200 કરોડની ઠગાઈ કરનાર જેકલીન ફર્નાડિસના બોયફ્રેન્ડ સુકેશ ચન્દ્રશેખર રોજ ઇડી સામે એવા એવા ખુલાસા કરી રહ્યા છેકે જેના સાંભળીને દરેક અધિકારી હેરાન છે ભારતમાં અત્યાર સુધી કોઈ ગુને!ગાર એટલો હોશિયાર નથી જેટલો કે જેકલીનનો બોયફ્રેન્ડ સુકેશ ચન્દ્રશેખર હોય પહેલા તેણે ઇડી સામે કબુલ્યું કે તેને નોરા ફતેહી અને જેકલીનને કરોડોના ગિફ્ટ આપ્યા.
તેના સિવાય કાલે તેણે જણાવ્યું કે શુશાંતસિંહ રાજપૂતના પાવડર કેસમાં ફસાયેલ શ્રદ્ધા કપૂર ની મદદ કરી હતી ત્યાર બાદ તેણે શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રા ને ખરાબ વિડિઓ કેસથી બચાવ્યો હવે સુકેશે જણાવ્યું કે ગયા વેર્ષે તે તિહાર જેલમાં બંદ હતો ત્યારે તેને મળવા બોલીવુડની 12 એક્ટર આવી હતી.
હેરાન કરે તેવી એછે કે એક્ટર મળવા આવી તે કોઈને ખબર પણ ન પડી સુકેશે જેલના અધિકારીઓને પૈસાની જાળમાં ફસાવ્યા હતા તે દર મહિને તિહાર જેલના અધિકારીઓને 1 કરોડ રૂપિયા આપતો હતો જેલમાં તેને બધી વીઆઈપી સુવિધાઓ મળતી હતી જેલમાં રહેતા જ તેણે 200 કરોડની ઠગાઈ કરી હતી.
હવે જયારે સુકેશ ઇડીના હાથે લાગ્યો ત્યારે તે ધીરે ધીરે બધી સચ્ચાઈ બતાવવા લાગ્યો ન્યુઝ એઈટિંગ મુજબ તિહાર જેલમાં સુકેશે કેટલીયે વાર પાર્ટી કરી તે પાર્ટીમાં તેણે બૉલીવુડ એક્ટરોને બોલાવી હતી રિપોર્ટ મુજબ જેકલીન અને નોરા સિવાય દસ બીજી એક્ટર સુકેશને મળવા તિહાર જેલ પહોંચી હતી અત્યારે ઇડીએ એ એક્ટરના નામનો ખુલાસો નથી કર્યો.