સૌથી પહેલા તો અમારી આખી ટુકડી વતીથી બે હાથ જોડી ક્ષમા માગુું છું આ ધોમ ધગતા તાપમાં હું બરોબર 45 મિનિટ મોડો આયો અને હખડે ઠક ખુરશીઓ ભરેલી છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે દસેલામાં એક નવી શરૂઆત ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનો માટે શરૂ થવા જઈ રહી છે લગભગ 128 કરોડના ખર્ચે 15 એકડ જમીન પર અઢી લાખ લીટર દૂધ રો રોજનું પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે અને એનો 75% નફો ખર્ચો બાદ કર્યા
પછી વધેલા 75% સીધે સીધા તમારા બધાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાના છે ભાઈ એટલે છાસ પીવાવાળા દૂધ પીવાવાળા દહીં અને ઘી ખાવાવાળાને જે ફાયદો થશે એ થશે પણ સૌથી મોટો ફાયદો સામે બેઠેલી મારી પશુપાલક માતાઓ બહેનોનો થવાનો છે એના માટે જોરથી તાલી વગાડો જરા અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ડબલ થાય એટલે 5 લાખ લીટર દૂધ પ્રોસેસ થાય એ પ્રમાણે કર્યું છે આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ ત્રિભુવન કાકા વર્ગીસ કુરિયન અને કેટલાય આપણા સહકારી આગેવાનોની જે પરંપરા છે એ પરંપરાને આપણા શંકરભાઈએ આગળ વધારી એના કારણે આજે મધુર ડેરી એક મજબૂત ડેરી તરીકે ઉપસ્થિત થઈ છે 71 થી યાત્રા ખાલી ચાર ખાલી ચાર મંડળીઓ અને 6000 લીટર દૂધથી આજે 6000 લી લીટર દૂધથી શરૂઆત થઈ અને 7000 રૂપિયાનું ટર્નઓવર
અને આજે 7000 રૂપિયાથી વધી 7 લાખ કરોડનું ટન હોય 7 લાખનું ટન ભઈઓ આ જે પ્રગતિ છે 268 કરોડ સુધી વાર્ષિક ટર્નઓવર પહોંચ્યું અને 3 લાખથી લીટરથી વધુ દૂધ એનું વિતરણ પ્રોસેસિંગ અને કલેક્શન કરવું એ આપણી કોઓપરેટિવ સિસ્ટમની સૌથી મોટી સફળતા છે આનાથી પશુપાલકોની આવક તો વધી જ પણ સૌથી મોટું કામ થયું બહેનોનું એમ્પાવરમેન્ટ થયું એક જમાનો હતો હું તો અહીંયા થોડેક જ દૂર માણસામાં જન્મેલો છું મેં માણસામાં ડેરી આવી અમારા મારા ગામમાં ડેરી૭1 માં આવી એ પહેલા બહેનો જોડે વ્યવહાર જોયો છે અને ડેરી આયા પછી વ્યવહાર જોયો છે બહેન કામ કરતા તા પહેલા આજે બધી બહેનો ઘરના શઠ બનીને ચેક આપતી થઈ ગઈ છે ભાઈ આ બહુ મોટું પરિવર્તન બહેનોના જીવનમાં ડેરી સેક્ટરથી આવ્યું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શ્વેત ક્રાંતિ બે ના આધારે આપણું દૂધ ઉત્પાદન ત્રણ ગણું વધે 10 વર્ષમાં ત્રણ ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે
અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ ગુજરાતની બધી ડેરીઓ બનાસ ડેરી મહેસાણા ડેરી એ સૌ એ દુનિયાભરમાં જે ટેકનોલોજી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે અને આ નફો બધો જ કોઓપરેટિવ સેક્ટરના કારણે સીધો દૂધ ધોવાવાળી બેનના બેંક એકાઉન્ટમાં પહોંચે એની વ્યવસ્થા થઈ અને દર સાતમા દિવસે પગાર જમા થાય એટલે ઘરમાં કેવું આનંદનું વાતાવરણ આવે એ તો મેં મારા ગામમાં મારી નજરે જોયેલું છે આજે અમૂલની બધી જ ડેરીઓ પ્રોટીન સેક પ્રોબાયોટિક દહી હાઈ પ્રોટીન પેજલ વેલ્યુ એડેડ ન્યુટ્રીશનના ઉત્પાદનો આ બધા ક્ષેત્રમાં સૌથી સારું કામ કર્યું
હમણાં હું આપણા સ્પીકર સાહેબને ને બેઠા બેઠા કહેતો હતો મેં એક ચોકલેટ ખાધી અમૂલની અહીંયા પડી દીધી તો અમૂલની સુગર ફ્રી ચોકલેટ આખા ભારતમાં સુગર ફ્રી વેચાણમાં નંબર એક પર આપણી અમૂલની સુગર ફ્રી કેડબરી છે આ બહુ મોટું એચીવમેન્ટ છે અને એનો સંપૂર્ણ ફાયદો આપણા ખેડૂતો અને પશુપાલકો સુધી જાય એ સૌથી મોટી ઉપલબ્ધિ છે 36 લાખ બહેનો ગુજરાતમાં રોજતણ લાખતણ કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે 200 કરોડ રૂપિયા રોજ કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે