અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીયો આવતી કાલથી ભારત યાત્રાએ છે આ અગાઉ માર્કો રૂબીયોનું એક મહત્વનું નિવેદન ભારત માટે સામે આવ્યું છે જેમાં તેમણે હવે ભારતને ક્રૂડ ઓઇલ વેચવાની ઈચ્છા જાહેર કરી છે માર્કો રૂબીઓનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સ્ટેટ ઓફ હોરમુસ પર ઈરાનનું નિયંત્રણ યથાવત રહેવાથી ભારત સમક્ષ એક ભયંકર ઉર્જા સંકટ પેદા થયું છે
તાવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીયો આવતી કાલથી એટલે કે 23 મે થી 26 મે સુધી ભારતના પ્રવાસે છે આ પહેલા માર્કો રૂબીઓ નાટો દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા સ્વીડન જવા રવાના થયા છે. આ સ્વીડન જતા પહેલા માર્કો રૂબીઓ દ્વારા ભારતના પેટ્રોલ સંકટ પર એક મોટું નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું છે.
જેમાર માર્કો રુબિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે એમને એટલું એટલું તેલ વેચવા માંગીએ છીએ જેટલું ભારત ખરીદવા માંગે છે. જેવું તમે જોયું છે મને લાગે છે કે અમેરિકાનું પ્રોડક્શન અને અમેરિકાની નિકાસો ઐતિહાસિક રીતે સૌથી ઉચ્ચ સ્તરે છે. અમે વધારે કરવા માંગીએ છીએ અને હવે પહેલાથી તેમની સાથે નિકાસ વધારવા પર વાતચીત કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમેરિકામાંથી ભારતમાં નિકાસ થાય. આવો સાંભળીએ આપણે સૌપ્રથમ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીયો દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે well we want to sell them as mess energy as buy and obviously you seen I think we are historic levels of US production and US export we want to be able to do more. We are already in talk to them to do more and we want to be a bigger part of their of their
portfolio we also think there’s opportunities with Venezuel and oil in fact my understanding that the inter president Venezuela will be traveling to India next week as well. There’s opportunity there’s a lot to work on with India. there are a great alia a great partner we do a lot of good work with them and so it is an important tripod able to do it because I think there will be a lot of first to talk about and we’ll also meet with the quad there which is important something i think my first meeting secretary state was with the quad so i believe like i went i got in i did the lobby meeting તો ભારતની ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુની
આયાતની વાત કરીએ તો ભારત તેના મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુ ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા યુએઈ કતાર અને કુવેતથી આયાત કરે છે પરંતુ સ્ટેટ ઓફ હોરમુસ બંધ હોવાથી ભારતની સપ્લાય ચેનને ખૂબ મોટી અસર પડી છે આપણે જણાવી દઈએ કે અમેરિકા ભારતને વેનેઝુએલાનું ઓઇલ નિકાસ કરવા માંગે છે અમેરિકાએ 2000 જાન્યુઆરી 2026 માં જ ત્યાં સત્તા પરિવર્તન કરાવડાવ્યું છે અને આ કારણે વેનેઝુએલાના ઓઇલ સંસાધનો પર અમેરિકાનો કબજો છે
તો બીજી તરફ થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઇનાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં અમેરિકા અને ચાઇના વચ્ચેના સંબંધો હવે સતત બદલાઈ રહ્યા છે. ઓક્ટોબર 2025 માં બુસાન દીતોંત પછી અમેરિકા અને ચાઈનાના સંબંધો સુધર્યા છે અને હવે ભારત માર્કો રૂબીયો થકી અમેરિકા અને ચાઈનાના સંબંધો કેટલા સુધર્યા છે તે જાણવાનો પણ પ્રયાસ કરશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર