ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના ધરતી ધ્રુજે પહેલા જો તમારા કિસ્સામાં રહેલો ફોન કહી દે કે ભાગો ભૂકંપ આવ્યો છે તો કેવું લાગે સાંભળવામાં સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે પણ હમણાં હમણાં વેનેજ્યુલામાં કઈક આવી જ હરકત અને હકીકતમાં જોવા મળ્યું અહીં ભૂકંપના જોરદાર આજકા આવ્યા એની થોડી સેકન્ડો પહેલા લાખો એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર એક ચેતવણીનો મેસેજ જપ્યો આ ચેતવણી મળ્યાને થોડી જ સેકન્ડમાં એક શક્તિશાળી ભૂકંપે આખા દેશને હચ મચાવી નાખ્યો આ ઘટનાએ દુનિયાભરમાં એક રસપ્રદ ચર્ચા શરૂ કરી દીધી છે હવે સવાલ કરવામાં આવી રહ્યો હોય છે કે શું ખરેખર ટેકનોલોજી માણસ તો જીવ બચાવી શકે છે વેનેજયુલા માં વિનાશને જોતા આવી ટેકનોલોજીની તાતી જરૂર વર્તાઈ રહી છે. મૃત્યુ પામનારાઓનો 57 આંકડો 235 આપવામાં આવી રહ્યો છે. હજી પણ મોટી સંખ્યામાં લોકો કાઠવાડ નીચે દટાયા છે. હવે ટેકનોલોજીની વાત પર આવીએ નિષ્ણા તો કહી રહ્યા છે કે આવી હોનારમાં ટેકનોલોજી લોકોના જીવ બચાવી શકે છે પરંતુ આખી વાત એટલી સરળ પણ નથી.ગગલએ આ ભૂકંપની અગાઉથી ભવિષ્યવાણી નહોતી કરી
. વાત જરા એમ છે કે ગગલએ ભૂકંપના સાવ શરૂઆતના સંકેતો પકડી પાડ્યા અને વિનાશક આંચકાની અસર લોકોને થાય તે પહેલા જ પળવારમાં એલર્ટ મોકલી દીધો આ અદભુત ટેકનોલોજી કામ કરે છે તમારા અને મારા હાથમાં રહેલા એન્ડ્રોઈડ ફોનની મદદથી આ ફોનમાં એક ખાસ મોશન સેન્સર હોય છે જે જમીનની બારીકી દુરજારીને પણ ઓળખી લે છે જ્યારે વેનેજુલામાં ધરતીની અંદર હલચલ શરૂ થઈ ને ત્યારે હજારો લાખો ફોનના સેન્સરે આ દુરજારી નોંધીગલના આલ્ગોરિધમે આ ડેટાને સેકન્ડના 100 માં ભાગમાં આ પકડી લીધો કે આ કોઈ સામાન્ય દુર્જારી નથી પરંતુ ભૂકંપ છે અને તરત જ આજુબાજુના તમામ યુઝર્સને મેસેજ મોકલી દીધો. આ આખી પ્રક્રિયામાં લોકોને કદાચ થોડીક સેકન્ડ કે મિનિટો જેટલો સમય મળ્યો હશે પણ જ્યારે મોત સામે ઊભું હોય ને ત્યારે આ થોડીક સેકન્ડો પણ જીવ બચાવી શકે
આટલા સમયમાં માણસ કોઈ કાચની બારીકે નબળી દિવાલથી દૂર ખસી શકે ચાલુ ગેસ બંધ કરી શકે કે ટેબલ નીચે આશરો લઈ શકે વાત ફક્ત ભૂકપૂરથી સીમિત નથી નિષ્ણાતોના મતે ટેકનોલોજીનો આ પાવર હવે પૂર કે વાવાજોડું જેવી બીજી હોનારતોમાં પણ લોકોના જીવ બચાવવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે જે રીતે શહેરો મોટા થતા જાય છે અને વસ્તી ગીચ થતી જાય છે જોતા આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટેકનોલોજી ખૂબ અનિવાર્ય બની ગઈ છે વેનેઝુએલા જેવા દેશોએ તો આવી ટેકનોલોજી વિકસાવા યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ કેમ કે અહીં ભૂકંપોનું જોખમ ખૂબ વધારે હોય છે વેનેઝલામાં ભૂકંપ ત્રાટકીઓ એ જ દિવસે કેલિફોર્નિયા અને જાપાનમાં પણ ભૂકંપ આવ્યો હતો અલબત એની તીવ્રતા ઓછી હતી જેના જે કહેવામાં આવી રહ્યું છે કે રિંગ ઓફ ફાયર એક્ટિવ થઈ ગઈ છે આટલી વાત સાંભળીને સ્વાભાવિક તમને સવાલ થાય કે
આ રિંગ ઓફ ફાયર આખરે છે શું રિંગ ઓફ ફાયર કઈ આગની વિંટી નથી પરંતુ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશિયનને ફરતે આવેલો ગોળાની નાળ જેવો આકારનો એક આખો પટ્ટો છે જ્યાં દુનિયાના 75ટ જેટલા સક્રિય જ્વાળામુખી આવેલા છે અને દુનિયાના 90% નાના મોટા ભૂકંપ માત્ર આ એક જ વિસ્તારમાં થાય છે તમે નકશામાં જુઓ પેસિફિક મહાસાગરની ફરતે આવેલો આ પટ્ટો જ રિંગ ઓફ ફાયર છે જ્યાં જાપાન અને કેલિફોર્નિયા આવેલા છે જ્યારે વેનેઝુલા એનાથી અલગ કેરેબિયન પ્લેટ પર છે. આપણી પૃથ્વી ટેક્ટોની પ્લેટસ નામના મોટા મોટા પથ્થરોના ટુકડાઓમાં વહેંચાયેલી છે આ પ્લેટસ અંદરના લાવા પર સતત ખૂબ જ ધીમી ગતિએ સરકતી રહે છે જ્યારે આ પ્લેટસ એકબીજા સાથે ટકરાય છે ને ત્યારે ધરતી ધ્રુવ જેઓ છે જાપાન આ રિંગ ઓફ ફાયરના સૌથી એક્ટિવ કેન્દ્ર પર બેઠેલો છે ત્યાં પેસિફિક પ્લેટ સહિત ત્રણ થી ચાર પ્લેટ સતત ટકરાતી હોવાથી જાપાનમાં વખતો વખત આંચકા આવતા જ રહે છે જેમાં 2011 માં આવેલો પેલો સુનામી વાળો ભયાનક બુકો આજે પણ લોકો ભૂલ્યા નથી એ જ રીતે અમેરિકાનું કેલિફોર્નિયા પણ આ ખતરનાક રિંગ ઓફ ફાયરનો એક ભાગ છે વેનેઝુએલાની કહાની આ બંને કરતાં સાવ જુદી છે નકશામાં જોઈએ ને તો વેનેઝુલા રિંગ ઓફ ફાયરના પટ્ટામાં ક્યાંય આવતું જ નથી એ તો સાબ અલગ જ કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટની શરત પર આવેલું છે એટલે કે ત્યાં આવેલો ભૂકંપ તદદન અલગ જીયોલોજીકલ સિસ્ટમને કારણે હતો જેને પેસિફિક મહાસાગરની હલચલ સાથે ખરેખર કોઈ લેવા દેવા નથી હવે મુખ્ય સવાલ પર આવીએ મુખ્ય સવાલ એ થાય કે જો વેનેઝએલા અલગ છે
તો પછી ગણતરીના કલાકોમાં જ આ બાકીની ત્રણ જગ્યા ઉપર કેમ ભૂકંપ આવ્યા ભૂસ્તર શાસ્ત્રીઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ માત્ર એક સંયોગ છે આપણી પૃથ્વી પર રોજ હજારો નાના મોટા ભૂકંપ આવતા જ હોય છે એટલે ક્યારેક એવું બને કે દુનિયાના અલગ અલગ છેડે એક જ સમયે મોટા આંચકા ન થાય આ ત્રણેય વિસ્તારોની આંતરિક સિસ્ટમ સ્વતંત્ર રીતે કામ કરે છે એટલે કે જાપાનના ભૂકંપે કેલિફોર્નિયા કે વેનેજોનાના ભૂકંપને ટ્રિગર કર્યો હોય તેવી શક્યતા નહેવત છે કુદરતની આ ભીષણ હલચલ આપણને એટલું સમજાવે છે કે પૃથ્વીના પેટાળમાં હજુ એવા અગણિત રહસ્યો અને તાકત છુપાયેલી છે જેને વિજ્ઞાન આજે પણ પૂરી રીતે અંકુશમાં લાવી શક્યું નથી હવે આ ભૂકંપથી સર્જાયેલી સ્થિતિમાં ભારતના હિતો પણ આપણા જાણવા પડે ઈરાનનું યુદ્ધ શરૂ થયું એટલે ખાડી દેશો પાસેથી ક્રૂડ ઓઇલ મેળવવામાં ભારતને મુશ્કેલ પડી હતી એટલે ભારતે વેનેઝુએલા પાસેથી વધારે ક્રૂડ ઓઇલ મંગાવવાનું શરૂ કર્યું હતું. હવે ભૂકંપના લીધે વેનેઝુલામાં બધું ઠપ થઈ ચૂકી છે એટલે ત્યાંથી કદાચ ક્રૂડ ઓઈલ મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ શકે જો કે આપણા માટે રાહતની વાત એ છે કે ખાડી દેશો પાસેથી ક્રુડ ઓલ હવે મળવા લાગ્યું છે એટલે જાજી પરેશાનીનું કારણ નથી