Cli

રાજસ્થાનમાં ભયાનક આંધી તોફાનનું તાંડવ!

Uncategorized

એક તરફ આપણે બધા જ અમાસાની રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ કુદરત દેશના અનેક રાજ્યોમાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહી છે ત્યારે ફરી દેશભરથી એવી તસ્વીરો સામે આવી છે જે ભયાનક અને ચિંતાજનક છે. રાજસ્થાનમાં ફરી એકવાર દૂરની ડમરીઓ ઉડી રેતીના એ ભયાનક આંધીમાં અનેક શહેરો એવા હતા કે અંધારપટ થઈ ગયું ત્યાં ચૂથી લઈને ઝૂઝુનું અને શિખર જેવા જિલ્લાઓમાં અચાનક આવેલી રેતીના ભયાનક વાવાજોડાએ દિવસને રાતમાં ફેરવી દીધું. ચુરૂમાં તો થોડા સમય માટે એવી સ્થિતિ બની ગઈ

કે સૂર્ય અસ્ત થઈ ગયો હોય અને કોઈને કંઈ જ ન દેખાય. ધૂળના ગોટે ગુટ ઉડવા લાગ્યા આકાશમાં એ આંધી જે છવાઈ ગઈ હતી જનજીવન ત્યાં થંભી ગયું હતું. આની પહેલા પણ એ વિસ્તારમાં એ સ્થિતિ થઈ હતી કે જ્યારે આંધી આવી હતી અને રેતી જે રીતના ઉડી અને શહેરોમાં આવી હતી એ બધા જ શહેરોમાં અંધારપટ થઈ ગયું. જ્યારે ઉત્તર પ્રદેશના બુંદાયુમાં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં ભારે વરસાદ અને વાવાજોડું આવ્યું વાવાજોડાના કારણે અનેક દુર્ઘટનાઓ બની આ દરમિયાન એક વિશાળ વૃક્ષ પડવાના કારણે એક યુવકનું મૃત્યુ પણ થઈ ગયું દેશની રાજધાની દિલ્હીની પણ કંઈક આ જ સ્થિતિ હતી દિલ્હીમાં પણ કુદરતી તોફાને એવી તહેસ નહેજ

અને એવી બરબાદી મચાવી કે ત્યાં વાવાજોડાની તબાહીએ અનેક છાપરા ઉડાડી દીધા અને એક વસ્તુ ધરાશાહી કરી દીધી કલાકમાં 92 કિમીટર સુધીની ઝડપે પવન ફૂકાયા અને ભારે પવન ફૂકાવાના કારણે જનજીવન જે છે એ ત્યાં થંભી ગયું દિલ્હીની જે ફ્લાઈટ જેટલી પણ હતી એ બધી ડાયવર્ટ કરી દેવામાં આવી આ બધાની વચ્ચે ચોમાસુ એ જે ગતિથી આગળ વધી રહ્યું છે. બિહાર, ઝારખંડ, ઓરસામાં ચોમાસુ પહોંચી ગયું છે જો કે દક્ષિણ ભારતમાંથી આગળ વધ્યા બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ નજીક તેની ગતિ ધીમી પડી ગઈ છે. ચોમાસુ થોડું નબડું પડી ગયું છે. ઉત્તર પૂર્વ દિશામાં તે ઉત્તર પ્રદેશ છત્તીસગઢની શરત સુધી પહોંચ્યું છે માત્ર 12 દિવસની અંદર 19 રાજ્યો ચોમાસાએ કવર કરી દીધા છે. 15 જૂનની સેટેલાઈટ મેપ જોઈએ એટલે ગઈકાલે જે સેટેલાઈટ મેપ આવ્યો હતો જે વેધર અને ચોમાસુ ક્યાં પહોંચ્યું એ દેખાડે છે તો એ ચિંતાજનક છે કારણ કે દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાના વાદળો જે છે

એ ગાયબ થઈ ગયા છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ચોમાસુ એ ગુજરાત સુધી પહોંચી જતું હોય છે પણ હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ચોમાસાની એન્ટ્રી પણ નથી થઈ. પ્રશ્ન એ થાય છે કે આખરે ચોમાસું નબડું કેમ પડ્યું? જેટલા પણ વિશ્લેષકો છે જે આ વિષય પર વધારે માહિતી આપતા હોય છે એ બધાનું એવું કહેવું છે કે સમુદ્રમાં ભેજની કોઈ અછત નથી. અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ ઉપલબ્ધ છે પરંતુ સમસ્યા ત્યાં આવે છે કે ઉપલા વાતાવરણમાં વહેતા પવનો જે છે જે આપણે કહેતા હોઈએ છીએ મિંડીમાં બતાવતા પણ હોઈએ છીએ કે 600 700 અને 800 એચપી લેવલે વાદળો ક્યાં છે એટલે જમીનથી વાદળો કેટલા દૂર છે

એ પવનો અને એ ગતિના કારણે અત્યારે ચોમાસાના વાદળો એ ફંટાઈ ગયા છે અને એ દેખાઈ નથી રહ્યા આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અનેક જિલ્લાઓમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની અને વાવા જોડાની જે આગાહી છે એ કરી દેવામાં આવી છે હવે કુદરતનો અત્યારનો મિજાજ જોતા આ હવામાનનો જ વિષય નહી પરંતુ એક સંકેત પણ છે કે કુદરત આગળ આપણે બધા જ કઈ જ ન કરી શકીએ અને અત્યારની જે સ્થિતિ છે એટલે એક બાજુ જેને વરસાદ ઓછો જોઈએ છે ત્યાં વાવા જોડાને વરસાદને બધું જ છે બીજી બાજુ ગુજરાત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં હજી ચોમાસું પહોંચ્યું પણ નથી તો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *