Cli
દાદાને લોટરી લાગી, 19 વર્ષની સુંદરી એ 70 વર્ષના દાદા સાથે કર્યા લગ્ન, આવી રીતે થયો હતો પ્રેમ...

દાદાને લોટરી લાગી, 19 વર્ષની સુંદરી એ 70 વર્ષના દાદા સાથે કર્યા લગ્ન, આવી રીતે થયો હતો પ્રેમ…

Ajab-Gajab Breaking

કહેવાય છે પ્રેમમાં ઉમંર નહીં દિલ ની લાગણીઓ સમાયેલી હોય છે દાદા ના દિલની જવાની ને જોઈ જવાન યુવતી મોહીત થઈ અને પ્રેમના વાદળ વરસ્યા અને કુમળા હળદેની માસુમ ફુલ જેવી 19 વર્ષની યુવતીને 70 વર્ષના દાદા પટાવી લઈ ગયા સમગ્ર ઘટના આપણા પાડોશી મુલ્ક પાકિસ્તાન માંથી સામે આવી છે પાકિસ્તાન થી.

અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે એ વચ્ચે હવે જ્યાં સુદંર યુવતીને આવા આધુનિક ફેસનેબલ જમાનામાં પણ એક 70 વર્ષના ડોશા થી પ્રેમ થયો છે સમગ્ર ઘટના અનુસાર આ કહાની 70 વર્ષના લીયાકત અલી અને 19 વર્ષની શમાઈલા છે આ બંનેની લવસ્ટોરી પાકિસ્તાન ના ફેમસ.

યુટ્યુબર શૈયદ બાસીત અલીએ શેર કરી છે જે દુનિયાભરમા છવાઈ છે લીયાકત અલી એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક દિવસ વહેલી સવારે હું મોર્નિંગ પર જઈ રહ્યો હતો ત્યાં મારી આગળ આગળ શમાઈલા ચાલી રહી હતી ત્યાં લિયાયત અલીએ પ્રેમથી ભરપુર એક સોગં ગાવાનુ શરુ કર્યું.

અને શમાઈલાએ પાછડ ફરીને જોયું નજરોથી નજરો ટકરાઈ અને પ્રેમ બંનેના હૃદયમાં ત્યારે ઉમટી પડ્યો પોતાના પતિની આટલી મોટી ઉંમર હોવા પર શમાઈલાએ જણાવ્યું હતું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી પ્રેમ તો પ્રેમ છે લીયાકત અલી મારા દિલના ખૂણે વસી ગયા અને અમે લગ્ન કર્યા.

લિયાકત અલી સાથે નિકાહ કરવા શમાઈલાના પરીવાર ના લોકો પહેલા રાજી ન હતા પણ શમાઈલાની જીદ પાસે પરિવાર હાર્યો અને તેમના લગ્ન માટે મંજૂરી આપી લિયાકતે ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે રોમાન્સ કોઈપણ ઉમંરમા થઈ શકે છે તેની ઉમંર નથી હોતી ખાલી રિત બદલાઈ જાય છે.

હું શમાઈલાને ખુબ પ્રેમ કરુ છુ અમે બંને એકબીજા થી ખુબ ખુશ છીએ તેમને આ વર્ષે જાન્યુઆરીમાં નિકાહ કર્યા હતા પાકિસ્તાન લાહોર શહેરમાં જ આ કપલ રહે છે જેમની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *