સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને મહેશ બાબુ આજે એકસાથે જોવા મળ્યા હતા સાઉથના આ બંને સ્ટાર એક સાથે એક પ્રાઇવેટ વિમાનમાં બેસીને વિજયવાડા જવા નીકળ્યા હતા આ બંને સ્ટાર શિવાય મશહૂર ડાયરેક્ટર એસ એસ રાજા મૌલી અને ચિરંજીવી પણ સાથે જોવા મળ્યા હતા આ તમામ સ્ટાર.
વિજયવાડામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા એ સમયની આ સ્ટારની એરપોર્ટ પરની કેટલીક તસવીરો સામે આવી છે અત્યારે આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે સુપરસ્ટાર મહેશ બાબુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન.
રેડ્ડીને મળવા માટે આવ્યા હતા આ દરમિયાન એમને સફેદ શર્ટ અને વાદળી જીન્સ પહેરેલ જોવા મળ્યું હતું અહીં આ દરમિયાન મહેષ બાબુ સાથે પ્રભાસ પણ જોવા મળ્યા હતા અહીં પ્રભાસે કાલા કલરનું શર્ટ અને બ્લેક ચશ્મામાં જોવા મળ્યા હતા વિમાનમાં અંદરની એક તસ્વીરમાં ચીંરંજીવી અને રાજા મૌલી જોવા મળ્યા હતા.