સ્કૂઇડ ગેમ જોતા કોઈ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપી દીધોછે જો કોઈ પણ આને જોતા પકડાઈ ગયું પોલીસ સીધા તેને વોર્નિંગ આપ્યા વગર ગોળી મારી દેશે સાઉથ કોરિયાની વેબસીરીજ ક્યૂઈડ ગેમે દુનિયા ભરમાં હંગામો મચાવી દીધોછે આ સિરીઝે બધા રેકોર્ડ તોડી દીધા છે પુરી દુનિયામાં લોકો આના દીવાના થઈ ગયા છે.
પરંતુ દક્ષિણ કોરિયામાં કિમ જોન્ગ ઉંગએ આ વેબસીરીજને લઈને એક ફેંશલો બલીધો છે એમણે પોલીસને ચોખ્ખા શબ્દોમાં આદેશ આપી દીધો છે એમના દેશમાં આ વેબસીરીજ કોઈ જોતા પકડાઈ જાય તો તેને સીધા ગોળી મારવામાં આવશે છતાં કેટલાક વિધાર્થીયો એવું કરવાની કોશિશ કરી તેઓ ચીનની સીમા પાસે ત્યાંથી તેઓ યુએસબી દ્વારા વેબ સિરીઝ લઈ આવ્યા.
પરંતુ એમની આ ચાલાકી પકડાઈ ગઈ તેના બાદ આદેશ મુજબ પોલીસે એક વિધાર્થીને ગોળી મારી દીધી અને બાકી વિધાર્થીને કોર્ટે ઉમર કેદની સજા સંભળાવી દીધી વેબ સિરીઝ જોવા પર આવો મામલો પહેલી વાર સામે આવ્યો છે એક બાજુ સ્કૂઇડ ગેમ વેબસીરીજનો ક્રેઝ લગાતાર વધી રહ્યો છે ત્યારે દક્ષિણ કોરિયામાં લોકો આને લઈને બહુ ખૌફમાં છે