Cli

રાજકોટ ચેલેન્જ પૂરી કરવા બાબાએ એવું કર્યું જે ઇતિહાસમાં ક્યારેય થયું નથી?

Uncategorized

ગુજરાતમાં હાલમાં એક જ ઇનામની ચર્ચા છે અને તે છે બાબા ભાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી તમામ વિવાદો વિરોધો અને કરોડો રૂપિયાના ઇનામની ચેલેન્જો વચ્ચે આખરે બાબા ભાગેશ્વર રાજકોટ આવી પહોંચ્યા છે અને કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ રાજકોટની ધરતી પર પગ મુકતાની સાથે જ બાબાએ પોતાના વિરોધીઓને સરણસરણતા સવાલોના જવાબ આપ્યા છે

અને તે બધું કરીને દેખાડ્યું છે જે તેઓ ઈચ્છતા હતા મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા શું તમ તમે સનાતન ધર્મમાં માનો છો હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરી મિત્રો આખો વિવાદ ત્યારે વકર્યો જ્યારે અમદાવાદના જાણીતા પિયુષ જાદુગરે બાબા ભાગેશ્વરને ખુલ્લેઆમ ઢોગી ગણાવીને એક ચેલેન્જ આપી દીધી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટરો જાહેર કરીને જાહેરાત કરી હતી કે જો બાબા ભાગેશ્વરે ખરેખર સાચા ચમત્કારી હોય તો તેઓ અડધો કલાક સુધી સળગતા ગેસના ચુલ્લા પર બેસીને બતાવે અથવા તો લાલચોળે ગરમ સળીયો હાથમાં પકડી રાખે જો આ ચમત્કાર દરમિયાન તેમના કપડા ન બળે અને ચામડીને કોઈ નુકસાન ન થાય તો અમે તેમને રોકડા એક કરોડ રૂપિયાનું ઇનામ આપી દઈશું.

આ ચેલેન્જ જે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી અને બાબાના સમર્થકો તેમ જ વિરોધીઓ સામસામે આવી ગયા હતા પણ વિરોધીઓ ગમે તેટલા મંચુબા ઘડે બાબા બાગેશ્વરના સમર્થકોનો ઉત્સાહ ઓછો ન થયો. કરણી સેના અને અન્ય હિન્દુ સંગઠનો બાબાની ઢાલ બનીને મેદાને આવી ગયા અને આખરે બાબા બાગેશ્વર રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટ આવતાની સાથે જ મીડિયાએ તેમને વિરોધીઓની આ ગરમ સળીઓ અને એક કરોડની ચેલેન્જ વિશે સવાલ પૂછ્યો ત્યારે બાબા બાગેશ્વરે હસીને

જે જવાબ આપ્યો તેણે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી. સીતા માતા કરતાં પણ મોટી પરીક્ષા મિત્રો બાબાએ ભાવુક અને આકરા અંદાજમાં કહ્યું કે આજના જમાનામાં સનાતન ધર્મનો પ્રચાર કરવાની એટલી બધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે કે કદાચ ત્રેતાયુગમાં માતા સીતાએ આપેલી અગ્નિ પરીક્ષા કરતાં પણ મોટી છે. તેમણે રેશનાલિસ્ટોને આડે હાથ લેતા સવાલ કર્યો કે જે લોકો આ દેશને ગજવાય હિન્દ બનાવવાની વાતો કરે છે

જેઓ લવ જિહાદ કરીને આપણી દીકરીને ફસાવે છે તેમની સામે આ રેશનલિસ્ટ કે વિરોધીઓ કેમ કોઈ સેલેજ નથી આપતા તેમની સામે કેમ મેદાનમાં નથી આવતા બાબાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે જ્યારે અમે કાયદેસર રીતે શાંતિપૂર્વક હિન્દુ રાષ્ટ્રની અને સનાતન ધર્મની વાત કરીએ છીએ ત્યારે જ કેટલાક ચોક્કસ તત્વોને તકલીફ કેમ થાય છે અને તેઓ અમારા પર આક્ષેપો કરવા માટે સક્રિય કેમ થઈ જાય બાબાએ સાફ કહી દીધું કે તેઓ આવા કોઈ ડર કે ધમકીઓથી પીછે હટ કરવાના નથી રાજકોટમાં અત્યારે કથાનો માહોલ જામ્યો છે ને લાખો ભક્તો ઉમટી પડ્યા છે એક તરફ વિરોધીઓ ગેસના ચુલ્લા અને ગરમ સળિયાની વાતો કરે છે તો બીજી તરફ બાબાના સમર્થકો કહી રહ્યા છે કે શ્રદ્ધાની સામે કોઈ તર્ક કામ નથી આવતો હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વિવધ કયું નવું વળાંક લે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમાં શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *