સાઉથની સુપરસ્ટાર એક્ટર કાજલ અગ્રવાલે 30 ઓક્ટોમ્બર 2020 ના રોજ પોતાના ડિઝાઈનર અને લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા ગૌતમ કિલચુ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી એમણે પંજાબી અને કાશ્મીરી બંને રીતરિવાજ મુજબ લગ્ન ર્ક્યા હતા છેલ્લા સમયથી કાજલ અગ્રવાલ ગર્ભવતી છે તેની ખબરો આવી હતી.
અહીં તે વાત સાચી ઠરતાં કાજલે 1 જાન્યુઆરી 2022 ના રોજ એમના ગૌતમ કિચલુએ પત્ની કાજલ અગ્રવાલ ગર્ભવતી હોવાની ઘોષણા કરવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક તસ્વીર શેર કરી હતી કાજલ અગ્રવાલ સાથે તેમની તસ્વીર સેર કરતા કેપશનમાં લખ્યું અહીં તમને 2022 દેખાઈ રહ્યું છે.
ગૌતમ દ્વારા કાજલ અગ્રવાલની પ્રેગ્નન્સીની જાણ કર્યા બાદ હવે કાજલ બેબી બંમ્પ સાથે કેટલીક તસ્વીર શેર કરી રહી છે કાજલ અને પતિ ગૌતમ અત્યારે ગોવામાં છે ગોવાથી કેટલીક તસ્વીર સેર કરી હતી જેમાં કાજલ અગ્રવાલનો બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યો હતો આ તસ્વીરમાં કાજલ અને ગૌતમ સુંદર લાગી રહ્યા હતા.