દેશમાં અત્યારે પેટ્રોલ ડીઝલની અછત તેની વાત અને પછી સંકટ અને બધાની વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી એક મહત્વપૂર્ણ બેઠક કરી આ બેઠક પર બધાની નજર હતી 4ાડાચ કલાક સુધી આ બેઠક ચાલી અને બેઠકમાં કયા વિષય પર ચર્ચા થઈ છે આવનારા દેશના ભવિષ્યની વાત કરવી છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. દેશના ભવિષ્યને લઈને દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
જેમાં ચર્ચામાં માત્ર સરકારના કામકાજની જ નહીં પરંતુ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા માટેના વિઝનની પણ વાત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના સેવા તીર્થમાં કેન્દ્રીય મંત્રીઓની બેઠક મળી લગભગ 4ાડાચ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારના કામકાજ મંત્રાલયોના પ્રદર્શનથી લઈને અત્યારે જે સ્થિતિ સ્થિતિ છે એ સ્થિતિમાં શું સુધારો લાવી શકાય એ બધા જ વિષય પર ચર્ચા થઈ બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે
વિકસિત ભારત 2047 માત્ર એક સૂત્ર નથી પરંતુ સરકારનું લક્ષ્ય અને પ્રતિબદ્ધતા છે તેમણે મંત્રીઓને ઝડપથી નિર્ણય લેવા અને ફાઈલોમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા માટેના પણ સૂચનાઓ આપી પીએમ મોદીએ સરકારની કામગીરીને વધુ સરળ અને અસરકારક બનાવવાની જરૂર છે એ વાત પર પણ ટકોર કરી મંત્રીઓ અને લોકો વચ્ચે જઈ અને 12 વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામ કામો અને સિદ્ધિઓ વિશે પણ વાત કરવામાં આવી બેઠકમાં કૃષિ વન શ્રમ માર્ગ પરિવહન વિદેશ અને બીજા અનેક વિષયો પર વાત કરવામાં આવી મંત્રાલયોએ કામકાજનો અહેવાલ રજૂ કર્યો મંત્રાલયોના પ્રદર્શનને નબળું માનવામાં આવ્યું
તેમને કામગીરીમાં સુધારો લાવવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યા પણ એ બધાથી વધારે બધાની ચર્ચાના કેન્દ્રમાં એક વસ્તુ હતી કે અત્યારે જે પરિસ્થિતિ દેશની છે જેમાં ઈંધનની અછતથી લઈને એટલે કે એને બચાવવાથી લઈને એમાં સરકાર શું કરવાની છે [સંગીત] કેન્દ્રીય મંત્રીપરિષદમાં વડાપ્રધાન ઉપરાંત 30 કેબિનેટ મંત્રીઓ અને પાંચ સ્વતંત્ર પ્રભારાવાળા રાજ્યમંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થયો હતો એટલે કે આ બધા જ લોકો ત્યાં હાજર હતા. અત્યારે જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે એમાં હોમોસ્ટેટમાંથી આપણે તેલ લાવી નથી શકતા ઈંધણની અત્યારે અછત જેવી પરિસ્થિતિ છે વૈશ્વિક સ્તરે તેલ અને ઈંધણની કિંમત તો જે વધી રહી છે એ ચિંતાજનક છે બેઠકમાં પીએમ મોદીના તાજેતરના પાંચ દેશોના પ્રવાસ વિશે પણ ચર્ચા કરવામાં આવી અને આ બેઠકમાં આગળની પરિસ્થિતિમાં શું રણનીતિ રહેશે સરકારની એ વિષય પર પણ વાત કરવામાં આવી એટલે અત્યારે જે પરિસ્થિતિ છે જેમાં તમે જોતા હશો કે ગુજરાતમાં લાંબી લાંબી કતારો લાગેલી છે
અત્યારે ખેડૂતો પરેશાન છે ડીઝલ નથી મળી રહ્યું. પ્રધાનમંત્રીનું એવું કહેવું કે બને એટલું ઓછું આપણે તેલ વાપરીએ બને એટલું ઓછું ડીઝલ ને પેટ્રોલ વાપરીએ કારણ કે આપણી પાસે ઓપ્શન ખૂબ ઓછા છે. જો સ્ટેટ ઓફ હોમુસ બંધ છે તો પછી આપણે ક્યાંથી લાવીશું ઈંધણ ક્યાંથી તેલ લાવીશું ને એમાં થતા વધારાના કારણે દેશની શું પરિસ્થિતિ આવશે એ બધા જ વિષય પર વિસ્તારથી 4ાડાચ કલાક સુધી વાત કરવામાં આવી છે. મોડી રાત્રે 10:30 વાગ્યાની આસપાસે આ બેઠક થઈ હતી અને પછી બેઠકની અંદર આ તમામ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હવે સરકાર કોઈ મોટા નિર્ણય કે જાહેરાત કરે છે એના ઉપર બધાની નજર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો.