સાઉથના સુપર સ્ટાર ધનુસ અને એમની પત્ની ઐશ્વર્યા રજનીકાંત બંને લગ્નના 18 વર્ષ પછી અલગ થઈ ગયાછે આ જોડીએ પોતાના સોસીયલ અકાઉંટ પરથી અલગ અલગ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે સોસીયલ મીડિયામાં સુપરસ્ટાર ધનુષની પોસ્ટ વાઇરલ થઈ રહી છે ધનુષ્ય પોસ્ટ ટવીટર પર શેર કરી છે.
પોસ્ટ શેર કરતા ધનુષે લખ્યું અમારો 18 વર્ષનો સાથ રહ્યો જેમાં અમે મિત્ર કપલ ફેમિલી બનીને સાથે રહ્યા આ સફરમાં સાથે અમે ઘણુંબધું જોયું આજે અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે ઐશ્વર્યા અને હું એક કપલના સબંધથી અલગ થઈ રહ્યા છીએ પ્લીઝ અમારા આ નીર્ણયનું સન્માન કરજો અને અમને પ્રાઇવસી આપજો.
અહીં આ બાજુ ઐશ્વર્યાએ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી છે જેમાં ઐશ્વર્યાએ બંને ગ્રેટ કપલ અલગ થયાની જાણકારી આપી છે અહીં આ પ્રકારનો નિર્ણય સાંભળીને ફેનનું દિલ તૂ!ટી ગયું છે જેને લઈને ફેને આ કપલ અલગ થયાનું દુઃખ સોસીયલ મીડિયામાં કોમેંટ દ્વારા બતાવ્યું હતું અને આવા ફેંસલો લીધા પર બહુ દુઃખી છે.
જણાવી દઈએ ઐશ્વર્યા સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી છે ઐશ્વર્યા અને ધનુષને લગ્નને 18 થઈ ગયા હતા પરંતુ આ અચાનક લીધેલ ફેશલાને કારણે એમના ફેન અચંબામાં મુકાઈ ગયા છે મિત્રો શું ખરેખર આ જોડીએ આ પ્રકારનો ફેંશલો લેવો જોઈએ તેના વિશે તમારે શું કહેવું છે પોસ્ટમાં કંઈ કરવા વિનંતી.