બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપી અભિનેતા તરીકે સલમાન ખાન જ્યારે લોકપ્રિયતા મેળવી રહ્યા હતા ત્યારે મિસ ઈન્ડિયા નો તાજ મેળવી ચુકેલી બોલીવુડ ની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય પણ પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકચાહના મેળવી રહી હતી.
સલમાન ખાન અને એશ્વર્યા રાય એક સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લવ બર્ડ તરીકે ખુબ ચર્ચાઓ માં હતા બંને વચ્ચે ખુબ જ પ્રેમ હતો બંને લગ્ન પણ કરવા માગંતા હતા પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો અને એશ્વર્યાએ મીડિયાની સામે આવી મારપીટ ના પણ સલમાન ખાન વિરુદ્ધમાં.
આરોપો લગાવ્યા હતા આ સમયે સલમાનખાને ફિલ્મ તેરે નામ બનાવી પોતાનું દર્દ વ્યક્ત કર્યું બંને વચ્ચે એટલો ટકરાવ જોવા મળ્યો કે બંને ક્યારેય એકબીજાની સામે આવતા નથી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ માં નિતા અંબાણી ની યોજાયેલ સાંસ્કૃતિક કેન્દ્ર ની ઇવેન્ટ માં.
સલમાન ખાન બ્લેક શુટમા પહોંચ્યા હતા તો એશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી એશ્વર્યા બ્લેક સ્ટાઇલીસ આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં એશ્વર્યા આજે.
પણ રૂપસુંદરી લાગી રહી હતી તો દીકરી આરાધ્યા પણ માતા ઐશ્વર્યાના જેટલી સુંદર લાગી રહી હતી આ દરમિયાન સલમાન ખાન સામે આવતા એશ્વર્યા રાય શરમાઈ ગઈ હતી અને પહેલીવાર સલમાન ખાન સામે જોઈ હસી હતી છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાનની.
સામે પણ ના જોતી એશ્વર્યા આજે હસતી જોવા મળી હતી બંને વચ્ચે નો વિવાદ શાતં પડ્યો હોય એવું લાગી આવ્યું હતી એશ્વર્યા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી આરાધ્યા બચ્ચન ની માં બની ચુકી છે તો સલમાન ખાન પોતાની 57 વર્ષ ની ઉંમરે આજે પણ કુંવારા.
રહી ગયા છે આ ઉમંરે પણ બંને લગાતાર હીટ ફિલ્મો આપી લાઈમલાઈટમાં રહે છે બંને ની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી લોકો આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા ત્યારે યુઝરો આ તસ્વીર પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા હતા.