એક 20 વર્ષની છોકરી શું કરી શકે? માત્ર કોઈનું મોઢું નથી ગમતું વાળ નથી ગમતા તોતડું બોલે છે એ નથી ગમતું જેવી શુલ્લક વાતમાં કોઈને મારી નાખી શકે. મહારાષ્ટ્રના પુણેથી સિયા ગોયેલ નામની 20 વર્ષની છોકરી ચેતન ચૌધરી નામના 22 વર્ષના છોકરા પર 26 વર્ષના કેતન અગ્રવાલને મારી નાખવાનો આરોપ લાગ્યો. જેના તથ્યો ધીરે ધીરે ખુલી રહ્યા છે જે ડરાવના છે આજુબાજુ નજર કરીશું તો સમજાશે કે એક સમયે સ્ત્રીઓ પ્રત્યે આદર સંમાન કે પ્રેમની નજરથી જોતા નાની વહીના છોકરાઓ પણ હવે છોકરીથી ડરવા લાગ્યા છે. જે સમાજમાં પ્રેમ કરતા લોકો ડરવા લાગે એ સમાજ બિહામણો બની જાય છે. આજના વીડિયોમાં વિસ્તારથી સમજીએ કે અત્યાર સુધી આ ઘટનામાં શું સામે આવ્યું છે. સીઆએ જે અધર્મ આચર્યો છે એણે ભારતની સ્ત્રી માટે સમાજની જેટલી પણ કલ્પનાઓ છે એના પર પ્રશ્નાથ મૂકી દીધો છે
. આખો ઘટનાક્રમ જોઈએ તો કેતનને મળતા પહેલા સિયાનો પ્રેમ હતો ચેતન. એક સામાન્ય પાર્ટી દરમિયાન 20 વર્ષીય સિયા ગોયેલ 22 વર્ષીય ચેતન ચૌધરીની પ્રથમ મુલાકાત થઈ. જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. સિયાના પરિવારે પુણેના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ 26 વર્ષીય કેતન અગ્રવાલ સાથે તેની સગાઈ નક્કી કરી. બંનેના લગ્ન નવેમ્બર 2026 ના દિવસે ઉદયપુરના એક પેલેસમાં થવાના હતા સિયા લગ્ન કરવા નહોતી માંગતી પરંતુ પરિવારના દબાણ અને આબરૂના ડરે તે લગ્ન તોડી શકી નહીં આથી તેણે ચેતન સાથે મળી અને કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો છેલ્લાછ થીસાત મહિનામાં સિયા અને ચેતન વચ્ચે 2004 કોલ્સ અને 2038 કલાક જેટલી લાંબી વાતચીત થઈ છે 31 મે 2026 સિયા અને ચેતને પ્રથમવાર કેતનને મારી નાખવાનો આખો પ્લાન તૈયાર કર્યો કેતનને મારી નાખી અને એને અકસ્માત દર્શાવવાનો આખો પ્લાન તૈયાર થયો લોગઢ કિલ્લાની પસંદગી કરાઈ સિયા કેતનને વારંવાર એ કિલ્લાએ લઈ જતી હતી એવા દાવા છે 4 જૂન 2026 સિયાએ કેતનને ફરીથી લોગઢ કિલ્લા પર જવાનું દબાણ કર્યું પરંતુ કેતનની માતાએ મંજૂરી ન આપતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો 14 જૂન 2026 સિયા કેતનને લોગઢ કિલ્લા પર લઈ ગઈ ત્યાંથી તેણે ખીણમાં ધક્કો માર્યો જો કે કેતનના નસીબ જોગ એક ઝાડીપ પકડી અને લટકી ગયો અને બચી ગયો તે સમયે સિયાએ વાત ફેરવીને કહ્યું ત્યાં સાપ હતું એવું નાટક કરી અને કેતનનું ધ્યાન ભટકાવી દીધું 17 જૂન 2026 એ દિવસે જ પહેલીવાર સિયા અને ચેતન એ બંને પુણેના થર્ડ વેવ કેફેમાં મળ્યા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે
કે એકબીજાનો હાથ પકડીને અત્યંત ગંભીરતાથી કેતનને કેવી રીતના મારવું એનો પ્લાન તૈયાર થઈ રહ્યો હતો. 18 જૂન 2026 સવારે 7ા વાગ્યાની આસપાસ ચેતને પોતાનું લોકેશન ટ્રેક ન થાય તે માટે તેનો મોબાઈલ દુકાને મૂકી ઇન્ટરનેટ બંધ કર્યું અને કર્મચારીનો ફોન લઈ અને ત્યાંથી નીકળ્યો. બપોરના સમયે 20 જૂને સિયાના આવનારા જન્મદિવસની પ્રી બર્થડે સરપ્રાઇઝ ટ્રીપના બહાને કેતનને એ લોગટ કિલ્લા પર બોલાવે છે. કિલ્લા પર પહોંચ્યા બાદ પૂર્વ નક્કી પ્લાન મુજબ સિયા નીચે ઝૂકે છે એટલે એ ચેતન માટે સંકેત હોય છે. ત્યાં હુડી પહેરીને જે ચેતન આવ્યો હોય છે એ કેતનને 350 થી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દે છે અને ઘટનાસ્થળે જ કેતનનું મૃત્યુ થઈ જાય છે. સીઆએ પોલીસ અને પરિવાર સામે એવું નાટક કર્યું કે ફોટો પાડતી વખતે ભારે પવનના કારણે કેતનનો પગ લપસી ગયો છે. લોનાવલા પોલીસે શરૂઆતમાં આને અકસ્માત ગણાવ્યું. 19 થી 23 જૂન 2026 કેતનના પરિવારને સિયાની વર્તણૂક જે હતી એ શંકાસ્પ્રદ લાગી. કારણ કે ઘટના સમયે જ્યારે મહિલા પોલીસ એવું કહ્યું કે કેતન જીવતો છે ત્યારે સિયાના હાવભાવ બદલાઈ ગયા હતા. પરિવારે કિલ્લાના સીસીટીવી ચેક કર્યા જેમાં 33 ડિગ્રી ગરમીમાં શોર્ટસ અને હુડી પહેરીને કપિલની પાછળ ચાલતો એક શંકાસ્પ્રદ વ્યક્તિ દેખાયો જે ચેતન હતો. પોલીસે કોલ ડિટેલ્સ કઢાવી સિયા અને ચેતન વચ્ચેના અફેરનો પરદાફાશ થયો. 24 જૂન 2026 લોનાવલા પોલીસે આ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કાવતરું હતું એ દાવો કરી અને મુખ્ય આરોપી સિયા ગોઈલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી. 26 જૂન 2026 સીઆઈએ પોલીસ પૂછપરશમાં એવો દાવો કર્યો કે કેતનને માથા પર ટાલ હતી તે વીક પેચ લગાવતો હતો તેમજ તે હકલાતો હતો
જે તેને પસંદ નહતું જો કે કેતનના પિતાએ આ જે વાત હતી એના ઉપર સામે જવાબ આપતા એવું કહ્યું કે સગાઈ પહેલાથી સિયાના પરિવારને આ બધી જ વાત ખબર હતી એનું સ્પષ્ટીકરણ હતું જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડન વિશે કેતનના પિતા સાથે મુલાકાત કરી અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને વિશેષ સરકારી વકીલ તરીકે ખ્યાતનામ વકીલ ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવાની જાહેરાત કરી 27 જૂન 2026 પુણે પોલીસે સિયાના ભાઈ સાહિલ ગોહિલની 10 કલાક સુધી પૂછપરજ કરી કારણ કે એ શંકા હતી કે આ પ્રેમ સંબંધની જાણ એને પણ હશે હાલમાં પોલીસ બંને આરોપીને લોગઢ કિલ્લા પર લઈ જઈ અને ક્રાઈમ સીનમાંથી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છે આ કિસ્સામાં આખો દેશ એક સાદો સવાલ પૂછી રહ્યો છે કે સિયાને છોકરો નહોતો ગમતો તો એણે ના કહી દેવાનો રસ્તો કેમ ના અપનાવ્યો પ્રશ્ન ઉછેર વાતાવરણ અને ના કહી શકવાની સ્વતંત્રતા સુધીનો છે પણ વાત ખાલી એટલી જ છે કે લગ્ન નથી કરવા તો ના કહીને એની સાથે ન રહેવાનું પસંદ કરવાની જગ્યાએ 26 વર્ષીય પ્રેમથી ઉછેરેલા છોકરાને મારી નાખવાનો વિચાર 20 વર્ષની સિયાને કેવી રીતના આવ્યો એ તૈયાર કેવી રીતના થઈ આવો વિચાર પણ એના મનમાં ક્યાંથી આવ્યો આ બહુ મોટો પ્રશ્ન છે સિયાની મમ્મીએ
આ વિષય પર શું કહ્યું તે સાંભળો યહ મામલા સુનકે મુજે ઇતના શોક લગા કી યે કેસે હો ગયા ઓર ક્યા મેરા દિમાગ મે એસે હુવા કી ક્યાં હો ગયા કરકે જીતના દુઃખ ઉન્હે હે કેતનજી કા આજ ઉસસે જ્યાદા દુખ મુજે હૈ કી એક નહીં દો પરિવાર ડિસ્ટર્બ હો ગયે હૈ દોનો પરિવારો મે કેતનજી ભી ઇતને અચ્છે થે અગર કિસી કા ઇસમે દોષ હો તો ઉસે સખત સે સખત સજા હોની ચાહીએ ચાહે ઉસમે મેરી બેટી ભી હો અગર મેરી બેટી કા દોષ નિકલે તો જહાં સે કેતનજી કો ગિરાયા ગયા યા જો ગિરે હૈ વહા સે હી ઉસ દોષી કો ગિરાયા જાયે એક માં કે તોર પર અભી આપ ક્યા મહેસુસ કરે આપકી બેટી ભી અભી પોલીસ કસ્ટડી મે હે જી મુજે બહોત દુખ હે બહોત પીડા હે પર ઠીક હે ઉનોને બોલ હે દોષી હૈ દોષી અગર કરાર હોતા હે તો જો દોષી કો સજા હોની ચાહીએ વો ઉસે દેની ચાહીએ છોકરીઓને ના કહેતા અને સમાજે ના સાંભળતા શીખવાની જરૂર છે આવા કિસ્સાઓ આપણા કાનમાં વાગતો એક અલામ છે હવે એને સ્નુસ કરીને પાછું સુવાનો સમય જ નથી ના કહી શકતી દીકરીઓ અને ના સાંભળતો સમાજ નહીં બનાવી શકીએ તો પ્રેમ કરતા લગ્ન કરતા વિશ્વાસ કરતા ડરનો સમાજ પેદા થશે નક્કી આપણે કરવાનું છે કે નાનો સ્વીકાર કરવો છે કે ડરનો