Cli

ગુજરાતના આ અભિનેતાઓના મૃત્યુ કેવી રીતે થયા? જાણીને ચોંકી ઊઠશો!

Uncategorized

ગુજરાતી સિનેમાનું એ સુવર્ણ યુગ જ્યારે નરેશ કંડુડિયાના ડાન્સ અને ઉપેન્દ્ર ત્રિવેદીના ડાયલોગ પર આખું થિયેટર ગુંજી ઉઠતું રમેશ મહેતાની કોમેડી હોય કે અરવિંદ રાઠોડની ધાક કલાકારોએ આપણને હસાવ્યા પણ છે અને રડાવ્યા પણ છે પણ મિત્રો પડદા પર અજય દેખાતા આ કલાકારોનો અંત કેવી રીતે આવ્યો કોઈનું મૃત્યુ લાંબી બીમારીથી થયું તો કોઈનું શૂટિંગના સેટ પર અકસ્માતે આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા એવા સાત મહાન કલાકારો વિશે જેમના મૃત્યુ પાછળની સંપૂર્ણ અને સત્ય હકીકત જાણીને તમારી આંખો ભીની થઈ જશે

ખાસ કરીને નારાયણ રાજગોદર સાથે જે બન્યું એ જાણીને તમે હેરાન થઈ જશો નારાયણ રાજગોર શૂટિંગ સેટ પર કરુણ અંત મિત્રો સૌથી પહેલા વાત કરીએ એક એવી ઘટનાની જેણે આખા ગુજરાતની સિનેમાને હચમચાવી દીધું હતું વર્ષ 1998 પાવાગઢ પાસેના એક ગામમાં ગોવિંદભાઈ પટેલની સુપરહિટ ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ક્લાઈમેક્સના એક્શન દ્રશ્યો શૂટ થઈ રહ્યા હતા. નિર્માતા ગોવિંદભાઈ દ્રશ્યમાં વાસ્તવિકતા લાવવા માંગતા હતા તેથી આત્યા આધુનિક બંદૂક વપરાય હતી પણ અચાનક એક સાથી કલાકારના હાથમાં રહેલી બંદૂક ફૂટી અને સામે ઉભેલા વરિષ્ઠ અભિનેતા નારાયણ રાજગોરને ગોળી વાગી ગઈ

આ અકસ્માત એટલો ભયાનક હતો કે સેટ પર જ તેમનું અવસાન થયું એક કલાકારનો શૂટિંગના સેટ પર જ આવો અંત આવશે એવું કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું નરેશ કંડુડિયા ગુજરાતનો નો સુપરસ્ટાર મિત્રો ગુજરાતના અમિતાભ બચ્ચન ગણાતા નરેશ કંડુડિયા જેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું પણ 2020 નું વર્ષ કાળમૂકું સાબિત થયું 77 વર્ષની વયએ નરેશભાઈ કોરોના સંક્રમિત થયા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પણ 27 ઓક્ટોબર 2020 ના રોજ હૃદય રોગના હુમલાએ આપણી વચ્ચેથી આ મહાન કલાકારને છીનવી લીધા સૌથી વધુ દુઃખની વાત એ હતી કે તેમના ભાઈ મહેશ કંડુડિયાનું અવસાન તેના માત્ર બે દિવસ પહેલા જ થયું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બે ભાઈઓનો અંત મિત્રો અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું નિધન 4 જાન્યુઆરી 2015 ના રોજ 78 વર્ષની વયે મુંબઈમાં થયું તેઓ લાંબા સમયથી શ્વાસની તકલીફથી પીડાતા હતા તો બીજી તરફ રામાયણમાં રાવણના પાત્રથી અમર થયેલા તેમના નાનાભાઈ અરવિંદ ત્રિવેદીનું નિધન 6 ઓક્ટોબર 2021 ના રોજ થયું

તેમને ઉંમરને કારણે ઘણી તકલીફો હતી પણ અંતે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું. આ બંને ભાઈઓએ ગુજરાતી કલા જગતમાં જે શૂન્ય અવકાશ છોડ્યો છે તે ક્યારેય ભરી શકાશે નહીં. રમેશ મહેતા કોમેડી કિંગનો અંતિમ સમય. મિત્રો રમેશ મહેતા વગર ગુજરાતી ફિલ્મ અધૂરી હતી. તેમનો અવાજ કાને પડતા જ લોકોના ચહેરા પર સ્મિત આવી જતું પણ તેમનો અંતિમ સમય ઘણો પીડાદાયક રહ્યો. તેઓ કિડનીની બીમારી અને ગેંગરીન જેવી બીમારીઓથી ઘેરાયેલા હતા 11 મે 2012 ના રોજ 78 વર્ષની વહે રાજકોટની હોસ્પિટલમાં આ હસાવનારો કલાકાર કાયમ માટે પોઢી ગયો

અરવિંદ રાઠોડ મિત્રો અરવિંદ રાઠોડે ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે જે ઓળખ બનાવી હતી એવી ભાગ્ય જ કોઈએ બનાવી હશે સમય જતા તેમની તબિયત બગડવા લાગી હતી. જુલાઈ 2021 માં 80 વર્ષની ઉંમરે અમદાવાદમાં લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું તેઓ એકલા રહેતા હતા અને અંતિમ સમયે પથારી વંશ હતા ગુજરાતના આ દિગ્ગજ કલાકારનું અવસાન કલા જગતમાં મોટી ખોટ છે મિત્રો આ એ કલાકારો હતા જેમણે પોતાનું આખું જીવન આપણને મનોરંજન પૂરું પાડવામાં વિતાવ્યું સફળ ફિલ્મોમાં ભલે પ્રજાને મનોરંજન ફિલ્મો અને તેમની યાદો હંમેશા આપણા હદય માં જીવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *