ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા જ કેનેડાના ઓન્ટોરિયો પ્રાંતના બ્રેમ્ટન શહેરમાં પાનખરની ઠંડી હવાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું હતું. શેરીડન કોલેજની આસપાસના રસ્તા ઉપર મેપલના વૃક્ષોના લાલ પીળા પાંદડા ખરીને પથરાઈ ગયા હતા. બહારનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું. પરંતુ બોવ ડ્રાઈવ નજીક આવેલા એક મકાનના નાનકડા બેજમેન્ટમાં અત્યારે ભારતના ગુજરાત જેવો જ ગરમાઓ અને ઉત્સાહ છવાયેલો હતો. આ બેજમેન્ટમાં રહેતી 21 વર્ષની ક્રિષ્ના પટેલ અરીસા સામે ઉભી રહીને પોતાની આભલા ભરેલી લાલ કાળી ચણિયાચોળીનો દુપટ્ટો સરખો કરી રહી હતી. ક્રિષ્ના મૂળ ચરોતર પંથકના એક નાનકડા ગામડાની સીધી સાદી સંસ્કારી અને ભોળી છોકરી હતી. તેને કેનેડા આવ્યાને હજુ આઠ જ મહિના થયા હતા. જ્યારે તે અરીસામાં પોતાના કાનમાં ઝૂલતા ઝુમખા જોઈ રહી હતી. ત્યારે જ બેડ પર પડેલો તેનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર નામ વાંચતા જ તેના ચહેરા પર એક હેત ભર્યું સ્મિત આવી ગયું. પપ્પા કોલિંગ ભારતમાં અત્યારે સવારના 6:30 વાગ્યા હતા. ક્રિષ્નાએ તરત જ વિડીયો કોલ ઉપાડ્યો. સામે છેડે 52 વર્ષના રાઘવજીભાઈ પટેલ અને 48 વર્ષના કંચનબેન પોતાના ગામડાના મકાનના ઓટલા પર બેઠા હતા. જય શ્રીકૃષ્ણ મારા દીકરા અરે વાહ આજે તો મારી લાડકડી સાક્ષાત માતાજીનું રૂપ લાગે છે હો રાઘવજીભાઈનો અવાજ બહારે પણ વાત્સલ્યથી ભરેલો હતો. જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રીકૃષ્ણ મમ્મી ક્રિષ્નાની આંખોના ખૂણા સહેજ ભીના થઈ ગયા. જુઓ મમ્મી તમે સૂટકેસમાં જે ચણિયા ચોળી મૂકી આપી હતી ને એ જ પહેરી છે આજે અહીં બ્રેમ્ટનમાં આઠમના મોટા ગરબા છે કંચનબેને સાળીના છેડાથી આંખ લૂછતા કહ્યું નજર ન લાગે મારી દીકરીને બેટા ટાઢ બહુ પડે છે ત્યાં તો ઉપર ગરમ જેકેટ પહેરીને જજે અને હા સમયસર પાછી આવી જજે હો હા મમ્મી તમે જરાય ચિંતા ન કરો મારી સાથે પૂજા અને માનસી છે જ અને આપણા બાજુના જ બેજમેન્ટમાં રહેતા આકાશભાઈ અને એમના ના મિત્રો દીપક અને કૌશિક પણ સાથે જ છે. આકાશભાઈની ગાડીમાં જ જવાનું છે એટલે રાત્રે પાછા આવવાની કોઈ જ તકલીફ નથી. એ અહીં સગાભાઈની જેમ મારું ધ્યાન રાખે છે. ક્રિષ્નાાએ માતા પિતાને નિશ્ચિત કરવા કહ્યું. સારું બેટા ભગવાન એ ભાઈનું ભલું કરે. બસ તું મન લગાવીને ભણજે. કાલે જ મેં બેંકમાં જઈને તારા બીજા સેમેસ્ટરની ફીના હપ્તાની વાત કરી લીધી છે. તું પૈસાની જરાય ચિંતા ન કરતી. રાઘવજીભાઈએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું પણ ક્રિષ્ણા જાણતી હતી કે આ હાસ્ય પાછળ કેટલી મોટી લાચારી છુપાયેલી હતી. તેને કેનેડા મોકલવા માટે રાઘવજીભાઈએ બાપ દાદાની પાંચ વીઘા જમીન ગામના સાહુકાર પાસે ઊંચા વ્યાજે ગિરવે મૂકી હતી. ઉપરથી રાઘવજીભાઈને બે વર્ષ પહેલાં જ હાર્ટ એટેક આવી ગયો હતો અને ડોક્ટરે તેમને કોઈપણ પ્રકારનો માનસિક આઘાત કે ટેન્શન ન લેવાની કડક સૂચના આપી હતી. પિતાની આજ સ્થિતિ ક્રિષ્નાને અહીં હાર્ડ થઈ જવતી ઠંડીમાં પણ અઠવાડિયાના 20 કલાક પાર્ટ ટાઈમ જોબ કરવા અને રાત દિવસ ભણવા માટે પ્રેરણા આપતી હતી. ફોન મૂક્યા પછી તેની રૂમમેટ પુંજા દેસાઈ તૈયાર થઈને બહાર આવી અમદાવાદની પૂજા સ્વભાવે એકદમ નિડર પ્રેક્ટિકલ અને દુનિયાદારી સમજનારી છોકરી હતી. જ્યારે તેમની ત્રીજી રૂમમેટ માનસી શાહ થોડી શાંત અને ડરપોક હતી. ચાલો છોકરીઓ આકાશનો મેસેજ આવી ગયો છે એ લોકો ડ્રાઈવ વેમાં ગાડી લઈને ઊભા છે મૂઝાએ પોતાનો પર્સ ખંભે ભરાવતા કહ્યું ત્રણેય છોકરીઓ ઉપર ઓવરકોટ પહેરીને બેજમેન્ટની છેડીઓ ચડીને બહાર આવી બહાર કાળા રંગની હોન્ડા સિવિક ગાડી ચાલુ હતી ડ્રાઇવિંગ સીટ પર 24 વર્ષનો આકાશ ચૌધરી બેઠો હતો આકાશ દેખાવે સોહામણો અને વાણીમાં અત્યંત મીઠો હતો છેલ્લા છ મહિનાથી તેણે ક્રિષ્ણા અને તેની રૂમમેટને ગ્રોસરી લાવવાથી માંડીને જોબ શોધવા સુધીમાં એટલી મદદ કરી હતી કે ક્રિષ્ણા તેને પોતાના મોટા ભાઈ સમાન [ગળું સાફ કરે છે] માનતી હતી. ગાડીમાં આગળની સીટ પર આકાશનો રૂમમેટ દીપક બેઠો હતો અને પાછળની સીટ પર કૌશિકની બાજુમાં ક્રિષ્નાા પૂજા અને માનસિક ગોઠવાઈ ગયા વાહ આજે તો અમારી નાની બહેન ક્રિષ્નાાએ ગરબામાં ઇનામ જીતીને જ આવવાનું છે આકાશે રિવર યુ મિરરમાંથી ક્રિષ્નાાના ખુલ્લા વાળ અને ગળાના નાજુક વળાંક પર પોતાની લાલચું નજર સ્થિર કરતા કહ્યું તેના અવાજમાં ભાઈચારાનું મોહરું હતું પણ તેની આંખોમાં એક એવી ભૂખ હતી જે ભોળી ક્રિષ્ના ક્યારેય વાંચી શકી નહોતી. બ્રેમ્ટટનના વિશાળ કન્વેન્શન સેન્ટરમાં હજારો ગુજ
રાતીઓની ભીડ વચ્ચે ઢોલના ધબકારા અને માતાજીના ગરબા ગુંજી રહ્યા હતા. ક્રિષ્ના પોતાના બધા જ દુઃખ અને થાક ભૂલીને પૂજા અને માંજી સાથે મન મૂકીને ગરબા રમી, દીપક અને કૌશિક પણ પોતાના બીજા મિત્રો સાથે રાસમાં જોડાયા હતા. પરંતુ આકાશ થોડી વાર રમીને સાઈડમાં ઉભો રહી ગયો હતો. તેની નજર માત્ર અને માત્ર પરસેવાથી રેબજેબ થયેલી અને ખીલખિલાહટ હસતી ક્રિષ્ના પર જ ચોંટેલી હતી આજની રાત માટે તેણે છેલ્લા એક મહિનાથી એક ભયાનક પ્લાન ઘડી રાખ્યો હતો કારણ કે તે જાણતો હતો કે પુંજા અને માનસીને આજે રાત્રે ત્રણ વાગ્યે મિસીસ સાગાના એક પેકેજિંગ વેરહાઉસમાં નાઈટ શિફ્ટમાં જવાનું હતું જ્યારે ક્રિષ્નાાને આવતી કાલે રજા હોવાથી તે બે જ મિનિટમાં એકલી જ રહેવાની હતી રાત્રે બરાબર દોઢ વાગ્યે ગરબાપુ પૂરા થયા. સતત ચાર કલાક રમ્યા પછી બધા જ થાકીને લોથપોત થઈ ગયા હતા. પાછા ફરતી વખતે ગાડીમાં બધા શાંત હતા. પૂજા અને માનસી તો સીત પર માથું ટેકવીને જોખા ખાઈ રહી હતી કારણ કે તેમણે ઘરે જઈને કપડા બદલીને તરત જ કામ પર ભાગવાનું હતું. રાત્રે સવા બે વાગ્યાની આસપાસ આકાશે ક્વીન સ્ટ્રીટ પર આવેલા 24 કલાક ચાલતા ટીમ હોર્ટસના આઉટલેટ પાસે ગાડી વાળી યાર બહુ થાક લાગ્યો છે અને ઠંડી પણ વધી ગઈ છે પુંજા અને માનસીને તો હજુ નાઈટ શિફ્ટ ખેંચવાની છે તમે લોકો ગાડીમાં જ બેસો હીટર ચાલુ છે હું અંદર જઈને બધા માટે ગરમાગરમ ડબલ ડબલ કોફી લઈ આવું છું. આકાશે ગાડી પાર્ક કરતા કહ્યું દીપકે ઊંઘરેટા અવાજે કહ્યું તું ડ્રાઈવ થ્રુ માંથી જ લઈ લેને ભાઈ અંદર જવાની શું જરૂર છે અરે ડ્રાઈવ થ્રુમાં ગાડીઓની લાંબી લાઈન છે અંદરથી પાંચ મિનિટમાં મળી જશે ક્રિષ્નાને પણ ગળામાં સોજો ચડી ગયો લાગે છે એના માટે હું સ્પેશિયલ ફ્રેન્ચ વેનિલા લઈ લઉં આકાશે એટલી સહજતાથી કાળજી બતાવી કે કોઈને રતીભાર પણ શંકા ન ગઈ કૃષ્ણએ આભારવશ થઈને આકાશ સામે સ્મિત કર્યું આકાશ કાફેની અંદર ગયો કાઉન્ટર પરથી તેણે પાંચ રેગ્યુલર કોફી અને એક ફ્રેન્ચ વેનીલાનો કપ લીધો. ગાડી તરફ પાછા ફરતી વખતે પાર્કિંગ લોટના અંધારા ખૂણામાં જ્યાં સીસીટીવી કેમેરાની પહોંચ નહોતી ત્યાં તેણે પોતાના જેકેટના કિસ્સામાંથી એક નાનકડી પ્લાસ્ટિકની પડીકી કાઢી. [સંગીત] તેમાં ઉચ્ચ માત્રા વાળી ગંધહીન અને સ્વાદહીન ઘેનની ગોળીનો બારીક પાવડર હતો. આકાશે ચારે તરફ નજર દોડાવી ફ્રેન્ચ વેનીલાના કપનું પ્લાસ્ટિકનું ઢાંકણું સહેજ ઊંચું કર્યું અને આખો પાવડર ગરમ કોફીમાં ઠાલવી દીધો ગરમ પ્રવાહીમાં એ ઝેર ક્ષણવારમાં જ ઓગળી ગયું ગાડીમાં આવીને તેણે બધાને કોફીના કપ આપ્યા લે ક્રિષ્નાા તારી ફેવરિટ ફ્રેન્ચ વેનીલા પૂરેપૂરી પી જજે એટલે થાક ઉતરી જાય અને ઘરે જતા જ સારી ઊંઘ આવી જાય થેન્ક્યુ ચોચ આકાશભાઈ કહીને ક્રિષ્ણાએ ગરમ કોફીનો પહેલો ઘૂંટડો ભર્યો કોફીની મીઠાસ અને ગરમાવવા પાછળ તેની જિંદગીની સૌથી કાળી રાહતનું ઝેર તેના શરીરમાં ઉતરી રહ્યું હતું તેનો તેને અંદાજ પણ ન હતો રસ્તામાં 10 જ મિનિટમાં ક્રિષ્ના આખો કપ પી ગઈ રાત્રે પોરા ત્રણ વાગ્યે ગાડી તેમના ઘરના ડ્રાઈવમાં ઊભી રહી દીપક અને કૌશિક તો ગાડીમાંથી ઉતરીને સીધા જ પોતાના બાજુના બેન્જમેન્ટના દરવાજા તરફ ચાલ્યા ગયા ગાડીમાંથી ઉતરતી વખતે ક્રિષ્ણાને અચાનક પગમાં ખાલી ચડી હોય અને આખી ધરતી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગ્યું તેણે કારના દરવાજાનો ટેકો લીધો અરે ક્રિષ્ણા શું થયું ચક્કર આવે છે પુંજાએ તેનો હાથ પકડતા પૂછ્યું ખબર નહીં પૂજા માથું અચાનક બહુ જ ભારે થઈ ગયું છે અને આંખો જ નથી ખુલતી ક્રિષ્ણાનો અવાજ લથડી રહ્યો હતો પાછળ ઉભેલા આકાશના ચહેરા પર અંધારામાં એક શ્રેતાની ચમક આવી ગઈ તેણે તરત જ કહ્યું પૂજા એ તો ચાર કલાક સળંગ ગરબા રમી છે ને એટલે થાકના લીધે લો બેપી થઈ ગયું હશે તમે લોકો એને નીચે લઈ જાવ અને સુવડાવી દો તમારે પાછું જોબ પર જવાનું મોડું થાય છે પૂજા અને માનસી ક્રિષ્ણાને ટેકો આપીને બેજમેન્ટમાં લઈ ગઈ બેજમેન્ટમાં પહોંચતા સુધીમાં તો દવાની અસર ક્રિષ્ણાના મગજ પર સંપૂર્ણપણે હાવી થઈ ચૂકી હતી ચણિયા ચોળી બદલવાની પણ તેનામાં તાકાત નહતી પૂજાએ તેના પગમાંથી સેન્ડલ કાઢ્યા અને તેને બેડ પર સુવડાવીને ઉપર બ્લેન્કેટ ઓઢાડી દીધું ક્રિષ્ણા અમે લોકો નેટ શિફ્ટમાં જઈએ છીએ સવારે આઠ આ વાગ્યે આવી જઈશું મેન દરવાજો લોક કરી દઈએ છીએ તો આરામથી સુઈ જાહો માનસીએ પોતાની બેગ લેતા કહ્યું ક્રિષ્ણા કંઈક બોલવા માંગતી હતી તેનું ગળું સુકાઈ રહ્યું હતું અને જીભ તાળવે ચોંટી ગઈ હતી તેની અર્ધ ખુલ્લી ધૂંધળી થતી આંખો સામે પૂજા અને માનસી બે જ મિનિમેટની સીડીઓ ચડીને બહાર નીકળી અને ઉપરનો લાકડાનો ભારે દરવાજો ક્લિક અવાજ સાથે બંધ થયો ઉપરના દરવાજાનો એક ક્લિક અવાજ બેજમેન્ટની ની ભેજવાળી દીવાલોમાં અથડાઈને શાંત થયો. તેની સાથે જ ક્રિષ્નાની ભારેખમ પાંપણો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. ટીમ હોર્ટસની ગરમ ફ્રેન્ચ વેનિલા કોફીમાં ભેળવેલી ઘેનની દવા એ તેના ચેતાતંત્ર પર પૂરેપૂરો કાબુ મેળવી લીધો હતો. બહાર ડ્રાય વે પરથી પૂજા અને માનસીની ઉબર ટેક્સી જેવી મેન રોડ તરફ વળી કે તરત જ બાજુના બેજમેન્ટની બારીના પડદા પાછળ ઉભેલા આકાશના ચહેરા પર એક ભયાનક સ્મિત ફરક્યું. તેના રૂમમેટ દીપક અને કૌશિક પોતાના રૂમમાં જઈને નસકોરા બોલાવી રહ્યા હતા. આકાશે દબાતા પગે પોતાનું જેકેટ પહેર્યું. બે મહિના પહેલા જ્યારે ક્રિષ્ના અને પૂજાના બેજમેન્ટના દરવાજાનું લોક બગડ્યું હતું. ત્યારે મદદગાર મોટાભાઈ બનીને આકાશે જ નવું લોક ફિટ કરી આપ્યું હતું. અને એ જ વખતે તેણે એની એક ડુપ્લીકેટ ચાવી પોતાની પાસે છુપાવીને રાખી લીધી હતી. આજે એ ચાવીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો હતો.
રાત્રે ત્રણ વાગ્યાનો સુમાર હતો. બ્રેમ્ટનની ગલીઓમાં મરઘા બદકા પણ થતરી જાય તેવી સુસવાટા મારતી ઠંડી અને બેકાર સન્નાટો હતો. આકાશે ચોર પગલે ક્રિષ્ણાના બેજમેટનો સાઈડ ડોર ખોલ્યો. અંદર પ્રવેશીને તેણે દરવાજો અંદરથી લોક કર્યો. લિવિંગ રૂમની ઝાંકી પીળી લાઈટ ચાલુ હતી તે ધીમા પગલે ક્રિષ્ણાના બેડરૂમ તરફ આગળ વધ્યો. બેડ પર ક્રિષ્ણા કોઈ નિર્જીવ પૂતળાની જેમ પડી હતી તેના શ્વાસ ધીમા પણ ઊંડા ચાલી રહ્યા હતા જે છોકરી તેને આકાશભાઈ કહીને પોતાના સગાભાઈ કરતાં પણ વધુ માન આપતી હતી જેના પિતાએ હાથ જોડીને ફોન પર આકાશનો આભાર માન્યો હતો એ જ નિર્દોષ છોકરીની લાચારી સામે ઊભો રહીને આકાશે પોતાના હાથમાં રહેલા આઈફોનનો કેમેરો ઓન કર્યો તે રાત્રે એ બંધ બેજમેન્ટની ચાર દિવાલો વચ્ચે માનવતા શરમથી મરી પરવારી દવાની ઘેરી અસર હેઠળ ક્રિષ્નાનું શરીર સહેજ પણ હલનચલન કરવા કે પ્રતિકાર કરવા સક્ષમ ન હતું. તેના કાનમાં ગરબાના ઢોલના પડગા હજુ સમ્યા ન હતા. ત્યાં જ વિશ્વાસઘાતના સૌથી ક્રૂર પ્રહારે તેનું સર્વસ્વ લોટી લીધું. આકાશે માત્ર પોતાની પશુતાજ ન સંતોષી પરંતુ ભવિષ્યમાં કૃષ્ણનું મોઢું કાયમ માટે બંધ રાખવા અને તેને પોતાની ગુલામ બનાવી રાખવા માટે પોતાના મોબાઇલમાં એ સમગ્ર કાળી રાતના અલગ અલગ એંગલથી વિડીયો અને ફોટા પણ શૂટ કરી લીધા સવારના સાત વાગ્યા હતા બેજમેન્ટની ઉપર તરફ આવેલી નાનકડી કાચની બારીમાંથી પાનખરના સૂર્યનો ફીક્કો પ્રકાશ અંદર પથરાઈ રહ્યો હતો ક્રિષ્ણાના મગજ પરથી દવાની અસર ધીમે ધીમે ઓસરવા લાગી તેની પાપણો ફરકી માથું જાણે હથોડા વાગતા હોય તેમ ફાટી રહ્યું હતું અને ગળામાં કાંટા વાગતા હોય તેવો શોષ પડી રહ્યો હતો. તેણે પડખું ફેરવવાનો પ્રયત્ન કર્યો અને તેની સાથે જ તેના આખા શરીરમાંથી એક ભયાનક કળતર અને અસહ્ય વેદનાનું લખલખું પસાર થઈ ગયું. તેના મોઢામાંથી એક ધીમી ચીસ નીકળી ગઈ. તેણે ધૂંધળી આંખો ખોલી છત તરફ જોયું અને પછી જેવી તેની નજર પોતાના શરીર પર પડી કે તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા તેણે હોંસે હોંસે પહેરેલી લાલ કાળી ચણિયા ચોળી અસ્ત વ્યસ્ત અને ફાટેલી હાલતમાં હતી. હાથમાં પહેરેલી કાચની લાલ બંગડીઓના ટુકડા બેડશીટ પર અને જમીન પર વહેરાયેલા હતા. જેમાંથી બે ત્રણ ટુકડા તેના હાથમાં ખૂંપી જવાથી લોહીના કાળા ઢસિયા બાજી ગયા હતા. તેના શરીરનો દરેક હિસ્સો ચિસ્સો પાડીને કહી રહ્યો હતો કે રાત્રે તેની સાથે શું બન્યું છે ક્રિષ્નાનું મગજ બહેર મારી ગયું તે ફાટી આંખે બેડ સીટ ખેંચીને પોતાની જાતને ઢાંકવા ગઈ બરાબર એ જ ક્ષણે રૂમના ખૂણામાંથી અવાજ આવ્યો ગુડ મોર્નિંગ ક્રિષ્ના ક્રિષ્ણાએ ઝાટકા સાથે ગરદન ફેરવી રૂમના ખૂણામાં પડેલ લાકડાની ખુરશી પર આકાશ પગ પર પગ ચડાવીને બેઠો હતો તેના હાથમાં કોફીનો મગ હતો અને ચહેરા પર એક એવું ધ્રુણાસ્પદ વિજય હાસ્ય હતું જે જોઈને ક્રિષ્ણાના પગ તળેથી જમીન સરકી ગઈ આકાશભાઈ તમે તમે અહીં મારા રૂમમાં શું કરો છો અને અને મને આ શું થયું છે ક્રિષ્ણાનો અવાજ ફાટી ગયો હતો તેનું આખું શરીર પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું હતું તેણે ભીત સરસા દબાઈને પોતાના ઘૂટણ સાતે સરસા ચાંપી દીધા આકાશ ખુરશી પરથી ઊભો થયો અને ધીમા ડગલે બેડની નજીક આવ્યો ભાઈ બસ્કર ક્રિષ્ણા હવે આ ભાઈ બહેનનું નાટક પૂરું થયું છેલ્લા છેલ્લા છ મહિનાથી તારી આ ભોળી સુરત અને તારી જવાની જોઈને મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી ગઈ કાલે ચણિયા ચોળીમાં તને જોઈને જ મેં નક્કી કરી લીધું હતું કે આજની રાત મારી હશે ટીમ હોર્ટન્સની એ ફ્રેન્ચ વેનીલા કોફી યાદ છે એમાં મારી ખાસ દવા ભેળવેલી હતી આકાશનો એક એક શબ્દ ક્રિષ્ના કાનમાં શીસાના રસની જેમ રેડાઈ રહ્યો હતો તેને પોતાના કાન પર વિશ્વાસ ન હતો આવતો જે વ્યક્તિને તેને પરદેશમાં ભગવાનનું સ્વરૂપ માન્યો હતો તે આવો નર ર પિચાસ નીકળશે તેની તેણે સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી તમે મારી સાથે આવું કર્યું શરમ ના આવી તમને મેં તમને મારા મોટાભાઈ માન્યા હતા હું અત્યારે જ પૂજાને ફોન કરું છું હું પોલીસને બોલાવીશ તમને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ ક્રિષ્ના રડતા રડતાં ચીસો પાડવા લાગી અને બેડની સાઈડ ટેબલ પર પડેલો પોતાનો ફોન લેવા હાથ લંબાવ્યો અરે વાહ પોલીસને બોલાવીશ એમને બોલાવ પણ એ પહેલા જરા આ જોઈ લે કહીને ને આકાશે પોતાના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને સ્ક્રીન અનલોક કરીને કૃષ્ણના ચહેરા સામે ધરી દીધો. મોબાઈલની સ્ક્રીન પર ચાલતો એ બે મિનિટનો વિડીયો જોતા જ ક્રિષ્ણાની આંખોના ડોળા સ્થિર થઈ ગયા. તેના ગળામાંથી નીકળતી ચિસ્ત ત્યાં જ થીજી ગઈ તેનું લોહી પાણી થઈ ગયું અને હાથ પગ ખોટા પડી ગયા. આકાશે ફોન પાછો ખિસ્સામાં મૂક્યો અને ક્રિષ્ણાના વાળ પકડીને તેનો ચહેરો ઊંછો કર્યો. ધ્યાનથી સાંભળ ક્રિષ્ના મારા ફોનમાં આવા ચાર વિડીયો અને 25 ફોટા છે અને એ બધા જ મારા પ્રાઇવેટ ક્લાઉડ પર સેવ થઈ ચૂક્યા છે. જો તે ભૂલથી પણ પોલીસનું નામ લીધું છે કે તારી પહેલી દોઢ ડાહી રૂમમેટ પૂજાને કે માનસીને એક શબ્દ પણ કહ્યો છે તો માત્ર એક જ ક્લિકમાં આ વિડીયો તારા ચરોતરના પટેલ સમાજના WhatsApp ગ્રુપમાં તારા ગામના સરપંચના ફોનમાં અને તારા પપ્પા રાઘવજીભાઈના WhatsApp ઉપર પહોંચી જશે. પપ્પા શબ્દ સાંભળતા જ કૃષ્ણનું કાળજું ચીરાઈ ગયું તેની નજર સામે પોતાના હાર્ટ પેશન્ટ પિતાનો ચહેરો તરવરી ઉઠ્યો જેમણે ગામમાં ઊંચા મસ્તકે ફરીને કહ્યું હતું કે મારી દીકરી કેનેડા ભણવા ગઈ છે મારું નામ રોશન કરશે આકાશે ક્રિષ્ના ચહેરા પરનો ભય પારખી લીધો અને વધુ ક્રૂર અવાજે કહ્યું તારા બાપને હાટની બીમારી છે ને જે દિવસે ગામના ચોરે તારો આ વિડીયો ફરતો થશે અને લોકો તારા બાપના મોઢા પર થૂંકશે કે દીકરીને કેનેડા ભણવા મોકલવી હતી કે આવા ધંધા કરવા એ જ સેકન્ડે તારો બાપ આઠ એકટકથી તરફડીને મરી જશે અને તારી માં કૂવામાં પડશે બોલ તારે તારા બાપનો જીવ લેવો છે કે ચૂપચાપ મારી વાત માનવી છે ક્રિષ્ના બેડ પરથી નીચે સરકીને આકાશના પગમાં પડી ગઈ તેણે પોતાના બંને હાથ જોડી દીધા તેના આંસુ આકાશના બુટ પર ટપકી રહ્યા હતા ભગવાનને ખાતર આકાશભાઈ હું તમારા પગે પડું છું એ વિડીયો ડીલીટ કરી દો મારા પપ્પા જીરવી નહીં શકે એ મરી જશે મારી જિંદગી બરબાદ ન કરો હું તમારી આગળ ભીખ માગુું છું આકાશે પગ ઝાટકીને ક્રિષ્ણાને દૂર હડસેલી દીધી મેખ નહીં હવેથી તારે કિંમત ચૂકવવી પડશે આ વિડીયો ડિલીટ નહીં થાય હું જ્યારે બોલાવું ત્યારે તારે ચૂપચાપ મારા રૂમમાં આવી જવાનું અને હા તું જે પાર્ટ ટાઈમ જોબ કરે છે ને એનો પગાર પણ હવેથી મારા ખાતામાં જ આવશે આઠ વાગ્યે તારી રૂમમેટ આવશે એ પહેલા નાહી ધોઈને આ બધું સાફ કરી નાખ જો તારા ચહેરા પરથી પૂજાને જરાક પણ શંકા ગઈ ને તો સાંજ પડતા પહેલા તારા ગામમાં તારા બાપની નનામી બંધાશે સમજી ગઈ ક્રિષ્ણાની જીભ સિવાઈ ગઈ હતી પિતાના જીવના ડર અને ખાનદાનની આબરૂના ભાર નીચે 21 વર્ષની એ છોકરીનું અસ્તિત્વ કચડાઈ ગયું હતું તેણે માત્ર રડતા રડતા અકારમાં માથું ધુણાવ્યું આકાશ વિજય અટહાસ્ય કરતો બેડરૂમમાંથી બહાર નીકળ્યો અને બેજમેન્ટનો મુખ્ય દરવાજો જોર જોરથી પછાડીને ચાલ્યો ગયો
ક્રિષ્ના જમીન પર જ ફસડાઈ પડી તેણે હાથ લંબાવીને ટેબલ પરથી પોતાનો મોબાઈલ લીધો પણ ધ્રુજતા હાથમાંથી ફોન છટકીને કારપેટ પર પડ્યો ફોનની સ્ક્રીન ઓન થઈ અને તેના પર WhatsApp નું એક નોટિફિકેશન જબકી રહ્યું હતું પપ્પાનો મેસેજ હતો જય શ્રીકૃષ્ણ મારા દીકરા ગરબા કેવા રહ્યા સવારે ઊઠીને ફોન કરજે કાર્ટ પેડ પરેલા મોબાઈલની સ્ક્રીન પર ઝબકતો પપ્પાનો એ મેસેજ જય શ્રી કૃષ્ણ મારા દીકરા ગરબા કેવા રહ્યા સવારે ઉઠીને ફોન કરજે વાંચતા જ ક્રિષ્ણાની છાતીમાં જાણે કોઈએ ધગધગતો સળિયો ભોંકી દીધો તેણે પોતાનો દુપટ્ટો મોઢામાં ઓરી દીધો જેથી તેના ફાટી પડતા હૈયાની ચીસ બેજમેન્ટની દીવાલોની બહાર ન જાય તેનું આખું શરીર આંચકા ખાઈ રહ્યું હતું જે પિતાએ પોતાની જમીન ગિરવે મૂકીને પોતાની દવાઓના પૈસા બચાવીને દીકરીને પરદેશ મોકલી હતી એ પિતાને તે શું જવાબ આપે કે પપ્પા તમે જેનેમા મારો મોટો ભાઈ માનતા હતા એણે જ તમારી લાડકીની જિંદગી ચૂંથી નાખી છે. ઘડિયાળમાં સવારના સા:30ાસા વાગ્યા હતા. પૂજા અને માનસીને નેટ શિફ્ટમાંથી પાછા આવવાનો હવે માત્ર અડધો કલાકની વાર હતી. આકાશની ધમકી તેના કાનમાં ગુંજી રહી હતી. ક્રિષ્ના લથડિયા ખાતી ઊભી થઈ તેણે જમીન પર વેરાયેલા કાચની બંગડીઓના ટુકડા વીણ્યા. બંગડીનો એક અણીદાર કાચ તેની હથેળીમાં ખૂપી ગયો અને લાલ લોહીની ટસર ફૂટી નીકળી પણ અત્યારે તેના આત્મા પર જે ઘાવ વાગ્યો હતો તેની સામે આ શારીરિક પીડા કંઈ જ ન હતી. તેણે બેડ સીટ બદલી ફાટેલી ચણિયા ચોળીને એક કાળી પ્લાસ્ટિકની થેલીમાં વિંટાળીને કબાટના સૌથી નીચેના ખાનામાં છુપાવી દીધી અને બાથરૂમમાં જઈને સાવર ચાલુ કર્યો. કડકડતી ઠંડીની સવારે તેણે ગરમ પાણીનો નળ પૂરેપૂરો ખોલી નાખ્યો. વરાળ નીકળતા ઉકળતા પાણીની નીચે બેસીને ક્રિષ્ના પોતાના શરીરને સાબુથી અને લુફાથી એટલા જોરથી ઘસવા લાગી કે તેની ગોરી ચામડી લાલચોળ થઈને છોલાઈ ગઈ. તેને લાગતું હતું કે આકાશના ગંદા સ્પર્શની છાપ તેના શરીર પરથી ક્યારેય નહીં ભૂસાય. પાણીની ધાર સાથે તેના ગરમ આંસુ વહી રહ્યા હતા. બરાબર આઠ વાગ્યે ઉપરનો દરવાજો ખુલ્યો અને પૂજા તથા માનસી થાકેલા પગલે અંદર આવ્યા અરે વાહ ક્રિષ્ણા તું સવાર સવારમાં ઉઠીને નાહી પણ લીધી. તબિયત સારી છે ને હવે રાત્રે તો તને બહુ ચક્કર આવતા હતા. પૂજાએ પોતાનું જેકેટ ઉતારતા પૂછ્યું ક્રિષ્ણાએ રસોડામાં ઊભા રહીને ચહેરા પર પરાણે સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો તેની સુજેલી આંખો છુપાવવા તેણે ચશ્મા પહેરી લીધા હતા હા હા પૂજા હવે સારું છે એ તો ગઈ કાલે થાક બહુ લાગ્યો હતો ને એટલે સવારે વહેલી આંખ ખુલી ગઈ લો તમારા બંને માટે ગરમ ચા મૂકી છે પૂજાને ક્રિષ્ણાનો અવાજ થોડો ભારે લાગ્યો પણ નાઈટ શિફ્ટના ઉજાગરાને લીધે તેણે વધુ ધ્યાન ન આપ્યું અને ચા ને પીને સુવા જતી રહી. રૂમમેટ સુઈ ગયા પછી ક્રિષ્ણાએ પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને પિતાને ફોન લગાવ્યો. માત્ર બે જ મિનિટ વાત કરી પોતાના ગળામાં ડુમો ભરાયેલો હોવા છતાં તેણે હસવાનો ડોળ કરીને કહ્યું કે ગરબા ખૂબ સારા રહ્યા અને હવે તેને અસાઇમેન્ટનું કામ હોવાથી ફોન મૂકે છે. [સંગીત] ફોન કાપ્યા પછી તે ઓશિકામાં મોઢું છુપાવીને કલાકો સુધી તરફતી રહી અને ત્યારથી શરૂ થઈ ક્રિષ્નાાની જિંદગીની એ કાળી નરક યાત્રા જેણે હસતી રમતી 21 વર્ષની છોકરીને જીવતી લાશ બનાવી દીધી. ત્રીજા જ દિવસે બપોરે જ્યારે પૂજા અને માનસી કોલેજ ગયા હતા અને ક્રિષ્ના પોતાના રૂમમાં બેઠી હતી ત્યારે તેના ફોનની સ્ક્રીન પર આકાશનો મેસેજ આવ્યો દીપક અને કૌશિક જોબ પર ગયા છે દસ મિનિટમાં મારા બેજમેન્ટમાં આવી જા અને હા ના પાડવાનો વિચાર આવે તો તારા પપ્પા નો ફોટો જોઈ લેજે ક્રિષ્ણના હાથ પગ ઠંડા પડી ગયા તે મનોમન હજાર વાર મરી અને હજાર વાર જીવી પણ પિતાની આબરૂ અને તેમના જીવની લાચારી તેને ખેંચીને બાજુના જુના બેજમેન્ટના એ શેતાનના દરવાજા સુધી લઈ ગઈ ત્યારબાદ આ એક નિયમ બની ગયો અઠવાડિયામાં બે ત્રણ વાર જ્યારે પણ બંને બેજમેન્ટ ખાલી હોય ત્યારે આકાશનો મેસેજ આવતો અને ક્રિષ્ના કોઈ મૂગા પશુની જેમ પોતાની જાતને સોંપી દેતી આકાશની હેવાનિયત માત્ર શારીરિક શોષણ પૂરતી સીમિત ન રહી ઓક્ટોબર મહિનાની આખર તારીખે જ્યારે ક્રિષ્નાની પાર્ટ ટાઈમ જોબનો પગાર ટીડી બેંકના ખાતામાં જમા થયો કે તરત જ આકાશે તેને ને રોકિંગ આ મહિનાના કેટલા ડોલર આવ્યા આકાશે સિગારેટનો ધુમાડો ક્રિષ્ણાના ચહેરા પર છોડતા પૂછ્યું 1200 ડોલર આકાશભાઈ આમાંથી મારે 400 ડોલર રૂમનું ભાડું આપવાનું છે અને બાકીના પૈસા બીજા સેમેસ્ટરની ફી માટે ભેગા કરવાના છે. ક્રિષ્નાએ નીચી નજરે ધ્રુજતા અવાજે કહ્યું ભાડું ભૂજા પાસેથી ઉછીનું લઈ લેજે અત્યારે ને અત્યારે મારા આઈડી પર હજાર ડોલર એ ટ્રાન્સફર કર મારે ગાડીનો હપ્તો અને વીમો ભરવાનો છે જલ્દી કર આકાશે રુઆબ છાંટ્યો હાડ થીજવતી ઠંડીમાં બસ સ્ટોપ પર અડધો અડધો કલાક ઊભા રહીને રેસ્ટોરન્ટના રસોડામાં આઠ આઠ કલાક ઊભા પગે વાસણ ઘસી અને કચરાપોતા કરીને ક્રિષ્નાાએ જે એક એક ડોલર ભેગો કર્યો હતો તે આકાશે પળ વારમાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધો. દિવસો વીતતા ગયા તેમ ક્રિષ્ના સંપૂર્ણપણે ડિપ્રેશનના ઊંડા ખાડામાં ગરકાવ થવા લાગી. તેણે શેરીડન કોલેજ જવાનું લગભગ બંધ કરી દીધું.
પ્રોફેસરોના વોર્નિંગ ઇમેલ આવવા લાગ્યા. તેનું વજન 10 દિવસમાં ચાર કિલો ઘટી ગયું. આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા અને ચહેરા પરનું તેજ ગાયબ થઈ ગયું. તે આખો દિવસ જાડા હોડી પહેરીને રૂમના ખૂણામાં બેસી રહેતી. અથવા કલાકો સુધી બાથરૂમમાં ભરાઈ રહેતી. પૂજાની ચકોર નજરથી ક્રિષ્નાનું આ પરિવર્તન છૂપું ન રહ્યું. એક સાંજે પૂજાએ ક્રિષ્ના ખંભે હાથ મૂકીને પૂછ્યું ક્રિષ્ના સાચું કહે મને શું ચાલે છે તારી લાઈફમાં નવરાત્રીની રાત પછી તું સાવ બદલાઈ ગઈ છે ના કોલેજ જાય છે ના સરખું જમે છે અને રાત્રે ઊંઘમાં પણ જબકીને જાગી જાય છે કોઈ તકલીફ છે પૈસાનો પ્રોબ્લેમ છે પૂજાની આ લાગણી જોઈને ક્રિષ્નાનું મન થયું કે તે પૂજાને વળગીને બધું જ કહી દે તેના હોઠ ભફળ્યા પણ ત્યાં જ બારીની બહાર ડ્રાઇવેમાં આકાશ પોતાની ગાડી સાફ કરતો દેખાયો. આકાશે બારીમાંથી ક્રિષ્ણા સામે જોઈને પોતાના ગળા પર આંગળી ફેરવીને ઈશારો કર્યો. ક્રિષ્ણાના શબદો ગળામાં જ થીજી ગયા. કંઈ નથી પૂજા બસ ઘરની બહુ યાદ આવે છે અને બીજા સેમેસ્ટરની ફીનું ટેન્શન છે બીજું કંઈ જ નથી કહીને ક્રિષ્ણા પોતાની પથારીમાં મોઢું ઢાંકીને સુઈ ગઈ. પૂજા નિસાસો નાખીને બહાર જતી રહી. નવરાત્રી પૂરી થઈ અને દશરાનો દિવસ ઉગ્યો. એ દિવસે સાંજે પાંચ વાગ્યે ભારતથી રાઘવજીભાઈનો ફોન આવ્યો. ક્રિષ્નાએ ફોન ઉપાડ્યો. બેટા ક્રિષ્ના દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ માતાજી તારી રક્ષા કરે. રાઘવજીભાઈના અવાજમાં થાક હતો. બેટા આજે મેં સાહુકારનું અડધું વ્યાજ ચૂકવી દીધું છે. બાકીની રકમ મેં તારા ખાતામાં મોકલાવી છે અને તે જે બચત કરી હોય એ ઉમેરીને સોમવારે કોલેજની ફી ભરી દેજે હો. મારી દીકરી ભણી ગણીને મોટી ઓફિસર બને એટલા માટે મારા બધા દુઃખ પુરા આ સાંભળીને ક્રિષ્ના કાળજાના ટુકડા થઈ ગયા તેની પાસે ફી ભરવા માટે જે 1500 ડોલરની બચત હતી એ તો ગઈકાલે જ આકાશે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પડાવી લીધા હતા હવે તે ફી ક્યાંથી ભરશે પિતાને શું મોઢું બતાવશે ફોન કપાયો બહાર અંધારું ઘેરાઈ ચૂક્યું હતું પૂજા અને માનસી બપોરે 2 વાગ્યાની શિફ્ટમાં વેરહાઉસ પર ગયા હતા અને રાત્રે 11 વાગ્યા આવવાના હતા બેજમેન્ટમાં મસાણ જેવી શાંતિ હતી રાત્રે બરાબર આઠ વાગ્યે ક્રિષ્ના ફોનની નોટિફિકેશન રણકે સ્ક્રીન પર આકાશનો મેસેજ હતો ધ્રુજતી આંગળીએ ક્રિષ્ણાએ મેસેજ ખોલ્યો તેમાં લખ્યું હતું આજે દશેરા છે એટલે મારા રૂમ પર પાર્ટી છે દીપક અને કૌશિક બહાર ગયા છે પણ મારા બીજા બે ખાસ મિત્ર