12 જૂનનો એ દિવસ કદાચ કોઈ લોકો નહીં ભૂલી શકે કારણ કે જે રીતે વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા બધા લોકો આઘાતમાં સરી પડ્યા પગ નીચેથી જમીન છે તે પણ સરકી ગઈ કારણ કે આટલી મોટી દુર્ઘટના લગભગ ગુજરાતવાસીઓએ ક્યારેય નહીં જોઈ હોય કે જે રીતે પ્લેન છે તે ટેકઓફ થયું અને અચાનક સમાચાર આવ્યા કે આવી દુર્ઘટના સર્જાઈ છે કેટલા બધા લોકો છે તે આમાં માર્યા ગયા ખાસ કરીને આ પ્લેનની અંદર જે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા એમના સમાચાર પણ લોકોએ સાંભળ્યા અને એ પછી એ વાત સામે આવી કે વિજય રૂપાણી આ પ્લેનમાં બેઠા હતા ત્યારે એમની છેલ્લી વાતચીત કોની સાથે થઈ હતી સ્વાભાવિક છે કે એમની વાતચીત છે અંજલીબેન સાથે થઈ હશે
અમને અને કહી દીધું હશે કે હું થોડી વારમાં આવું છું પરંતુ એમની સાથે હજુ એક વ્યક્તિ એ વાત છે કે એમની છેલ્લી વાતચીત વિજય રૂપાણી સાથે થઈ હતી કોણ છે આ વ્યક્તિ શું વાતચીત થઈ છે તેમની વિગતે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભવય ન્યુઝ અને હું છું આપની સાથે રિધિ લંડન જતા પહેલા જ્યારે તેઓ એરપોર્ટ ઉપર પહોંચ્યા અને અચાનક બધી જ વસ્તુ ચેક કરવામાં આવતી હોય છે એમની રિસીપ્ટ પણ માંગવામાં આવી વિજય રૂપાણી પાસેથી પણ એમની પાસે નહોતી એટલા માટે જે વિજય રૂપાણી છે એમણે પોતાનો જે ટ્રાવેલ એજન્ટ છે એમને ફોન કર્યો અને એક એવું કહ્યું કે મારી પાસે આ રિસીપ્ટ નથી તું મને મોકલાવ કારણ કે અહીંયા જરૂર પડી છે. આ છેલ્લી વાતચીત કદાચ વિજય રૂપાણીની અને જ્યાં ટ્રાવેલ એજન્ટ જે વિમલભાઈ છે તેમની હોઈ શકે છે.
કારણ કે એક ઓડિયો અમારી પાસે એ પણ આવ્યો છે વિજય રૂપાણી અને જે વિમલભાઈ છે તે બંનેની વાતચીતના જે છેલ્લા ઓડિયો છે તે પણ અમે તમને સંભળાવવા માંગીએ છીએ કારણ કે કદાચ જ્યારે આપણે આ વાતચીત કરી રહ્યા છીએ અને એમની સાથે સાથે જ્યારે તમે વિજયભાઈનો એ અવાજ છેલ્લો સાંભળશો તો કદાચ તમારી આંખોની સામે પણ વિજયભાઈ આવી જશે અને એમની સાથે સાથે તમને પણ એવું લાગશે કે વિજયભાઈ આપણી સામે જ છે એમના અમુક અંશ જે એમની વાતચીત થઈ છે જે ટ્રાવેલ એજન્ટ વિમલભાઈ છે અને સાથે વિજયભાઈ રૂપાણી છે એમના જે છેલ્લા અંશો છે વાતચીતના એ અમે તમને જ્યારે સંભળાવવા જઈ રહ્યા છીએ ત્યારે કદાચ તમે પણ એ સાંભળીને એવું જ લાગશે કે વિજય રૂપાણી હજુ પણ આપણી વચ્ચે છે સૌથી પહેલા તો જે વિમલભાઈ અને વિજયભાઈ રૂપાણી વચ્ચે છેલ્લી વાતચીત કદાચ કહી શકાય એ થઈ એ સૌથી પહેલા સાંભળીએ વિમલ હા સર ઓલું
આપણે ન્યુઝના પૈસા ભર્યા ને હા હા લોકો માંગે છે આપી દઉં બે જ મિનિટ તમે હા હા કરી દઉ નિર્ભય ન્યુઝ સાહેબ તમને ટિકિટ કોપી મોકલી ને એમાં નીચે ઈએમડી નંબર ને બધું છે જ એમાં પર્ચેસ કર્યું ને આપણે એ રેફરન્સ નંબરની નિર્ભય ન્યુઝ હા કોપી આપો મોકો બરોબર નિર્ભય ન્યુઝ આ ઘટના બની અને એ પછી બધા જ લોકો એક કામમાં જોડાઈ ગયા હતા કે વિજયભાઈ રૂપાણી છે તેમની છેલ્લી વાતચીત કોની સાથે થઈ કદાચ બધા લોકો કહી રહ્યા છે કે એમની છેલ્લી વાતચીત છે તે અંજલીબેન રૂપાણી સાથે થઈ હતી કે હું બેસી ગયો છું હું લંડન કાલે પહોંચી જઈશ આવી બધી વાતચીત થઈ પરંતુ એમની સાથે હજુ એક આ વ્યક્તિ જ્યાં વિમલભાઈ છે છેલ્લા વ્યક્તિ એ હતા કે એમને ફોન કરવામાં આવ્યો એમને કહેવામાં આવ્યું કે મને તું એક રિસીપ્ટ મોકલ અહીંયા માંગી રહ્યા છે મારે અહીંયા બતાવવાની છે પરંતુ જ્યારે અમે વિમલભાઈ સાથે વાતચીત કરી ત્યારે વિમલભાઈ છે એ વિજયભાઈ રૂપાણીને લઈને શું વિચારી રહ્યા છે એમની સાથે એમના કેવા સંસ્મરણો જોડાયેલા છે તે સાંભળીએ જ્યારે મેં વિમલભાઈ સાથે વાતચીત કરી ત્યારે તેઓ શું કહી રહ્યા છે મારી સાથે અત્યારે વિમલભાઈ ઉગરા જોડાયેલા છે કદાચ આપણે એવું કહી શકીએ કે જે આ વિમલભાઈ છે તેમની સાથે વિજયભાઈની છેલ્લી વાતચીત થઈ હશે વિમલભાઈ નિર્ભય ન્યુઝમાં આપનું સ્વાગત છે
હા બોલો બોલો વિમલભાઈ કદાચ આપણે એવું કહી શકીએ કે તમારી સાથે એમણે છેલ્લી વાતચીત કરી હોઈ શકે છે જ્યારે એ એરપોર્ટમાં પહોંચ્યા હતા હા અમારે છે તેમની જોડેસે 12 વાગ્યે વાત થઈ તી રગાર્ડીંગ એમને એક એડિશનલ ભેગ હતી અને એમની શું કહેવાય એમને ટ્રિકટ માંગતી તી એટલા માટે અમારે 12 વાગ્યે એમ જોડે વાત થયેલી હતી લાસ્ટમાં અને શું વાતચીત થઈ હતી એ તમને ખબર છે અત્યારે હા એટલે એ જ વાતચીત થયેલી હતી કે ભાઈ આ એર ઇન્ડિયાના લોકો આ રિસીપ્ટમાં બેસે છે 23 કિલો એડિશનલ બેરેલું છે તેની હા અને તમે કેટલા વર્ષથી એમની સાથે કામ કરી રહ્યા છો જોડાયેલા છો જેમ કે ટ્રાવેલ એજન્ટ તરીકે તમારી પાસે ઘણી બધી વખત એમણે ટિકીટ બુક કરાવી છે એવું નથી અમારે બીજા એમાં રેફરન્સ છે ને સાહેબ એ તેમના રેફરન્સ બધું કામ થાતું હોય છે એટલે કેવાય જનરલી જ્યારે એમને આવી રીતે જ્યારે હોલીડે પ્રેક્ટિસ કરવાનું હોય છે ત્યારે અમારો આપણે આમનો સરનું પ્રેક્ટિસ કરેલું હતું અને પહેલા ક્યારે એવું થયું હતું કે આ રીતે વિજયભાઈએ ટિકિટ કરાવી હોય અને પછી કેન્સલ કરવાનું થયું હોય એવું કઈ આ વખતે જૂનની એમની તેને ટિકિટ હતી અને તેમાંથી ડેટ ચેન્જ કરાવી અને 12 જૂન કરાવેલી હતી અને એ સિદ્ધાર્થ તમારી સાથે વાતચીત કરતા હતા જ્યારે પણ ટિકિટ કરાવવાની હતી ત્યારે હા સરે મારી જોડે વાતચીત કરેલી હતી તો એમના સ્વભાવ વિશે તમે કઈ કહી શકો છો કે તમારી સાથે જ્યારે જ્યારે વાતચીત સ્વભાવ એમનો સ્વભાવ એમનો જે કેતાને કે કોમન મેનથી ખરેખર કોમન મેન જ હતા એમ લાગણીશીલ અને કોમન મેન હતા અને એકદમ સ્વભાવના નિર્મળ સ્વભાવના અને તાગણીશીલ એકદમ અને આપણે જે રેગ્યુલર વાત કરતા હોય એ રીતે કોમન મેન તરીકે જે વાત કરતા હોય એમને કોઈ એમના પદ નહી કે હોદા નહી કે એમનો કોઈ એમનો ઈગો નહતો તમે ક્યારે એમને મળેલા છો રૂબરૂમાં હા હા મળેલા જોઈને તો જ્યારે આ ટિકિટને એ બધું કામકાજ કરાવવાનું હોય એમને ક્યારે કોઈ જગ્યા ઉપર પ્રવાસ દરમિયાન જવાનું હોય તો ફોન ફોનથી જ વાતચીત કરતા કે તમને રૂબરૂ મળીને પણ ક્યારે ટિકિટ કરાવેલી છે ના ના ટિકિટ નહી પણ અમે આમ રૂબરૂ મળેલા હતા
અને તે બસ એક મુલાકાત જ કાયમી ધોરણે હવે તો સંભાળું રહી ગયું છે મુલાકાતનું વિમલભાઈ કદાચ તમે પણ નહી વિચાર્યું હોય કે તમે જેમની સાથે છેલ્લી વાતચીત કરી કે વિજયભાઈએ તમારી સાથે છેલ્લી વાતચીત કરી એમને આવા સમાચાર મળશે હા બહુ દુખદ ઘટના બની ગઈ ત્યારબાદ વાત હ વિમલભાઈ તમે અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક્યુ વિજયભાઈ રૂપાણીની આ છેલ્લી વાતચીત તમે પણ સાંભળી અને જ્યારે તમે આ સાંભળી ત્યારે કદાચ તમને પણ એવું લાગ્યું હશે કે હજુ વિજયભાઈ રૂપાણી છે તે આપણી વચ્ચે છે પરંતુ દુઃખ સાથે કહેવાનું છે કે તે હવે આપણા બધાની વચ્ચે નથી પંચમહાભૂતમાં તેઓ વિલીન થઈ ગયા છે પરંતુ જ્યારે જ્યારે આપણે એમના જૂના ઓડિયો છે જૂના વિડીયો છે એ સાંભળશું ત્યારે કદાચ જ આપણને એવું લાગશે કે ખરેખર આપણે એક એવા મુખ્યમંત્રી ગુમાવ્યા છે જેઓ હંમેશા પોતાને એક ચીફ મિનિસ્ટરના રૂપમાં નહી પરંતુ કોમન મેનના રૂપમાં જોતા હતા અને લોકો પણ એમને એ જ રીતે જોતા હતા કે એમને જ્યારે જ્યારે કામ પડતું ત્યારે વિજયભાઈ રૂપાણીને એક ફોન કરતા અને હંમેશા તેમનું કામ થઈ જતું હતું અમારા અહેવાલને લઈને અને જે રીતે તમે આ એમનો છેલ્લો અવાજ છે