Cli

ભરૂચમાં જામા મસ્જિદ કે જૈન મંદિર? જાણો સંપૂર્ણ સત્ય

Uncategorized

દેશમાં આવેલી કેટલીક મસ્જિદોની જગ્યાએ મંદિર હોવાના દાવા કરવામાં આવેલા છે વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદો હોય મથુરાની શાહી ઈદગાહ હોય કે પછી સંભલ મસ્જિદ હોય હજુ ત્યાં મંદિર હોવાના વિવાદો ચાલી રહ્યા છે. આવી જ એક મસ્જિદ ગુજરાતમાં પણ આવેલી છે ભરૂચમાં આવેલી જામા મસ્જિદ પણ એક સમયે જૈન મંદિર હતું તેવો દાવો છેલ્લા ઘણા સમયથી કરે રહ્યો છે. ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે 8 જૂને નવી હલચલ જોવા મળી હતી. પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પરિસરમાં પહોંચી આ ટીમે સ્થળ પર કેટલાક વાંધાજનક ગણાતા બાંધકામોની તપાસ હાથ ધરી કાર્યવાહી દરમિયાન મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજુખાનાને તોડી પાડવામાં આવ્યું તેના એક દિવસ પહેલા મસ્જિદના પાછળના ભાગે પાટીયું મારી તાળું લટકાવીને પ્રવેશ બંધ કરી દેવાયેલું છે

સમગ્ર કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો હતો. હકીકતમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને આખો વિવાદ છેડાયો છે ભરૂચ શહેરના મધ્યભાગમાં આવેલી આ જામા મસ્જિદ છે આ મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે જેમાં લોકો વર્ષોથી નમાજ અદા કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવા દાવા કરવામાં આવ્યા છે જેના કારણે મસ્જિદના અસ્તિત્વ સામે જ સવાલ ઉઠવા લાગ્યા છે આ સ્થળ મૂળરૂપે સમળી વિહાર જૈન મંદિર હોવાનો દાવો આ બધા વિવાદોની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વિડીયો થોડા મહિના પહેલાનો જૂનું હોવાનું કહેવા રહ્યું છે વાયરલ વિડીયોડિયોમાં દાવો કરવામાં આવી રહ્યું છે કે મસ્જિદમાંથી જૈન તીર્થંકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે આ વિડીયો વાયરલ ફરીથી થયા બાદ આ મુદ્દો ફરી ગરમાયેલો છે જૈનમુનિ રાજસુંદર વિજયજી મહારાજે દાવો કર્યો કે વિવાદિત સ્થળ સમળી વિહાર મંદિર છે તેમણે સ્થળ પર થયેલા નવા બાંધકામને ખોટું ગણાવી અને પુરાતત્વ [સંગીત] વિભાગે અગાઉ ઉપેક્ષા કરી હોવાનો આક્ષેપ કર્યો તેમણે ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે શુદ્ધિકરણની માંગ કરી છે. ભારતીય સંસ્કૃતિનું જબરજસ્તા ધરોહર છે અને અમારું એટલું જ સૂચને એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે એક આટલું સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય જે 700 800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે

ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ અને પુરાતત્વ ખાતું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે બરાબર એ સ્થાનની જાળવણી થાય એટલી જ અમારી ચાહના છે એટલી જ અમારી ભાવના છે નિયમ પ્રમાણે ચારે બાજુનું શુદ્ધિકરણ એના નિયમમાં ઇનશોર્ટ જે જે આવે એનું અક્ષરસહ પાલન થાય એવી અમારી ભાવના છે સંત મહંતો અને કેટલાક આધારભૂત સ્ત્રોત પ્રમાણે આ જામા મસ્જિદનું મૂળ સ્વરૂપે જૈન મંદિર હતું તે ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ પુરાવાઓ પર આધારિત છે આ વિષય ધાર્મિક વિવાદોનો ભાગ છે જેમાં હિન્દુ અને જૈન સમુદાયો તરફથી દાવા કરવામાં આવે છે કે મસ્જિદનું બાદકામ પ્રાચીન જૈન અથવા હિન્દુ મંદિરના અવશેષોમાંથી કરવામાં આવ્યું હતું. હાલમાં આ સ્થળ પુરાતત્વ વિભાગ હેઠળની ઐતિહાસિક ધરોહણ છે જેની જાળવણીનું કામ પુરાતત્વ વિભાગનું છે પરંતુ તેની યોગ્ય રીતે જાણવણી થતી ન હોવાનો સંત સમુદાયનો આક્ષેપ છે આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળી નીતિઓનો ભંગ થયો નિયમોનો ત્યાં ભંગ થયો છે પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતા તા પણ એનું કન્ટીન્યુટી ચાલુ રહી એ [સંગીત] ઉદ્દેશથી અમારે બે દિવસ પહેલા પણ કલેક્ટર શ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું વિસ્તારથી વાત થઈ ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નતા થયા જે આજે કઈક અંશે એની શરૂઆત થઈ [સંગીત] છે અને એ શરૂઆત ક્યાંકને ક્યાંક રાષ્ટ્રીય દ્રોહની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંકને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે પ્રોટે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે. ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલું છે શહેર છે જેનો ઇતિહાસ સિંધુ ઘાટી સભ્યતા સુધી જોડાયેલો છે. જૈન ધર્મ અનુસાર ભરૂચમાં પ્રાચીન જૈન તીર્થો અને વિહારો હતા. સમળી વિહાર પણ એક પ્રાચીન જૈન મંદિર હતું જેનું નિર્માણ રાજકુમારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિહારને રાજા સંપૃતિ અને કુમારપાલ જેવા રાજાઓએ પુનઃનિર્માણ કરાવ્યું તેવામાં આ વિવાદિત સ્થળનો ઇતિહાસ શું રહ્યું છે

તે સાંભળો ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસુતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું ઘાયલ થઈ ગઈ અને ઘાયલ થયા પછી સહજ જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા અને એ વખતે તે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું સાથે સાથે સમણીને પણ સંતોના દર્શન થયા જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળ્યું અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવકતા નમો અરિયંતાણ બોલ્યું યાદ આવ્યું ત્યાં આ મેં સાંભળ્યું છે સાંભળ્યું છે એમ કરતા એને પુરસ્પનું જાતિસ્મરણ જ્ઞાન થયું અને અને પછી ખબર પડી અહયા ભરૂચની પાસે અહીયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રણ સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું પણ એક સમળી હોવા છતા આવા ભગવાનની કૃપાથી ભગવાનના પ્રભાવે જો હું રાજકુમારી બની છું તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે આમાંનું સમડી વિહાર શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. આટલો ભવ્ય ઇતિહાસ ધરાવતું જૈન મંદિર આખરે કેવી રીતે મસ્જિદમાં ફેરવાયું હતો તેનો ઇતિહાસ 14મી સદી સાથે સંકળાયેલો છે. 14મી સદીની શરૂઆતના મુસ્લિમ શાસકો દ્વારા આ જૈન મંદિરને તોડીને અથવા તેના અવશેષોનો ઉપયોગ કરીને જામા મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો દાવો છે. હવે તમે કહેશો કે આ ફક્ત હિન્દુઓનો જ મત હોઈ શકે પરંતુ જે વાસ્તવિકતા અમે તમને બતાવવા જઈ રહ્યા છે તે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે મસ્જિદની જગ્યાએ મંદિર જ હતું.

ઇસ્લામિક ઇન્ડિયન હેરીિટેજ નામની એક વેબસાઇટ પર જશો તો ત્યાં તમને ભરૂતની જામા મસ્જિદનો ઇતિહાસ જોવા મળશે જેમાં સ્પષ્ટ લખેલું છે કે આ મસ્જિદ 14મી સદીમાં બનાવવામાં આવી હતી આ મસ્જિદ બનાવવા માટે જૈન મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ એક ઇસ્લામિક વેબસાઈટ છે અને તેના ઉપર જ સ્પષ્ટ લખેલું છે કે મંદિરના અવશેષોમાંથી મસ્જિદ [સંગીત] બનાવાઈ હતી તેના ઉપરથી તો એ સ્પષ્ટ છે કે અહીં જૈન મંદિર જ હતું કેટલાક પુરાતત્વવિધો પણ એવો દાવો કરી ચૂક્યા છે કે મસ્જિદમાં જૈન મંદિરના પથ્થરો સ્તંભો અને અન્ય તત્વોનો ઉપયોગ થયેલો છે. લગભગ 500 વર્ષ પહેલા આ વિહાર ઉપર હુમલો થયો હતો અને તેની મૂર્તિઓને શ્રીમાળી વસ્તીમાં સાત અલગ અલગ મંદિરોમાં ખસડવામાં આવી હતી. આ બિલ્ડીંગનું બાંધકામ એ દાવાને મજબૂત કરે છે કે અહી જૈન મંદિર હતું જો કે તમામ દાવા સંપૂર્ણપણે સ્વીકારાયેલા નથી.

કેટલાક ઇતિહાસકારો તેને રીયુઝ ઓફ મટીરિયલ્સ તરીકે જુએ છે એટલે કે બિલ્ડીંગના મટીરિયલનો ફરીથી ઉપયોગ જે બાબત મધ્યકાલીન યુગમાં સામાન્ય હતી. પરંતુ મંદિરના બાંધકામનો રીયુઝ પણ ત્યારે થયું હોઈ શકે જ્યારે મંદિર તોડવામાં આવ્યું હોય. અહીં જૈન મંદિર હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે જેના કેટલાક જૂના વિડીયો વાયરલ થતા જ હવે વિવાદ ઉભો થયો છે આ વીડિયોમાં પ્રાચીન મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો છે પરંતુ મુસ્લિમોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. તેવામાં હવે આખો વિવાદ ક્યાં જઈને અટકશે અને ક્યારે તેનો ઉકેલ આવશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. પ્રાઈમ લાઈનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *