પુષ્પા ફિલ્મનું ભૂત લોકો પર એવું ચડ્યું છેકે ઊંતરવાનું નામ નથી લઈ રહ્યું અલ્લુ અર્જુનની સ્ટાઈલથી લઈને રશ્મિકા મંડાના અને સામંથાના ઠુમકા સોસીયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે ફિલ્મને રિલીઝ થયે એક મહિના ઉપર થઈ ગયું છે પરંતુ તેનું ભૂત આજે પણ જોવા મળી રહ્યું છે પરંતુ એક ભાઈને પુષ્પા જેવું બનવામાં.
ફસાવવાનો વારો આવ્યો છે મળતી માહિતી મુજબ યાસીન ઈનાયતુલ્લા નામનો આ શખ્સ કર્ણાટક આંધ્રપ્રદેશની સરહદેથી મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો પરંતુ અહીં ત્યાંની પોલીસને પહેલાથી જ બાતમી મળી હતી કે અહીંથી ટ્રકમાં લાલ ચંદન લાવવામાં આવી રહ્યું છે અહીં આ શખ્સ લાલ ચંદન સાથે સાંગલી.
પહોંચતાજ તેની મેરેજનગરથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અહીં જાણવા મળ્યું કે શખ્સ હમણાં આવેલ સાઉથની ફિલ્મ પુષ્પાથી પ્રેરતી હતો આ શખ્સએ પણ પુષ્પાની જેમ ટ્રકની અંદર નીચે લાલ ચંદન રાખવામાં આવ્યું હતું અને નીચે મસ્ત ફળો ગોઠવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રકમાં આગળજ.
એક બોર્ડ મારવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કો!રોના કાળમાં માટે આવશ્યક ઉત્પાદક વસ્તુઓ આ શખ્સ છેતરવા માટે પુરી પ્લાનિંન સાથે હતો પરંતુ પોલીસને બાતમી મળી ગઈ હતી અહીં આ શખ્સને પુષ્પા બનવું મોંઘુ પડી ગયુંછે આની પાછળ મોટું નેટવર્ક હોઈ શકે તેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે