ક્યારેક ખુશીઓથી શરૂ થયેલો એક પ્રવાસ પળવારમાં આખા પરિવાર માટે કાળરાત્રી બની જાય છે. હસતા રમતા ઘરથી બહાર નીકળેલો પરિવાર હવે એ જ પરિવારના પાંચ સભ્યો ક્યારેય ઘરે પાછા નહીં ફરી શકે હિમાચલ પ્રદેશ જ્યાં લોકો ખુશીઓ અને યાદો બનાવવા માટે જાય છે ત્યાં મનાલીમાં ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસ એ જીવની સૌથી મોટી દુર્ઘટના બની ગઈ ભાવનગરના સિંધી પરિવારના નવ સભ્યો ફરવા માટે ગયા હતા પરિવારમાં ખુશી હતી નવા સ્થળો નવી યાદો સાથે વિતાવવા માટે ભેગા થયા હતા
આજે વહેલી સવારે મનાલી થી બેલા તરફ જતી વખતે કાર અચાનક પહાડી રસ્તા પર બેકાબુ બની અને કોઈને કંઈ પણ સમજાય એ પહેલા જ કાર ઊંડી ખાણીમાં ખાપકી ગઈ એક જ પળમાં ચીસો અને અફરાતફરી થઈ ગઈ મોતનો માતમ છવાઈ ગયો આ ગમખાવ્યા અકસ્માતમાં લલિત ફતનાની સોનિયાબેન પ્રિયંકા ભોપાણી કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણી આમ પાંચ લોકોના મૃત્યુની અત્યાર સુધી પુષ્ટિ થઈ છે જ્યારે મયંક ફોરમ જિયાંશ અને પ્રિયાંશી એ મોતના મોહમાંથી થી પાછા આવ્યા છે. સ્થાનિક બચાવની ટીમો તરત જ ત્યાં પહોંચી ગઈ જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે
એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રેસ્ક્યુની કામગીરી તરત જ શરૂ થઈ ગઈ પણ એ નવ લોકોમાંથી પાંચ લોકોના મૃત્યુ એ આખા પરિવાર માટે અત્યારે શોકની સ્થિતિ છે. સ્થાનિક પ્રશાસન અને બચાવની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ પરંતુ પાંચ લોકોને બચાવી ન શકી હજુ પણ ત્યાં ખાડીમાં રેસ્ક્યુ ચાલી રહ્યું છે જે પરિવાર થોડા કલાકો પહેલા સાથે ફોટો લઈ રહ્યા હતા અલગ અલગ જગ્યાએ ફરવા માટે જવાનો એમનો ઉત્સાહ હતો એમને કલ્પના પણ નહીં કરી હોય કે આવું કશું થશે. આપણે અનેકવાર એવી ઘટનાઓ જોઈએ છીએ કે માતાજીના દર્શન માટે ગયા હોય કે પછી ચાલતા પગપાળા દર્શન માટે ક્યાંય જતા હોય અને પછી એમને રસ્તામાં મૃત્યુ મળે છે. આવી ઘટનાઓ પછી ઘણા બધા પ્રશ્નો થતા હોય છે આ પરિવાર જે નવ લોકો સાથે ફરવા માટે ગયા હતા એમાંથી પાંચ લોકોના મૃત્યુ થયા છે બાકી ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે
ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુખદસ સમાચાર છે. રાત્રે સાડાત વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ [ગળું સાફ કરે છે] પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નળ્યું છે એવું મયંકભાઈનું કોલ હતું તો તાત્કાલિકમાં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને એ સ્થળે સુવિધાઓ મળી લે અને સરવાર મળી લે તેના માટે વાત કરી ટોટલ નવ જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા જેમાંથી ચાર જણા અત્યારે સરવાર હેટળ છે
અને પાંચ જણાનો દુખદ અવસાન થયું છે. સમાજમાં ખૂબ દુઃખ છે. પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે મે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી એટલે મંત્રીશ્રી અને શહેર અધ્યક્ષ તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે. હાલમાં સરવાર હેટર ચાર લોકો છે એમને ચિંતા નથી બહુ એમની અંદર ખતરાથી બહાર છે બધા અને પાંચ જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને [ગળું સાફ કરે છે] ખૂબ સમાજસેવક એવા આપણા લલિતભાઈ પતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફ નું મૃત્યુ નીપજયું છે
અને હાલમાં અત્યારે સમાજમાંથી સમાજના લોકો એ સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે સાંજ સુધી સ્થળે પહોંચી જશું આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે. એ લોકો મનાલી ફરવા ગયા હતા પછી રાતે અહયાથી રિટર્ન થતા હતા તો ખાઈમાં ગાડી પડી એમાં પાંચ જણા ગુજરી ગયા છે અને ચાર જણા ગાઢીમાં બહાર આવ્યા છે. એ કાઈની કમલેશ ચંદાણી સાહેબનો ફોન ગયો હતો ત્યાં એને સારવાર બરોબર મળી ગઈ છે. અત્યારે સારું છે બધાયને બધા હારે વાત થઈ ગઈ છે. ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ છે પાંચ જણા એક્સપાયર થઈ ગયા છે બહુ જ શોક છે અત્યારે બધાય બહુ જ શોકમાં છી કારણ કે આવી દુર્ઘટના આખી ફેમિલી સાથે થઈ છે તો એ બહુ જ દુઃખની વાત છે અને સારા માણસ હતા બહુ લલિતભાઈ બધાય સારા કામ જ કરતા