Cli

રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા હતા ભજન કલાકાર હરિ ભરવાડ? જાણો અસલી સત્ય

Uncategorized

મિત્રો ગુજરાતના એક એવા કલાકાર જેમણે બાળપણમાં અનેક ભજનો ગાઈને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને કેટલાક રેકોર્ડો તોડ્યા હતા જી હા મિત્રો એક સમય એવો હતો કે ઘરે ઘરમાં આ કલાકારના જ ભજનો વાગતા હતા અને બીજા કલાકારોનું પડી ભાંગ્યું હતું ખરેખર મિત્રો અમે વાત કરી રહ્યા છીએ લોકગાયક હરિભરવાડ વિશે મિત્રો કહેવાય છે ને કે જે લોકો આકાશમાં ઉડે છે તેને નીચે પાડનારા ઘણા લોકો હોય છે એવું જ કંઈક આ બાળક કલાકાર સાથે થયું હતું સમય જતાં તેમની સાથે લોકોએ એવું કર્યું હતું કે રાતોરાત તેઓ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ થઈ ગયા હતા અને આજ સુધી કોઈ પતો નથી મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે આખરે તેમની સાથે શું થયું હતું તો ધ્યાનથી

આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો હરિભરવાળનો જન્મ 12 ઓગસ્ટ 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો તેમના પિતા નું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું હરિભરવાડના મોટાભાઈ શિક્ષક હતા મિત્રો તમને જણાવી દઈએ કે હરિભરવાડને તેના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા રહ્યા છે કારણ કે તેના કાકાને સંગીત અને ભજન વિશે સારી એવી માહિતી હતી હરિભરવાડના સુરીલા અવાજને સાંભળી કાકાએ તેમને ભજન ગાતા શીખવાડ્યું હતું હરિભરવાડે તેમના વતન છપડીમાં 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો

અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલાતી વખતે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી હરિભરવાડે સાત વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરી દીધું હતું તેમણે હરિનો માર્ગ આલ્બમ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવેલી હતી 30 જેટલા ભજનના આલ્બમ છે મિત્રો આ આલ્બમમાં લગભગ સાત આઠ ભજનનો સમાવેશ થાય છે હરિભરવાડે લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યા છે જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ સાસરે લીલા લેર છેમાં એક્ટિંગ કરી હતી જેના માટે તેમને ડાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો બેસ્ટ ચાઇલ્ડ સિંગરનો એવોર્ડ મળ્યો છે મિત્રો 2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો

2014 માં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આટલા પ્રખ્યાત આલ્બમ આપનારા હરિભરવાડ રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા હતા તો મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ મોટા થતાં અભ્યાસમાં વ્યસ્ત હોવાને કારણે ઇન્ડસ્ટ્રીઝમાં ઓછા દેખાતા હતા અને ઘણા લોકોએ અફવાહ ફેલાવી હતી કે હરિભરવાડ મૃત્યુ પામ્યા છે જો કે આ તદ્દન ખોટું હતું વિદેશોમાં પ્રોગ્રામ આપે છે મિત્રો મોટા થઈને આજે હરિભરવાડે વિદેશોમાં અનેક પ્રોગ્રામ કર્યા છે તેઓએ પ્રથમ વખત 2012 માં લંડનમાં નો પ્રોગ્રામ કર્યો હતો 2014 માં અમેરિકાના

ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણે થયાની ઉજવણીમાં તેમણે પ્રોગ્રામ કર્યો હતો ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રીના પ્રોગ્રામ માટે તેઓ ગયા હતા સંગીતની દુનિયામાં વ્યસ્ત છે કલાકાર મિત્રો હાલ તેમનો અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલ કંઠલાલ સ્ટુડિયો છે યુવા હરિભરવાળ આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે બાળપણની તેમની આ સફર અટકી નથી અને તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે જો કે હરિભરવાડ ગમે તેટલા મોટા થઈ જાય પણ ભજનની દુનિયામાં તેમનો નાનકડો એવો માસૂમ ચહેરો આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી ઘરે ઘરે સંભળાતા ભજનોમાં આજે પણ લોકો આ ચહેરો શોધે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *