આપણું ચોમાસુ હવે ધીરે ધીરે ગોવા તરફ આગળ વધી રહ્યું છે. કર્ણાટકથી ધીરે ધીરે આગળ વધી ગોવા પછી મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં પ્રવેશ કરશે પણ એ બધાની વચ્ચે પ્રીમોન્સુન એક્ટિવિટી અને અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ સાથે વાવાઝોડું પણ આવવાનું છે. હવે ચોમાસુ જો ગુજરાતમાં 15 જૂને બેસી જાય છે. તો પછી આગામી ચોમાસું કેવું રહેવાનું છે એની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે.
અલગ અલગ સિસ્ટમો પણ એવી છે જે બનવાની છે અને એ અત્યારે જે સિસ્ટમો બનશે એ સિસ્ટમો ધીરે ધીરે ચોમાસાને પુશ આપશે એટલે કે ચોમાસાને ધીરે ધીરે ધકેલશે આગળ અને એના કારણે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. અંબાલાલ કાકાની આગાહી જે છે એ પ્રમાણે ચોમાસુ એના નિર્ધારિત સમય પ્રમાણે આવી જશે અલગ અલગ સિસ્ટમો જે બનતી રહેશે એની અસરો ચોક્કસ થવાની છે અત્યારે પણ આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે
મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ છે અને આપણે જે કહેતા હતા કે કેરળની આસપાસ જે સિસ્ટમ બનવાની છે દરિયાકાંઠાની એકદમ નજીક બનેલી એ સિસ્ટમો છે એટલે એની અસર આપણને સીધી રીતના નહીં થાય પણ જ્યારે ટ્રફ ધીરે ધીરે આગળ ખેંચાઈને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે તો એની અસર ચોક્કસ થવાની છે. ગોવા સુધી ચોમાસું પહોંચ્યું છે ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે? ખેડૂતોના બહુ બધા પ્રશ્ન હોય કે આ વખતનું ચોમાસું કેવું રહેશે કારણ કે સુપરલનીનોની અસર પણ છે ઘણી બધી વાર ખેડૂતોને ટેન્શન હોય કે અત્યારે ખૂબ ભારે વરસાદ પડી રહ્યું છે ચોમાસામાં કેવો વરસાદ પડશે તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ શું આગાહી કરી રહ્યા છે? ચોમાસું આ વર્ષનું કેવું રહેવાનું છે? કયા મહિનામાં વધારે વરસાદ પડવાનો છે તે સાંભળો. ગરમી વધશે આઠમી જૂને દરિયામાં પવનનો બદલા છે
દક્ષિણ પશ્ચિમમાં પવન થવાની શક્યતા રહે છે આરબ કન્ટ્રીમાંથી ગરમ પવનો આવવાની શક્યતા રહે છે એટલે ગરમી વધ છે હમણાં ચોમાસા પૂર્વે લગભગ લગભગ મહીસાગરના ભાગોમાં મહત્તમ [નસકોરા બોલાવે છે] તાપમાન 43 ગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે છે અને લગભગ અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી રહેશે અમદાવાદમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ રહેવાની શક્યતા રહે ઉપરાંત
ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં વગરે પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ મોટું તામાન જવાની શક્યતા રહે ક્યાંક ત્યાનાથી ઓછું પણ થઈ શકે મહીસાગરના ભાગોમાં ગરમી રહે તેમજ પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે એટલે હવે ગરમી ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે લગભગ ગુજરાતના ભાગોમાં ચોમાસું 20મી જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે પરંતુ તે પૂર્વે 16મી જૂન સુધીમાં મૃક્ષિ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે જો કે સારો વરસાદ 20મી જૂન થી 28 જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે વરસાદ તારીખ 7મી જૂન સુધીમાં વચ્ચે વચ્ચે બ્લેક ને પછી પાછો પુનસાતમી જુલાઈ સુધી પડવાની શક્યતા રહેશે