સંસદમાં જ્યા બચ્ચનનું રૌદ્ર રૂપ દરેકે જોયું પોતાની વહુ ઐશ્વર્યા રાયની પુછતાજ બાદ એટલા નારાજ થઈ ગયા કે એમણે સરકારને શ્રાપ પણ આપી દીધા પરંતુ હવે જ્યા બચ્ચનના પરિવાર વાળાએ ખુલાસો કર્યો છેકે જયાને એક બીમારી છે જેના કારણે તેમને આટલો ગુસ્સો આવી જાય છે અને એમનો હોશ ગુમાવી દેછે.
જ્યા બચ્ચનને ઘણીવાર ગુસ્સામાં જોવા મળે છે તેઓ કેટલીક વાર ફોટોગ્રાફર પર પણ ભડકેલા જાય છે હકીકતમાં જ્યા બચ્ચનના ગુસ્સાનું કારણ ક્લાસ્ટો ફોબિયાછે જે એક પ્રકારની એન્સાઈટી ડિસોદરછે જે કોઈ પણ માણસને થઈ શકેછે આ બીમારીમાં લેફ્ટ હવાઈ જહાજ ગુફા ઓટોમેટિક દરવાજો લોક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ડર લાગે છે.
આ બીમારી વિશે અભિષેક બચ્ચને ખુલાસો કરતા કહ્યું હતું આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં માણસ ભીડને જોઈને અચાનક પરેશાન થઈ જાય છે કેટલીક વાર ગુસ્સો પણ આવી જાય છે માને એ બિલકુલ પસંદ નથી જેમને અચાનક કોઈ ધક્કો મારે અથવા ટચ કરે તેના સિવાય કેમેરાના ફ્લેશથી એમને વાંધો આવે છે.
આજ કારણ છે જ્યાને ભીડ વાળી જગ્યાઓ પર બહુ ગુસ્સો આવે છે બીજી વાત એવી પણ છેકે જ્યા બચ્ચન ઘણીવાર ભીડ વાળી પાર્ટીઓમાં જોવા મળે છે જ્યાં લાઉડ મ્યુઝિક પણ વાગતું હોય છે પરતું ત્યાં એમની બીમારીમાં કોઈ ફર્ક નથી પડતો અને ગુસ્સો પણ નથી આવતો તો મિત્રો આના પર તમારે શું કહેવું છે.