પુષ્પા ફિલ્મના બધી જગ્યાએ વાહ વાહ થઈ રહી છે ફિલ્મનો ડાયલોગ હોય ગીત હોય કે એક્ટર હોય દરેક જગ્યાએ ખુબજ પસંદ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ શખ્સે પુષ્પા ફિલ્મને લઈને ટિપ્પણી કરી છે અને કહ્યું છેકે આનાથી ઘટિયા ફિલ્મ આજથી ક્યારેય મેં નથી જોઈ આ ફિલ્મ બકવાસ છે અને ફિલ્મનો એક્ટર પણ બકવાસ છે.
આપણે બધા જાણીએ છીએ કે પુષ્પા ફિલ્મની કહાની ચંદનની ત!સ્કરી પર બતાવામાં આવી છે ફિલ્મમાં કંઈ રીતે દા!ણચોરી કરવામાં આવેછે તે બતાવવામાં આવ્યુ છે અહીં તેના પર જ આપત્તિ બતાવી છે પદ્મશ્રી ગિરકાપતિ નરસિમ્હા રાવે અહીં એમનું કહેવો છેકે ખોટી વસ્તુઓને મોટી બતાવિને દર્શાવવામાં આવ્યું છે.
એમણે જણાવ્યું કે ફિલ્મમાં ક્રિ!મિનલ એકટીવીટીને ગ્લેમરના રૂપમાં બતાવવામાં આવી છે ફિલ્મ એક ખતરનાક મિશાલ ઉભી કરે છે અને ત!સ્કરને અભિનેતા બતાવે છે ફિલ્મમાં હીરો કોઈને મારે છેતો કહે છે ઝુકેગા નહીં અને લોકો એને માસ હીરો કહે છે તેઓ વધુ કહે છેકે જો મને ફિલ્મનો કોઈ ડાયરેક્ટર અથવા.
એક્ટર મળ્યોતો હું ટકા એમને કહીશ કે ફિલ્મ બકવાસ છે એમણે કહ્યું કે પુષ્પા ફિલ્મ નહીં પરંતુ એન્ટરટેનમેન્ટ ના નામે બકવાસ કરી છે એવુજ કંઇક છે પુષ્પા ફિલ્મમાં અહીં હીરો કહે છેકે ઝુકેગા નહીં આજ રીતે કોઈ જો રોડ પર જતા કોઈ વ્યક્તિને ઝુકેગા નહીં કહીને મા!રશે તો તેનું જિમ્મેદાર કોણ રહેશે.