ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટરને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે અહીં આ એક્ટર પર એક સમયે દા!ણચોરીનો આરોપ લાગ્યો હતો બહુ માત્રામાં આ યુવતી સોનાની દા!ણચોરી કરતા પકડાઈ ગઈ હતી સૌથી મોટી વાત આ એક્ટર ખુદને છુપાવવા માટે બુરખો પહેરીને ગઈ હતી અને બુરખો પહેરીને.
સોનાની દા!ણચોરી કરી રહી હતી પરંતુ પોલીસને જાણકારી હતી એજ કારણે પોલીસે એક્ટરને પકડી લીધી હતી પરંતુ આ મામલે એક્ટરને જામીન મળી ગયા હતા અને જામીન મળતાજ પોલીસને ગેરમાર્ગે દોરવા એવા કામ કર્યા જેને જાણીને કોઈપણ હેરાન થઈ જાય આ એક્ટરે પોતાનું નામ બદલી દીધું ત્યાં સુધી કે એક્ટરે.
પોતાના મોઢાની સર્જરી પણ રકાવી દીધી કારણ કે તેનું લુક બદલાઈ જાય આ એક્ટર બિગબોસ શોનો પણ હિસ્સો રહી ચુકી છે અને સાઉથનો એક નાનો ચહેરો છે જણાવી દઈએ આ એક્ટરનું નામ અક્ષરા રેડી છે અક્ષરાને 2013માં સોનાની દા!ણચોરી મામલે ફરિયાદ નોંધાઈ હતી 20 કિલો સોનુ બુરખામાં દા!ણચોરી.
કરવાનો આરોપ તેની સામે નોંધાયો હતો હવે ફરીથી એક વાર કેસ એકટીવ થયો છે અને કેરેલા ઇડીએ અક્ષરાને પુછતાજ માટે બોલાવી છે કહેવામાં આવી રહ્યું છેકે અક્ષરા જોડે કલાલો સુધી પુછતાજ થઈ હતી અહીં અક્ષરાએ પોતાને બદલવાની કોશિશ બહુ કરી પરંતુ ઇડીના હાથથી બચી શકી નથી.