ભલે કેટરીના કૈફના લગ્ન થઈ ગયા હોય પરંતુ હજુ પણ સલમાન ખાન કેટરીના કૈફને પોતાની તરફ ખેંચવાનો કોઈ મોકો છોડતા નથી લગ્ન બાદ કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે પહેલો વેલેન્ટાઇન ડે મનાવવાની હતી સ્વાભાવિક છે પહેલો વેલેન્ટાઈન વિકી અને કેટરિના માટે બહુ ખાસ છે પરંતુ આ વેલેનટિનમાં સલમાન ખાને.
એવી ખટાસ નાખી દીધી કે વિકી અને કેટરીનાનું સપનું તૂટીને વિખેરાઈ ગયું છે હકીકતમાં લગ્ન પહેલા કેટીના કૈફ ટાઇગર થ્રિનું શૂટિંગ કરીને પાછી ફરી હતી કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન બાદ તે ફિલ્મનું શૂટિંગ ફટાફટ શરૂ કરી દેશે પરંતુ એવું ન થઈ શક્યું કો!રોનાને કારણે ફિલ્મનું શૂટિંગ વારંવાર ટળતું રહ્યું.
પરંતુ હવે કો!રોનાના કેસ ઓછા થતાંજ સલમાને ફરીથી ફિલ્મનું શૂટિંગનું જાહેર કરી દીધુંછે કે તેઓ 5 ફેબ્રુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને એ શૂટિંગ દિલ્હીમાં થશે બતાવામાં આવી રહ્યું છેકે સલમાન અને કેટરીના દિલ્હીમાં લગાતાર શૂટિંગ કરશે કારણ કે કો!રોનને કારણે ફિલ્મનું શૂટિંગમાં ઘણું નુકશાન થઈ ચૂક્યું છે.
એટલે છુટ્ટી વગર જ એમને કામ કરવું પડેશે અહીં 14 ફેબ્રુઆરીએ કેટરીના સલમાન જોડી દિલ્હીમાં શૂટિંગમાં હશે ભેલે વિકી સલમાનથી કેટને છીનવી લઈ ગયા હોય પરંતુ સલમાન પણ કંઈ કમ નથી એમણે એવું ફિલ્મના શૂટિંગનું સિડ્યુલ શેટ કર્યુંકે વિકી ઇચ્છવા છતાં કેટરીના સાથે વેલેન્ટાઈન નહીં મનાવી શકે કેટ અને વિકિનો પહેલો વેલેન્ટાઈન સલમાને તબાહ કરી દીધો.