Cli

PM મોદીના પત્ની જશોદાબેન આજે કેવું જીવન જીવે છે? જાણીને આંખમાં આંસુ આવી જશે

Uncategorized

એક મીટિંગમાં પીએમ મોદી બેઠા હતા અને હજારો લોકોની સામે તેમની પત્ની આવી પહોંચી પછી જુઓ શું થયું મિત્રો જે માણસ દુનિયાભરના બાળકોને આટલો પ્રેમ કરે છે જે માણસ દેશના ખૂણે ખૂણામાં ને વિદેશમાં ફરે છે શું ક્યારે તેમને પોતાના પરિવારની કે પોતાની પત્નીની યાદ નહીં આવતી હોય આખરે જશોદાબેનનો ગુનો શું હતો? લગ્ન થવા છતાં પણ કેમ તેઓ છેલ્લા 58 વર્ષથી વનવાસ જેવું એકલવાયુ જીવન જીવી રહ્યા છે

તેમના રામ દેશના વડાપ્રધાન છે તો પછી તેઓ કેમ એકલા સીતા બનીને દિવસો વિતાવી રહ્યા છે. મિત્રો આપણે ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા મોટા સેલિબ્રિટીસ કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અંબાણીના પારિવારિક ફંક્શનમાં જતા જોઈએ છીએ. પરંતુ પીએમ મોદી ક્યારે પોતાના સગા ભાઈઓ કે પરિવારના કોઈપણ પ્રસંગમાં જોવા મળતા નથી.

તેમના ચાર ભાઈઓ છે સોમાભાઈ અમૃતભાઈ પ્રહ્લાદભાઈ મોદી પંકજ મોદી ભાઈ દેશનો વડાપ્રધાન હોવા છતા આ તમામ લોકો આજે પણ એકદમ સાદુ જીવન જીવે છે અને રાજનીતિથી બિલકુલ દૂર રહે છે. જો કે માતા હીરાબેને જીવી તથા ત્યાં સુધી પીએમ મોદી તેમને મળવા ચોક્કસ જતા હતા પરંતુ બાકીના પરિવાર સાથે તેમને હંમેશા એક અંતર જાળવી રાખ્યું છે. વાર્તા શરૂ થાય છે વર્ષ 1968 માં જ્યારે નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન થયા. પીએમ મોદીના મોટાભાઈના જણાવ્યા અનુસાર આ લગ્ન નરેન્દ્ર મોદીની મરજી વિરુદ્ધ પરિવારના દબાણમાં થયા હતા.

લગ્નના થોડા સમય બાદ જ માત્ર 18 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ જશોદાબેનને કહ્યું હતું કે હું દેશસેવા કરવા જઈ રહ્યો છું અને તેઓ હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા ગયા. ત્યારથી લઈને આજ સુધી નરેન્દ્ર મોદીએ ક્યારે પાછા વળીને જશોદાબેન તરફ જોયું નથી કે નથી તેમની મુલાકાત લીધી પતિ ચોડીને ચાલ્યા ગયા પછી જશોદાબેન પોતાના ભાઈના ઘરે આવી ગયા તેમણે હિંમત ન હારી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની એક સરકારી શાળામાં 40 વર્ષ સુધી શિક્ષિકા તરીકે નોકરી કરી અને પોતાનું જીવન વિતાવ્યું પણ આશ્ચર્યની વાત એ છે કે આટલી ઉપેક્ષા અને આટલા વર્ષોના અંતર છતા

જશોદાબેન આજે પણ અઠવાડિયામાં ચાર દિવસે નરેદ મોદીના સારા સ્વસ્થ અને લાંબી ઉંમર માટે ઉપવાસ રાખે છે. વર્ષ 2014 માં જ્યારે પીએમ મોદીએ ચૂંટણીના ફોર્મમાં પહેલીવાર સ્વીકાર્યું હતું કે તેઓ પરણિત છે અને પત્ની તરીકે જશોદાબેનનું નામ લખ્યું ત્યારે જશોદાબેનની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. આજે જશોદાબેને સરકારી પ્રોટોકોલ મુજબ ચાર થી પાંચ પોલીસ જવાનોની કડક સુરક્ષા મળેલી છે પરંતુ તેમનું જીવન એટલું સાદું છે કે તેઓ આજે પણ શાકભાજી લેવા કે બહાર જવા માટે કોઈ મોંઘી ગાડી નહીં પણ સામાન્ય ઓટો રીિક્ષામાં આજે જાય છે.

જશોદાબેને જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે તેઓો અત્યંત ભાવુક થઈને એક જ વાત કહે છે કે જો મારા પતિ મને લેવા આવશે તો હું તેમની સાથે જવા માટે તૈયાર છું પણ શરત એક છે કે તેઓ મને લેવા આવે તો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આકી દુનિયા ફરી લીધી પણ 58 વર્ષથી રાહ જોઈને બેઠેલી પત્નીને આંગણે જવા માટે તેમના પગ ક્યારેય વળ્યા નથી દેશની સેવા માટે પત્નીનો ત્યાગ કરવો એ સાસો ન્યાય છે કે અન્યાય એ નિર્ણય અમે તમારા પર છોડીએ છીએ મિત્રો જશોદાબેના ત્યાગ અને પ્રતીક્ષા વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણતા થાય ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *