સાઉથના દિગ્ગ્જ અભિનેતા ધનુષ અને એમની પત્ની ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ પોતાના ચાહવા વાળાને જોરદાર ઝટકો આપ્યો હતો બંને 18 વર્ષ બાદ અલગ થવનો નિર્ણય લીધો હતો તેની જણકારી ધનુષ અને ઐશ્વર્યાએ સોસીયલ દ્વારા એક પોસ્ટ લખીને આપી હતી પરંતુ બાબતે ધનુષ કે ઐશ્વર્યા બંને.
કંઈ પણ કહેવા પર મૌન છે કંઈ બયાન આપ્યું ન હતું કે બંને કેમ અલગ થયા તે બાબતે એમના નજીકનાએ ખબરો આપી રહ્યા છે તેમાં બતાવામાં આવ્યું હતું કે જયારે પણ પતિ પત્ની વચ્ચે કંઈ અણબનાવ થતો ત્યારે ધનુષ ફિલ્મ સાઈન કરીને ખુદને વ્યસ્ત રાખતા હતા પરંતુ હવે તાજા ખબર મુજબ ધનુષના પિતા અને તમિલ ફિલ્મોના નિર્માતા.
કસ્તુરી રાજાએ બંનેના અલગ થવાનું કારણ એક ઝગડો બતાવ્યું છે અને મીડિયામાં ચાલતી અફવાઓ રોકી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે પરંતુ ધનુષના પિતાનું કહેવું છે એક પારિવારિક ઝગડો છે આપણે તો એવું માની શકાય કે બંનેનો ઝગડો પતિ જશે ને બંને એક થઈ શકે.