણ લોકો એ વખાણ કર્યા છે આ વીડિઓ કોમેડી પણ જાહેર કાર્યો છે દેવોલીના એ ટીવી ઇન્દ્રસ્ટ્રી માં બઉ મોટુ નામ કમાયુ છે એમને ઘણી બધી સિરિયલ માં કામ કાર્યું છે.

જેમ કે સાથ નિભાના સાથીયા સાવરે સબકે જીજા એવી ઘણી બધી સિરિયોલા માં તેમને કામ કરેલું છે દેવોલીના શાહનવાઝ એ 14 ડિસેમ્બર ના લગ્નન કરી ને ફોટા શેર કર્યા હતા બને 3 વર્ષ થી એક બીજાને મળી રહ્યા હતા 3 વર્ષ પછી બંને એ લગ્નન કરી લીધા શાહનવાઝ એક અભિનેત્રી ને ટ્રેનિંગ આપી રહ્યા હતા બંને એ કોર્ટ મેરેજ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *