Cli
રાજપાલ યાદવ પર ફરિયાદ નોંધાઈ, વિદ્યાર્થીને નાનકડી વાતમાં માર મારતા ફરિયાદ નોંધાઈ તો રાજપાલ પહોંચ્યા...

રાજપાલ યાદવ પર ફરિયાદ નોંધાઈ, વિદ્યાર્થીને નાનકડી વાતમાં માર મારતા ફરિયાદ નોંધાઈ તો રાજપાલ પહોંચ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી સુપર સ્ટાર અભિનેતા રાજપાલ યાદવ પર ગંભીર આરોપો લગાડીને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે રાજપાલ યાદવ મુસીબતમાં ફસાયા છે આ મામલામાં હિંમત દેખાડીને રાજપાલ યાદવ એ પણ ક્રોસ કેસ દાખલ કર્યો છે સમગ્ર ઘટના અનુસાર રાજપાલ યાદવ.

પ્રયાગરાજ વિસ્તારમાં પોતાની એક ફિલ્મ નું શૂટિંગ કરી રહ્યા હતા શૂટિંગ દરમિયાન તેઓ એક સ્કૂટર ચલાવી રહ્યા હતા પરંતુ એ દરમિયાન સ્કૂટર ના ક્લજનો વાયર તૂટી ગયો અને સ્કુટર એક ઈ રીક્ષા સાથે અથડાયુ રીક્ષા ની બાજુમાં એક વિદ્યાર્થી ઊભો હતો જેને થોડી ઈજા પહોંચી આ વાતમાં.

એ છોકરાએ તોફાન મચાવ્યું એને આરોપ લગાવ્યો કે રાજપાલ યાદવે તેના હાલ ચાલ પુછવા ના બદલે અપશબ્દો બોલવાનું શરુ કર્યું હતું રાજપાલ યાદવ ના બાઉન્સર આવ્યા અને તે છોકરાને માર મા!ર્યો એ છોકરાએ પોલીસને ફોન કરીને બોલાવી પોલીસે રાજપાલ યાદવ ના સ્કુટર ને જપ્ત કરી લીધું.

આ છોકરાના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવી પહોંચ્યા હતા અને લોકોએ માંગણી કરી હતી કે રાજપાલ યાદવ આ છોકરાની જાહેરમાં માફી માગે પરંતુ રાજપાલ યાદવ માફી માગવા માટે તૈયાર નહોતો તે છોકરાના સમર્થનમાં લોકોએ રાજપાલ યાદવ પર કેસ નોંધાવી દીધો કેશ નોંધાવ્યા બાદ.

રાજપાલ યાદવ સાથે તેમની ફિલ્મ ટીમે છોકરા ની ઉપર ક્રોસ કેશ નોંધાવ્યો તેમને જણાવ્યું કે ઘણા લોકો ના પાડવા છતાં મોબાઈલ થી શુટીંગ કરતા હતા આ મામલે રાજપાલ યાદવે છોકરા ને નથી ઓળખતા એવું નિવેદન આપ્યું હતું આ મામલે પોલીસે બંને પક્ષો ને ધ્યાન માં રાખીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *