પુરી દુનિયામાં ટિક્ટોકર એક એવું પ્રાણી છે જેમાં સમાનતા જોવા મળે છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પરંતુ એમનો એકજ શોક છે ખતરોથી ખેલવું અને ત્તેનો વિડિઓ બનાવવો હમણાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં બધા ટોંગાદીપના ટિક્ટોકર છે જેઓ પુરમાં વિડિઓ બનાવવા પહોંચી જાય છે.
હકીકતમા દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં બનેલ તોંગ જ્વાળામુ!ખીમાં વિ!સ્ફોટ થઈ ગયો જેના કારણે આસપાસના એરિયામાં પુરની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ આ ચેતવણી આ ટિક્ટોકરને સમજણમાં ન આવી હોય એમ પુર સામેજ વિડિઓ બનાવવા આવી પહોંચ્યા હતા વિડીઓમાં તમે જોઈ.
શકો છો પુર વચ્ચે પણ આ ટિકિટકોર વિડિઓ બનાવવાની પડી છે જેમાં કેટલાક યુવાન અને એક યુવતી હાથમાં કેમેરાની દંડી લઈને દેખાઈ રહ્યા છે યુવતી પાણીમાં તણાઈ રહી છે છતાં વિડિઓ બનાવવાનું બંદ નથી કરી રહી એમાં તેનો જીવ પણ જઈ શકતો હતો છતાં વિડિઓ બનાવવાનો મુક્યો ન હતો.