Cli

દોસ્તીમાં જીવ આપવાની વાતો તો બહુ થાય પણ આ મિત્રોએ તો..

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના [સંગીત] કૃષ્ણ અને સુદામા જય વીરુ શહીદ દોશીની [સંગીત] તમે અનેક વાતો સાંભળી હશે ફિલ્મોમાં જોઈ હશે પણ આજના આ આધુનિક અને વ્યસ્ત સમયમાં મિત્રતાના મૂલ્યો જાંખા પડવા લાગ્યા છે તેવામાં વડોદરાથી એક એવો બનાવ સામે આવ્યો જેમાં દોસ્તીનો અનોખો પ્રેમ છે આઘાત છે વિરહ છે આ કહાણી તમારા અંતરાત્માને જગોડી મુકશે તમને રડાવશે કદાચ તમારા જીવનમાં [સંગીત] પણ કોઈ નજીકનો મિત્ર હશે તો તેની યાદ પણ આપને ચોક્કસ કરાવશે વાત છે વડોદરાના માણેજા વિસ્તારની

જ્યાં બિહારમાં પોતાના ના એક મિત્રએ [સંગીત] જીવન ટૂંકાવી દેતા વડોદરામાં રહેતા તેના બે મિત્રોએ એક બાદ એક અનંતની વાટ પકડી. પહેલા રવિશંકર નામના મિત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકામ્યું જેના વિરહમાં વિકાસ નામના મિત્રએ પણ બીજા જ દિવસે ગળો ફાંસો ખાઈને મોતની વહાલું કર્યું આવું તેમણે નહોતું કરવું જોઈતું પરંતુ દોસ્ત વિના તે રહી ન શક્યા આઘાત સહન ન કરી શક્યા. સામાન્ય રીતે ઘણા લોકો એકબીજા માટે જીવ આપી દેવાની વાતો કરતા હોય છે પ્રેમી પોતાની પ્રેમિકા માટે જીવ આપી દેવાની વાતો કરે [સંગીત] મિત્ર પોતાના બીજા મિત્ર માટે આવી વાતો કરે પરંતુ એવા કિસ્સા પણ તમે સાંભળ્યા હશે કે સાથે મરવાની વાતો કરનારા પણ છેલ્લી [સંગીત] ઘડીએ ફસકી જતા હોય છે કારણ કે મોતનો ડર સૌને લાગે પણ આ બે મિત્રોની વાત જ કંઈક અલગ હતી

બંને બાળપણના મિત્રો ન હતા પણ લાગણી ખૂબ જ ઘાઢ હતી રવિશંકર નામનો યુવક જણે જેણે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું તે મૂળ બિહારનો હતો જ્યારે તેના વિરામાં મોતને વહાલું કરનાર વિકાસ મૂળ ઉત્તર પ્રદેશનો હતો. બંને મિત્રો માણેજાના શ્રીનગર વિસ્તારમાં એક રૂમ ભાળી રાખીને રહેતા હતા. અહીં તેવો [સંગીત] મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરતા બંને યુવાનો ખૂબ સામાન્ય જીવન જીવતા હતા રોજ સાથે રસોઈ [સંગીત] બનાવતા અને સાથે જમતા અને સાથે હરતા પણ પોતાની દરેક અંગત વાતો પણ એકબીજાને શેર કરતા એક દિવસ બિહારના રવિશંકરને સમાચાર મળ્યા કે વતન બિહારમાં તેના એક ખાસ મિત્રને મોતને ભેટ્યો છે બિહારમાં તેણે મોતને વહાલું કર્યું છે આ વાત સાંભળીને વડોદરામાં સાથે રહેતો રવિશંકર ભાગી પડ્યો મિત્રના વિરહમાં પાગલ બનેલા રવિશંકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૃત મિત્રના પાર્થિવ દેહનો ફોટો મૂકીને કાળજુ કંપાવી દેનારું સ્ટેટસ મૂક્યું જેમાં તેણે લખ્યું કે મેં તેરે પાસ જલ્દ આ રહા હું. આ સ્ટેટસ મૂક્યા બાદ 11 જૂનના રોજ તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક [સંગીત] માલગાડી સામે કુદીને પોતાનું જીવન મુકાવ્યું.

જે બાદ રેલવે પોલીસે તેનો વૃદ્ધે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસડ્યો. હજુ તો રવિશંકરના મોતના આઘાતમાંથી તેનો પરિવાર બહાર આવે અને તેનો વૃદ્ધે વતન લઈ જવાની તૈયારી થાય તે પહેલા જ દોસ્તીના વિરહનો બીજો કરુણ અનંધ્યાય લગાયો. રવિશંકરની સાથે રૂમમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો તેનો ગાઢ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ આઘાતમાં સરી પડ્યો. રવિશંકરના મોતના સમાચાર સાંભળતા તે ભાગી પડ્યો. મિત્ર વિના તેના ગળામાંથી કોળીઓ પણ નહતો ઉતરતો. રવિશંકરના આવા અચાનક મોતના આઘાતને સહન ન કરી શક્યો જે મિત્ર સાથે રહીને તે ખુશીની જિંદગી જીવતો હતો તે મિત્ર હવે રહ્યો ન હતો એટલે તેની દરેક વાત તેને યાદ આવી રહી હતી. જેને યાદ કરતાં કરતાં તે રડી રહ્યો આખરે તેણે પણ મિત્ર ગુમાવ્યાના વિરહમાં મોતને વહાલું કર્યું. તેણે પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મકાન માલિકનું કહેવું છે કે બંને મિત્રો લાંબા સમયથી ત્યાં રહેતા હતા અને ખૂબ જ હળી મળીને રહેતા હતા પરંતુ સાથી મિત્રના જવાથી વિકાસ તણાવમાં આવી ગયો હતો. એક જ રૂમમાં સાથે રહેતા બે મિત્રોના મોતની ખબર [સંગીત] જેવી ફેલાઈ કે સમગ્ર વિસ્તાર અવાક રહી ગયો.

લોકોના ટોળા ઘર પાસે એકઠા થઈ ગયા. લોકો પણ વિચાર કરી રહ્યા હતા કે આ શું [સંગીત] થઈ ગયું જો કે હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં રવિશંકરના જીવન ટૂંકાવવા પાછળનું હેતુ સોશિયલ મીડિયા સ્ટેટસથી સ્પષ્ટ છે પરંતુ વિકાસના જીવન ટૂંકાવવા પાછળ ફક્ત મિત્રનો વિરહ છે કે બીજું કોઈ કારણ? તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ બે મિત્રોની આ કહાણી હાલ તો ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. પરંતુ મોતના કારણને લઈ હજુ કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી મહત્વનું છે કે મિત્રતા એ જીવનનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ છે જે લોહીના સંબંધ કરતા પણ વધુ મજબૂત કહેવાય વિશ્વાસ વફાદારી અને ત્યાગ [સંગીત] તેના મૂલ્યો છે મિત્ર એટલે જેની સાથે તમે બધું શેર કરી શકો દુઃખમાં જેના ખભે માથું મૂકીને રડી શકો અને સુખમાં સાથે ખેલખિલાટ હસી શકો. સારા અને ખરાબ બંને સમયમાં એકબીજા સાથે ઊભા રહે તે જ સાચા [સંગીત] મિત્ર કહેવાય પરંતુ જીવનને અલવિદા કહેવું તે કોઈ પણ મુશ્કેલીનો અંતિમ વિકલ્પ નથી તેથી કોઈએ પણ આવી બાબતોથી દુષ્પ્રેરણા ન લેવી જોઈએ આવી દુષ્પ્રેણા લેવાના બદલે મિત્રની યાદમાં કોઈ સામાજિક સેવા કાર્યો કરતા રહેવા [સંગીત] જોઈએ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *