પ્રેમ ને કોઈ ઉંમરના સીમાડા નડતા નથી ના કોઈ નાતજાત ના બંધનો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની ની સાથે મંદીરમાં લગ્ન કર્યા છે ગુરુ અને શિષ્ય ના સંબંધો માંથી તે હવે પતિ પત્ની બની ગયા છે સમગ્ર ઘટના અનુસાર બિહારના સમસ્તીપુર વિસ્તારમાં એક શિક્ષકે.
પોતાની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા પરંતુ ચોકાવનારી બાબત એ સામે આવી છે જેમાં શિક્ષકની ઉંમર 50 વર્ષ તો તેની વિદ્યાર્થીની ઉંમર 20 વર્ષ છે ઉંમરમાં આટલો તફાવત હોવા છતાં પણ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા સમસ્તીપુર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવનાર સંગીત કુમાર પોતાના ત્યાં ટ્યુશન માં આવતી.
પોતાના થી 30 વર્ષ નાની શ્ર્વેતા ના પ્રેમમાં પડ્યા અને આ બંનેના સંબંધો ટ્યુશન ક્લાસીસ દરમિયાન જ આગળ વધ્યા બંને એકબીજાના પ્રેમમાં એટલી હદે ખોવાઈ ગયા કે તેમને બંને એકબીજા સાથે લગ્ન કરવાનુ નક્કી કર્યું સંગીત કુમાર શ્વેતાના ઘરની બાજુમાં જ રહેતા હતા અને શ્વેતા સંગીત કુમારના કેર ટ્યુશન લેવા માટે આવતી હતી.
શ્વેતાના પરિવારજનો આ સંબંધોથી અજાણ હતા એ દરમિયાન સંગીત કુમારે શ્વેતા સાથે હિન્દુ રીતી રિવાજ અનુસાર મંદિરમાં લગ્ન કર્યા અને કોર્ટ માં પણ પોતાના લગ્ન ની નોધંણી કરાવી આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેમના લગ્ન નો વિડીયો પણ સામે આવ્યો છે જે જોઈને લોકો હેરાન રહી ગયા હતા.